Paytm UPI Update: Paytm દ્વારા તાજેતરમા તેના UPI પેમેન્ટ સિસ્ટમની શરુઆત કરવામાં આવી છે. Paytm તેની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનને UPI પેમેન્ટ માટે હવે તેમના યુઝર્સના ખાતા નવી બેંકોમાં ટ્રાન્સફર કરવાની મંજુરી આપી છે. જેથી જે મિત્રો Paytm UPI સેવાનો લાભ લેવા માંગે છે અને તેમના UPI ખાતા બિજી બેંકમાં ટ્રાન્સફર કરવા માંગે છે તેઓ આ લેખના મદદથી તેના વિષેની સંપુર્ણ માહિતી મેળવી શકશે.
Paytm UPI Update
મિત્રો તમને ખબર હશે કે થોડા સમય અગાઉ RBI દ્વારા Paytm બેંકની સેવાઓ બંધ કરવામાં આવી હતી જેના લઈને યુઝરોને ઘણો બધો મુશકેલીનો સામનો કરવો પડતો હતો પરંતુ તાજેતરમાં ૧૪ માર્ચના રોજ NPCI દ્વારા Paytm UPI ટ્રાંસ્ફર કરવાની મંજુરી આપી છે જેમાં Paytm દ્વારા Axis Bank, HDFC Bank, State Bank of India (SBI) સાથે ભાગીદારી કરી છે. જેના લીધે હવે Paytm યુઝર પોતાનું UPI ID અપડેટ કરી શકશે.
@Paytm થઈ ગયું ચાલુ
મિત્રો Paytm UPI ફરિથી ચાલુ થૈ ગયેલ છે જેનાં માટે યુઝરે હવે પેટીએમ બેંક સિવાય અન્ય બેંક જેવી કે Axis Bank, HDFC Bank, State Bank of India વગેરેમાં તમનું એકાઉન્ટ છે, તો તેઓ પોતનું Paytm UPI અપડેટ કરીને ફરિથી Paytm સેવા નો લાભ લઈ શકશે. આ યુપીઆઈ પેમેંટ અપડેટને લઈને યુઝર્સને પણ તેમના એપમાં UPI Alert મેળવાવાનું શરુ થઈ ગયેલ છે, પણ જો તમે તમારુ Paytm UPI Update કરવા માંગો છો તો નિચે આપેલ માહિતી જુઓ.
Read More:- JioCinema New Plans: જીઓ સિનેમાએ લોન્ચ કર્યા 29 અને 89 રૂપિયાનો નવા પ્લાન, જાણો તેની ખાસિયતો
આ રીતે તમારુ નવું UPI ID એક્ટિવેટ કરો
મિત્રો તમે Paytm યુઝર છો અને તમે Paytm UPI ની સેવાઓ ફરિથી ચાલુ કરવા માંગો છો તો તમારે તમારુ Paytm UPI ID અપડેટ કરવાનું રહેશે જેના માટે તમે નિચે આપેલ પગલાં અનુસરી શકો છો.
- સૌ પ્રથમ Paytm એપ્લિકેશન તમારા મોબાઈલમાં ખોલો.
- ત્યારબાદ તમારો Paytm મોબાઈલ નંબર દાખલ કરો, ધ્યાન રાખવું કે તમારો Paytm નંબર પણ તેજ મોબાઈલ ચાલુ હોવો જોઈએ અને જે સિમ તમે Paytm નંબર માટે વાપરો છો તેનો સ્લોટ પણ પસંદ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર SMS આવશે જેના લિધે ઓટોમેટીક વેરિફિકેશન પ્રક્રિયા થશે જેમ કે PhonePay વગેરે એપમાં થાય છે.
- ત્યારબાદ તમારી જે બેંકમાં ખાતું છે તે પસંદ કરો અને તેની સાથે તમારો મોબાઈલ નંબર પણ લિંક હોવો જરુરિ છે,
- એકવાર બેંક ખાતુ લિંક થઈ ગયા બાદ તમારો UPI પિન બનાવો અને જો તમારુ બેંક ખાતુ અને UPI લિંક થઈ ગયા બાદ તમે તમારુ પ્રથમ ચુકવણું કરી શક્શો.
આવી રીતે હવે તમે Paytm UPI ને પણ તમારા બેંક ખાતા સાથે લિંક કરીને, Paytm ને સેવાનો ફરિથી લાભ મેળવી શકશો. તો મિત્રો તમેને Paytm UPI Update વિશે કોઈપણ પ્રકારની મુઝવણ હોય તો તમે નિચે આપેલ કોમેંટ બોક્સમાં તમારો અભિપ્રાય સેર કરી શકો છો, આભાર.
Read More:- PNB FD Scheme: પંજાબ નેશનલ બેંક દ્વારા 400 દિવસની ફિક્સ ડિપોઝિટ પર રોકાણકારોને આકર્ષક દરે વ્યાજ આપી રહી છે