Vadodara Airport Recruitment: વડોદરા એરપોર્ટ માટે 10 પાસ પર વિવિધ જગ્યાઓ માટે ભરતી

Vadodara Air Port  Recruitment 2024 : વડોદરા એરપોર્ટ માટે વિવિધ 39 જગ્યાઓ પર ભરતી, લાયકાત ધોરણ 10 પાસ થી સ્નાતક વિગતવાર માહિતી જાણો અહીથી વડોદરા એરપોર્ટ માટે વિવિધ પદોની ભરતી કરવા સારું તારીખ :16/04/2024 ના રોજ જાહેરાત બહાર પાડવામાં આવી છે. મિત્રો આપ વડોદરા એરપોર્ટની એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડની જાહેતાતના અનુસંધાનમાં નોકરી કરવા ઇચ્છતા હોતો આપને અમે ભરતી વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

અહી અમે આપને લેખના અંતમાં  જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેની લિન્ક મૂકીશું જો આપ જગ્યાઓ માટે લાયકાત  અને  અનુભવ ધરાવતા હોતો આપ આ જગ્યા માટે અરજી કરી શકશો. મિત્રો આ જગ્યાની ભરતી માટે તમારે કોઈ અરજી કરવાની નથી પરંતુ તમારે  જેતે જગ્યા માટે રાખેલ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનુ છે. આજના આ લેખમાં અમે જગ્યાઓની વિગત, લાયકાત,પગાર અને વય મર્યાદા વિશે આપને જણાવી રહ્યા છીએ આપ લેખને પૂરેપૂરો વાંચશો તેવી વિનંતી.

જગ્યાઓની વિગત :

જગ્યાની સંખ્યા : 39

Vadodara Air Port  Recruitment 2024 :

પોસ્ટનું નામ સંખ્યાજગ્યાની સંખ્યા
જુનિયર ઓફિસર કસ્ટમર સર્વિસ3
કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ3
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ4
રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ5
યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર3
હેન્ડીમેન11
હેન્ડી વુમન10

શૈક્ષણિક લાયકાત :

વડોદરા એરપોર્ટની એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા ભરતી કરવામાં આવનાર આ પોસ્ટ માટે SSC એટલેકે ધોરણ 10 થી સ્નાતક સુધી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત રાખવામા આવી છે.

વય મર્યાદા :

વડોદરા એરપોર્ટ ભરતી માટે ઉમેદવારોની પસંદગી માટે તેમની ઉમર 18 વર્ષ થી 35 વર્ષની રાખવામા આવી છે. અનામત સંવર્ગના ઉમેદવારોને નિયમો મુજબ  ઉપલી વય મર્યાદામાં છૂટ છાટ આપવામાં આવશે.

પગાર :

  • જુનિયર ઓફિસર કસ્ટમર સર્વિસ પગાર ₹ 29760
  • કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ પગાર ₹ 24960
  • જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ પગાર ₹ 21270
  • રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ પગાર ₹21270 ₹ 24960
  • યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર પગાર ₹ 21270
  • હેન્ડીમેન  પગાર રૂપિયા 18840 પગાર ₹ 18840
  • હેન્ડી વુમન પગાર રૂપિયા 18840 પગાર ₹ 18840

  ભરતી પ્રક્રિયા :

વડોદરા એરપોર્ટ ભરતી એટલેકે એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા  વિવિધ પોસ્ટની ભરતી કરવા સારું જાહેરાત બહાર પાડવામાં આવેલ  છે. મિત્રો આપ વડોદરા એરપોર્ટની સત્તાવાર વેબ સાઇટ પરથી જાહેરાતનું નોટિફિકેશન મુજબની પાત્રતા વગેરે વિગતો કાળજી પૂર્વક વાંચી ઇન્ટરવ્યુ માં હાજર રહેવાની તૈયારી કરી લેશો આ જાહેરાતમાં લાયકાત ધોરણ 10 થી સ્નાતક સુધી રાખવામાં આવેલ છે. આ ભરતી ઓપન ઇન્ટરવ્યુ દ્વારા રાખવામાં આવી છે. જો તમે ભરતી માટેની લાયકાત ધરાવતા હોતો,અમે અહી નીચે દર્શાવેલ ઇન્ટરવ્યુ સ્થળ અને તારીખે ઉમેદવારો હાજર રહી ભરતી પ્રક્રિયામાં સામેલ થઈ શકશે.  

ઇન્ટરવ્યુ સ્થળ અને તારીખ :

  • જુનિયર ઓફિસર કસ્ટમર સર્વિસ સર્વિસ  : તારીખ 02/05/2024 થી 03/05/2024  9.30 થી 12.30 કલાકે
  • કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ ; તારીખ 02/05/2024 થી 03/05/2024  9.30 થી 12.30 કલાકે
  • જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ : તારીખ 02/05/2024 થી 03/05/2024  9.30 થી 12.30 કલાકે
  • રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ : 04/05/2024 થી 05/05/2024 સવારે 9.30 થી 12.30 કલાક
  • યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર : 04/05/2024 થી 05/05/2024 સવારે 9.30 થી 12.30 કલાક
  • હેન્ડીમેન  : 06/05/2024 થી 07/05/2024 સવારે 9.30 થી 12.30 કલાક
  • હેન્ડી વુમન : 06/05/2024 થી 07/05/2024 સવારે 9.30 થી 12.30 કલાક

ઇન્ટરવ્યુ સ્થળ :

Ground Floor ,

Next to Civil Dept.

OTB (Old Terminal Building )

Civil Airport, Harni,

Vadodara

Gujarat -390022  

જરૂરી ડૉક્યુમેન્ટ :

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્ર
  • અનુભવનાં પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝના ફોટા
  • વગેરે
WhatsApp Group Join Now
Telegram Group Join Now

11 thoughts on “Vadodara Airport Recruitment: વડોદરા એરપોર્ટ માટે 10 પાસ પર વિવિધ જગ્યાઓ માટે ભરતી”

Leave a Comment