Free Solar Cooking System: હેવ ફ્રી સોલાર કૂકર યોજના અંતર્ગત સરકાર આપી રહી છે સબસિડી

Free Solar Cooking System: મિત્રો, સરકાર દ્વારા ફ્રી સોલર કૂકર યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના અંર્તગત મહિલાઓને ફ્રી સોલાર કુકર આપવામાં આવશે. મિત્રો તમે જાણો છો કે LPG ગેસની કિમત પણ દિવસે ને દિવસે વધતી જાય છે અને આટલી મોંઘવારીમાં આર્થિક રીતે પછાત માણસ સાર મહિને ગેસ ખરીદી શકે તેટલી પણ આવક કેટલા લોકોની નથી હોતી, જે ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ફ્રી સોલર કૂકર યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. તો આજે આપણે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અહીથી મેળવીશું. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ફ્રી સોલર કૂકર યોજના 

મિત્રો ઇંડિયન ઓઈલ કંપની દ્વારા સોલારથી ચાલતો કુકર લોન્ચ કરવામાં આવેલ છે જેમાં તમારે આ સોલર કૂકર એક જ વાર ખરીદીને 10 વર્ષ સુધી કોઈપણ પ્રકારનો ગેસ કે લાઇટની જરૂર રહેશે નહીં તમે સૌર ઉર્જાની મદદથી આ કુકર પર રસોઈ બનાવી શકશો. 

મિત્રો જો આ સોલર કૂકરની બજાર ભાવ વિશે જાણીએ તો તેની કિંમત 15,000 થી 20,000 રૂપિયા સુધીની રહે છે તો જો તમે એક જ વાર ખરી ત્યારબાદ તમારે કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ વગેરે ચૂકવવાનું રહેતું નથી જેથી કરીને જો તમે વેબસાઈટ પરથી ઓનલાઈન સોલર કુકર ખરીદવા માગતા હોય તો અમારા આ લેખને અંત સુધી વાંચજો.

Free Solar Cooking System

યોજનાફ્રી સોલર કુકર યોજના
 યોજનાની શરૂઆત1 જૂન 2023
લાભાર્થીBPL અને અંત્યોદય રેશનકાર્ડ ધારકો તેમજ ઉજ્વલ્લાકનેકશન ધારકો
સહાયવિના મૂલ્ય સોલર કુકર
અરજી પ્રક્રિયા ઓનલાઈન

ફ્રી સોલર કૂકર યોજના અંતર્ગત મળતી સબસીડી

મિત્રો જો તમે ફ્રી સોલર કુકર યોજના અંતર્ગત સબસીડી મેળવવા માગતા હો તો તમારે કેટલાક જરૂરી વિગતો જાણવી જરૂરી છે જેમ કે અરજી કરવા માટે તમારું નામ, એસએસઓઆઇડી, મોબાઈલ નંબર, તમાર કુટુબના સભ્યોની સંખ્યા અને તમે છેલ્લા એક વર્ષમાં સિલેન્ડર પાછળ કરેલ કુલ ખર્ચ વગેરે ની માહિતી ભરવાની રહેશે. જેના આધારે તમે સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સોલાર યોજના અંતર્ગત સબસીડી માટે અરજી કરવા લાયક ગણાશો.

સોલર કૂકર યોજના માટે પાત્રતા

મિત્રો જો તમે આર્થિક રીતે પાછાત છો અને બીપીએલ રેશનકાર્ડ ધારક છો તો તમે  નીચે આપેલ પાત્રતા ધરાવતા ઓનલાઇન અરજી કરવા લાયક ગણાશે.

 • મફત સોલાર સ્ટોવ માટે અરજી કરવાપાત્ર ખાલી મહિલાઓ જ લાયક છે.
 • આ યોજનામાં બીપીએલ રેશનકાર્ડ  રેશનકાર્ડ ધારકો અને અંત્યોદય ધારકો જ અરજી કરી શકશે
 • જે લોકો ઈજ્જવલા કનેક્શન ધારવે છે તેઓ પણ લાયક રહેશે.
 • યોજના માટે વાર્ષિક આવક 2,50,000 થી ઓછી હોવી જોઈએ

યોજના માટે જરૂરી દસ્તાવેજો

 • અરજદારનું આધાર કાર્ડ
 • પાન કાર્ડ
 • જાતિ પ્રમાણપત્ર
 • બીપીએલ અને અંત્યોદય રેશનકાર્ડ
 • રહેઠાણનું પુરાવો
 • આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર
 • પાસવર્ડ સાઈઝ ફોટો

ફ્રી સોલર કૂકર માટે અરજી કેવી રીતે કરવી?

Free Solar Cooking System Online Apply: જો મિત્રો તમે ઉપરોક્ત લાયકાતો ધરાવતા હો તો તમે મફત સોલાર કૂકર માટે અરજી કરવા અમારા નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ ની માહિતી મેળવીને બુકિંગ કરાવી શકો છો.

 •  સૌ પ્રથમ ઇન્ડિયન ઓઇલને સત્તાવાર વેબસાઈટ https://iocl.com/pages/SolarCooker ની મુલાકાત લો
 • ત્યારબાદ હોમ પેજ પર તમને પ્રિ બુકિંગ નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો
 • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં માગ્યા મુજબની માહિતી દાખલ કરો
 • એકવાર ફોર્મ ભર્યા પછી તમે જરૂરી માહિતી ફરીથી એકવાર ચકાસી અને તેના સાથે ઉપરોક્ત અમે જણાવેલા જરૂરી દસ્તાવેજો જોડો
 • દસ્તાવેજો અપલોડ કર્યા બાદ તમે તમારી અરજી સબમીટ કરી શકો છો અને તમારો અરજી નંબર અથવા ફોર્મ પ્રિન્ટ નીકાળી રાખો
 • આવી રીતે મિત્રો તમે ઓનલાઇન અરજી કરી શકો છો અને યોજનાની વધુ માહિતી મેળવવા માંગતા હો, તો ટોલ ફ્રી નંબર 18800-2333-555 પર કોલ કરી માહિતી મેળવી શકો છો

Read More:- Gujarat Board Result Date 2024: ધોરણ 10 અને 12 ના રિઝલ્ટની તારીખો જાહેર, અહીંથી ચેક કરો તમારું પરિણામ

તો મિત્રો તમે આવી રીતે ફ્રી સોલાર યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને જો અરજી કરવામાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને તમારી અરજીમાં આવતી એરર વિશે જણાવી શકો છો. વધુ માહિતી માટે તમે અમે ઉપર આપેલ હેલ્પલાઇન નંબરનો પણ કોન્ટેક્ટ કરી શકો છો તો જો તમે જણાવેલા તમામ લાયકાતો ધરાવતો હતો આજે જ મફત સોલાર ચૂલ્હા માટે ઓનલાઈન અરજી કરો અને દસ વર્ષ સુધી તેનો આનંદ માણો, આભાર.  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment