HDFC Bank FD Scheme: હવે રોકાણ કરી બનો અમીર, આ બેંક આપી રહી છે 9.5 ટકા સુધીનું વ્યાજ દર

HDFC Bank FD Scheme: મિત્રો, આજે આપણે HDFC બેંકની જોરદાર સ્કીમ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે જો તમે રોકણ કરતા હોવ અથવા કોઈ પણ અફ્ડી સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો તમે HDFC ની FD Scheme પસંદ કરી શકો છો કેમ કે એફડીએફસી એફડી સ્કિમમાં સારું એવું વ્યાજ મળે છે અને તમારી પાક્તી મુદતે તમને સારી એવી રકમ તમારા હાથમાં મળી શકે છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી HDFC Bank FD Scheme ના વ્યાજ દરો તેમજ અન્ય બેંકો કરતા આ બેન્ક કેમ રોકણ કારો માટે બેસ્ટ કહી શકાય તેની પણ વાત કરીશું.

HDFC Bank FD Scheme

જો HDFC ને બેન્કના બજારના મૂલ્યોની વાત કરીએ તો તે ભારતમાં સૌથી મોટી બેન્ક છે અને આની એફડી ના દરમાં વધારો કરવો કરીને લોકોને સૌથી મનપસંદ સ્કીમ માને એક બની ગઈ છે. તમને જણાવી દઈએ કે અત્યારના મોંઘવારીના જમાનામાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વારંવાર રેપોરેટમાં ફેરફારો કરવામાં આવે છે. જેમાં ઘણી વખત રેપોરેટમાં વધારો પણ કરવામાં આવે છે જેના કારણે બેંકોએ પોતાને વ્યાજ દરમાં વધારો કર્યો છે અને જેથી તમે આ યોગ્ય સમયેનો લાભ લઈ અને રોકાણ કરીને સારી એવી રકમ મેળવી શકો છો.

HDFC બેંકના એફડી સ્કિમનાં વ્યાજ દરો

મિત્રો, જો HDFC બેન્કના વ્યાજ દરોની વાત કરીએ તો તેમાં એક કરોડથી લઈને ચાર કરોડ સુધીનો વધારો થયો છે. ગ્રાહકોને HDFC FD Scheme કરવાનું પણ શરૂ કરી દીધું છે અને આ સ્કીમમાં ફેબ્રુઆરી 2024 થી નવા વ્યાજ દરો લાગુ કરવામાં આવેલ હતા.

મિત્રો એચડીએફસી બેન્કમાં રોકાણ કરવા માટેની મર્યાદાની વાત કરીએ તો તે સાત દિવસથી લઈને દસ વર્ષ સુધીની છે. તો તમે જો આ HDFC ના સ્કીમમાં 15 મહિના માટે રોકાણ કરો છો. તો તમને બેંક દ્વારા 7.40% નો વ્યાજ દર ઓફર કરવામાં આવે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે 15 મહિનાનો રોકાણ પર 7.90 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.

આ બેંક દ્વારા 9.25% પણ વ્યાજ આપવામાં આવી રહ્યુ છે

તમને જણાવી દઈએ કે હાલમાં એક એવી બેન્ક છે જે તેના ગ્રાહકોને 9.25% સુધીનું વ્યાજ દર આપી રહ્યો છે જેનું નામ છે યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને તેણે તેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યા બાદ ગ્રાહકો તેમની તરફ તેનું આકર્ષક વધુ હોવાનો દેખાઈ રહયું છે અને જો આ બેંકમાં વરિષ્ઠ નાગરિકોને છ મહિના માટે રોકાણ કરે છે તો તમને 9.25% નો વ્યાજ દર આપવામાં આવે છે જે અત્યારે રોકાણ માટે સૌથી બેસ્ટ માની શકાય છે.

Read more:- ગુજરાતનાં આ માર્કેટયાર્ડમાં કપાસની આવકો શરૂ, આ માર્કેટયાર્ડમાં કપાસ ના લાઈવ ભાવ સૌથી વધુ બોલાયા

HDFC Bank ના વ્યાજદરો અને જો તમે એફડી સ્ક્રીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ઉપરોક્ત જણાવેલ બંને બેંકો ના માધ્યમથી તમે હવે તમારે રોકણની શરૂઆત કરી અને સારું એવું વળતર મેળવી શકો છો.

Leave a Comment