આજરોજ બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસ ના લાઈવ ભાવ સૌથી વધુ જોવા મળ્યા હતા. ત્યારે કપાસની આવકો પણ સારા પ્રમાણમાં જોવા મળી હતી. બોટાદ ગંજ બજારમાં કપાસના એક મણના 1390 રૂપિયાથી માંડી 1551 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. જ્યારે આજનો બોટાદ માર્કેટયાર્ડનો સરેરાશ કપાસનો ભાવ 14671 રૂપિયા જોવા મળ્યો છે. જેતપુર માર્કેટ યાર્ડમાં આજરોજ કપાસના ભાવ નીચામાં 701 થી સારા માલના રૂપિયા 1500 ખેડૂતોને મળ્યા હતા. જ્યારે આજરોજ કપાસનો સરેરાશ ભાવ 1450 રૂપિયા થયો હતો.
આજરોજ બાબરા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ₹1,251 થી 1499 સુધી ખેડૂતોને મળ્યા છે. જ્યારે બાબરા માર્કેટ યાર્ડ માં કપાસનો સરેરાશ ભાવ ₹1375 રૂપિયા જોવા મળ્યો છે.જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં આજના કપાસના ભાવ 970 રૂપિયાથી ₹1,489 ખેડૂતોને મળ્યા છે. જ્યારે સરેરાશ ભાવ 1450 રૂપિયા થયો હતો.
ઉત્તર ગુજરાતના વિસનગર માર્કેટ યાર્ડ માં આજરોજ કપાસના ભાવ રૂપિયા 1180 થી ₹1,530 ખેડૂતોને મળ્યા હતા. જ્યારે આજરોજ વિસનગર માર્કેટ યાર્ડમાં સરેરાશ ભાવ 1355 જોવા મળ્યો છે. ઊંઝા માર્કેટ યાર્ડના ઉનાવામાં આજરોજ કપાસના ભાવ રૂપિયા 1200 થી 1,534 ના ભાવ ખેડૂતોને મળ્યા હતા. જ્યારે ઉનાવા માર્કેટયાર્ડ નો સરેરાશ ભાવ 1450 રહ્યો હતો.
રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટ યાર્ડમાં આજરોજ કપાસના ભાવ ₹7001 થી 1500 ખેડૂતોને મળ્યા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં કપાસનો સરેરાશ ભાવ 1450 રહ્યો હતો. રાજકોટ માર્કેટયાર્ડમાં આજનો કપાસનો ભાવ ₹ 1350 રૂપિયાથી 1540 સુધી જોવા મળ્યો છે. જ્યારે કપાસનો સરેરાશ ભાવ 1490 રૂપિયા જોવા મળ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ કપાસની આવક 1496 ભારીની જોવા મળે છે જ્યારે કપાસના ભાવ 1101 રૂપિયાથી ₹1,521 રહ્યા હતા.
જસદણ માર્કેટ યાર્ડમાં આજરોજ કપાસનો ભાવ ₹1,250 થી ₹1,490 રહ્યા હતા. જ્યારે કપાસના સરેરાશ ભાવ 1425 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. ગુજરાતમાં હજી પણ ઘણા માર્કેટ યાર્ડમાં કપાસની સારી એવી આવકો ચાલુ છે.॰ અને કપાસના સરેરાશ ભાવ 1100 થી 1400 સુધી ખેડૂતોને મળી રહ્યા છે. અહીંથી આપણે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ કેટલા રહ્યા તે જાણીએ.
ગુજરાતની માર્કેટયાર્ડમાં આજના કપાસ ના લાઈવ ભાવ:
અમરેલી | 1489 |
બાબરા | 1499 |
બોડેલી | 1470 |
બોટાદ | 1551 |
ધ્રોલ | 1448 |
હળવદ | 1488 |
જંબુસર | 1320 |
જામનગર | 1475 |
જસદણ | 1490 |
જેતપુર | 1500 |
લીમડી | 1400 |
માણાવદર | 1490 |
રાજકોટ | 1540 |
સાવરકુંડલા | 1441 |
સિધ્ધપુર | 1511 |
ઉનાવા | 1534 |
ઉપલેટા | 1340 |
વાંકાનેર | 1468 |
વિસનગર | 1530 |
ગોંડલ | 1521 |
તો મિત્રો અમે અહિં કપાસ ના લાઈવ ભાવ તમારી સામે સેર કર્યા છે, જેની મદદથી તમે તમારી નજીકની માર્કેટના તાજા બજાર ભાવ જાણી શકો અને અન્ય પાકોના ભાવ જાણવા માંગતા હોવ તો અમારા વોટસએપ ગ્રુપમાં જોડાઈ શકો છો.