PM Vishwakarma Toolkit E Voucher 2024: પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ટૂલકીટ ખરીદવા 15000 ની સહાય ડાયરેક્ટ તમારા ખાતામાં જમા

PM Vishwakarma Toolkit E Voucher 2024: મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ભારતના નાગરિકો માટે થોડા દિવસોમાં એક નવી યોજનાનો પ્રારંભ કરવામાં આવે છે. પરંતુ કેટલાક નાગરિકોને આ યોજનાઓ વિશે ખબર નહોતી નથી, જેના લીધે તેઓ લાભ મેળવવામાં સમર્થ રહે છે, તો જો તમે અમારી આ વેબસાઈટ મુલાકાત લેતા રહેશો, તો તમે યોજનાઓ અને ભરતી ની તમામ અપડેટ સૌપ્રથમ મેળવી શકશો. તો મિત્રો આજે આપણે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી  પીએમ વિશ્વકર્મા ઈ ટુલકીટ વાઉચર યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

PM Vishwakarma Toolkit E Voucher 2024

મિત્રો સરકાર દ્વારા આ યોજના અંતર્ગત કારીગરો અને શિલ્પ કરાકારોને ફ્રી માં ટૂલકીટનો લાભ આપવામાં આવે છે, જેના અંતર્ગત કારીગરી વર્ગના લોકોને ટૂલકીટ ખરીદવા માટે 15 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. તો તમે પણ આ યોજનાનું લાભ મેળવવા માંગતા હોવ તો તેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ થશે. તે પહેલા તમારે આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયાને જાણવી જરૂરી છે. જેની સંપૂર્ણ માહિતી અમે આ લેખના માધ્યમથી તમારી સાથે શેર કરીશું. 

આ યોજનાનો હેતુ

પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત વિશ્વકર્મા સમુદાયના શિલ્પકાર અને કારીગરોને આત્મ નિર્બળ બનાવવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં લુહાર, સુથાર, કુંભાર, મોચી, અને દરજી વગેરે કારીગરોનો સમાવેશ થાય છે. તો તમે જો કારીગરીનો ધંધો કરતા હોવ અને તેના માટે ટુલકીટ ખરીદવા માંગતા હોવ, તો તમારે આ યોજના અંતર્ગત અરજી કરીને 15000 સુધીની સહાયની રકમ મેળવી શકશો, તો આવો ચાલો જાણીએ આ યોજના માટેની  જરૂરી દસ્તાવેજો ક્યાં રહેશે.

Read More:- Paytm UPI Update: Paytm ફરી શરૂ કરી UPI ટ્રાન્ઝેક્શન સુવિધા , આ રીતે તમારુ નવું UPI ID ચાલું કરો

જરૂરી દસ્તાવેજો

  •  અરજદારનું આધાર કાર્ડ
  •  અરજદારનું જાતિનું પ્રમાણપત્ર
  •  અરજદારના કુટુંબનું આવકનો દાખલો
  •  રહેઠાણનો પુરાવો
  •  આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
  •  બેન્ક પાસબુક ની નકલ
  •  પાસપોર્ટ સાઇઝના ફોટા

મિત્રો, તમે જાણો છો કે દરેક યોજના માટે ઉપરોક્ત જણાવેલ તમામ દસ્તાવેજ જરૂર રહે છે, ત્યારે તમારે ઉપરોક્ત દસ્તાવેજો સાથે હંમેશા તૈયાર રહેવું પડશે કેમ કે આ દસ્તાવેજો દરેક યોજના માટે સૌ પ્રથમ માગવામાં આવે છે.

ઈ ટૂલકીટ સહાય યોજનાના લાભો

  •  આ યોજના અંતર્ગત કારીગરો અને શિલ્પ કર્યા કરોને ઈ ટૂલકીટનો લાભ  મળે છે
  •  આ યોજના અંતર્ગતના લોકોને તેમની ઈ ટૂલકીટ ખરીદવા માટે કુલ પંદર હજારની નાણાકીય સહાય મળશે
  • આ યોજના અંતર્ગત ઘરે બેઠેલા લોકો પણ હવે કારીગરીનો ધંધો ચાલુ કરવા માગતા હોય તો તેમને આર્થિક સ્થિતિમાં સુધારો કરવા સરકાર મદદ કરશે

પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • મિત્રો જો તમે પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજી કરવા માગતા હોત તો તમારે સૌ પ્રથમ વિશ્વકર્મા યોજનાઓની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે.
  • ત્યારબાદ તમને હોમપેજ લૉગિન બટન દેખાશે તેના પર ક્લિક કરીને તમારે તમારું નવું એકાઉન્ટ અરજદાર તરીકે બનાવવું પડશે.
  • તમે જનરેટ કરેલ આઈડી અને પાસવર્ડથી લોગીન થઈને આગળ વધો
  • હવે તમને Apply Now બટન મળશે જેના પર ક્લિક કરીને યોજનાનુ એપ્લિકેશન ફોર્મ ખોલો.
  • હવે તમારે આ યોજનાનો અરજી ફોર્મ ભરી અને ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
  • છેલ્લે તમારા ફોર્મમાં દાખલ કરેલ તમામ વિગતો એકવાર ચકાસી અને છેલ્લે તમારો ફોર્મ સબમિટ કરો
  • ફોર્મ સબમીટ કર્યા બાદ તમારો અરજી નંબર અને અરજીની રીસીપ ને તમારે પ્રિન્ટ કરી અને સુરક્ષિત રાખવાની રહેશે.

Read More:- Free Solar Cooking System: હેવ ફ્રી સોલાર કૂકર યોજના અંતર્ગત સરકાર આપી રહી છે સબસિડી

તો મિત્રો તમે આવી રીતે PM Vishwakarma Toolkit E Voucher 2024 માટે ઓનલાઇન અરજી કરી શકો છો જો તમારે ગામમાં અથવા નજીકના વિસ્તારમાં કોઈ પણ કારીગરી કામ કરતો હોય, પરંતુ હજુ સુધી તેમને આ યોજના વિશે કોઈ પણ પ્રકારની માહિતી નથી. તો તેઓને જલ્દીથી આ લેખ ને શેર કરો અને તેઓ પણ સરકાર તરફથી આપવામાં આવતી આર્થિક સહાયનો મદદથી તેમનો ધંધામાં મદદરૂપ થઈ શકે, આભાર.

Leave a Comment