GSEB Result 2024: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના રિઝલ્ટ ની તારીખ જાહેર, અહિથીં ચેક કરો ધોરણ 12નું પરિણામ

GSEB Result 2024: હેલ્લો વિધાર્થી મિત્રો, અત્યારે તમારે મગજમાં એક પ્રશ્ન ચાલતો હશે કે ધોરણ 12 નું પરિણામ ક્યારે જાહેર થશે? તો આજે અમે તમને ધોરણ 12 ના રીઝ્લ્ટ ની તારીખ સાથે કેટલિક અગત્યની માહિતી આ ,લેખના માધ્યમથી તમારી સાથે સેર કરીશું.

જો GSEB Result 2024 ની વાત કરીએ તો સૌ પ્રથમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ તમે મે મહિનાની શરુઆતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઈટ પર જોઈ શકશો ત્યારબાદ તેજ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું રીઝલ્ટ તમે ઓનલાઈન જોઈ શકો છો. તો આજે આપણે અહિથી તમારુ પરિણામ કેવી રીતે મેળવવું તેની સંપુર્ણ માહિતી મેળવિશું.

GSEB Result 2024

બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
લેખGSEB Result 2024
રીઝ્લ્ટધોરણ ૧૨ આર્ટસ અને કોમર્સ રીઝલ્ટ
પરીણામચેક ઓનલાઈન
રીઝલ્ટ તારીખમે 2024
સત્તાવાર સાઈટ www.gseb.org

ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરીણામ

જે વિધાર્થી મિત્રો ધોરણ 12નું પરીણામ ની રાહ જોઈને બેઠા છે તેઓ મે મહિનાના પ્રથમ અઠ્વાડિયામાં સામાન્ય પ્રવાહ, ત્યારબાદ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું રીઝ્લ્ટ ઓનલાઈન જોઈ શકશે. પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તે પહેલા તમારે આ પરિણામની કેટલીક અગત્યની વિગતો તપાસવી જરુરી છે.

જે મિત્રો બોર્ડની પરીક્ષા આપી છે તેમને પાસીંગ માર્ક ૩૩% રહેશે જેમાં કુલ 100 માંથી મેળવેલ ગુણ આધારીત વિધાર્થીઓને ગ્રેડિંગ સિસ્ટમ આધારીત તેમનું પરિણામ મળશે. વધુંમા રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એક વોટસએપ નંબર પણ જાહેર થશે જેની મદદથી તમે તમારા વોટસ્એપ્માં તમારો શીટ નંબરના આધારે તમારુ પરિણામ મેળવી શકશો.

GSEB HSC Result Grade System

GradeMarks Grade Point
A191-10010
B281-909
B171-808
B261-707
C151-606
C241-505
D33-404

ઉપરોક્ત માર્ક આધારીત તમારે દરેક વિષયમાં ક્યો ગ્રેડ છે તે નક્કી થાય છે અને છેલ્લે પરિણામના કુલ ટોટલ પર તમને ગ્રેડ સિસ્ટ્મ આધારીત જ નક્કિ થશે.થશે.તો આવો જાણીએ તમારુ પરિણામ કેવી રીતે તપાસસો.

Read More:- દિકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સરકાર આપશે 70 લાખ રૂપિયા, તમે ગણતરી સમજીને જ કૂદી પડશો – Sukanya Samriddhi Yojana (SSY) Scheme

ધોરણ 12 નું પરિણામ કેવી રીતે તપાસવું। Check GSEB Class 12 Result Online

GSEB Result 2024 મે મહિનામાં જાહેર થાવાનું છે ત્યારે દરેક વિધાર્થિએ પોતાનું પરિણામ કેવી રીતે તપાસવું તેની માહિતી મેળવવી જરુરી છે તો આવો જાણીએ આ પરિણામ તમે સતાવાર સાઈટ પર કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો તેની માહિતી અમે અહીં સ્ટેપ બાય સ્ટેપ મુકેલ છે.

  • સૌ પ્રથમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર સાઈટ www.gseb.org પર જાઓ
  • હવે તમને હોમપેજ પર ધોરણ 12 નુ પરિણામ ની લિંક પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલશે જેમા તમારો સીરીયલ નંબર અંગ્રેજીમાં પસંદ કરો
  • ત્યારબાદ બાજુના બોક્સમાં તમારો રોલ નંબર અથવા બેઠક નંબર દાખલ કરો.
  • ત્યારબાદ “GO” બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે GSEB 12th Result 2024 તમારી સ્ક્રીન પર દેખાશે.

આ પણ જુઓ:- GSEB SSC Result 2024: ધોરણ 10 નું પરિણામ તારીખ જાહેર, આવી રીતે ચેક કરો તમારૂં રીઝલ્ટ

તો મિત્રો આવી રીતે તમે ધોરણ 12 નું પરિણામ ઓનલાઈન ચેક કરી શકો છો અને જો તમે આ પરિણામ વોટસએપના માધ્યમથી મેળવવા માંગતા હોવ તો ટુક સમયમાં બોર્ડ દ્વારા વોટસએપ નંબર જાહેર થતા અમે તેની પણ વિગતવાર માહિતી અહીં તમારી સામે સેર કરીશું, આભાર.

4 thoughts on “GSEB Result 2024: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના રિઝલ્ટ ની તારીખ જાહેર, અહિથીં ચેક કરો ધોરણ 12નું પરિણામ”

  1. જ્યારે બોર્ડ દ્વારા તારીખ જાહેર થાય ત્યારે જ ન્યુઝ મૂકશો

    Reply

Leave a Comment