BOB Personal Loan: હેલો મિત્રો આજે આપણે એક નવો મહત્વપૂર્ણ લેખ લઈને આવ્યા છીએ, ત્યારે આજનો આ લેખ લોન વિશે છે. જે મિત્રો ઓનલાઈન લોન મેળવવા માંગતા હોય તેમના માટે આ માહિતી ખૂબ જ ફાયદાકારક હોઈ શકે. જો તમે ઓનલાઈન લોન મેળવવાનું વિચારી રહ્યા છો અથવા લોન નથી મળતી તો અમારા આલેખની મદદથી તમે ઘરે બેઠા પર્સનલ લોન મેળવી શકશો.
મિત્રો આજે આપણે જે પર્સનલ લોન વિશે વાત કરવા જઈ રહ્યા છે તે બેન્ક ઓફ બરોડા દ્વારા પોતાના ગ્રાહકો માટે ખૂબ જ ઓછા વ્યાજ દરે આ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. જેમાં જે લોકોને જરૂરિયાત છે તેઓ અહીં આપેલ કેટલાક સરળ પગલાં અનુસરીને BOB ની એપ્લિકેશન દ્વારા ઓનલાઇન લોન માટે અરજી કરી શકે છે તો ચાલો જાણીએ કે તમે લોન માટે કેવી રીતે અરજી કરી શકશે.
BOB Personal Loan
મિત્રો જો તમે બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન મેળવવા માગતા હોવ, તો તમારે બેન્ક ઓફ બરોડા ખાતુ હોવું જરૂરી છે અને તમારે અન્ય નાણાકીય સંસ્થા અથવા બેંક ઓફ બરોડામાં કોઈપણ પ્રકારનું લેણું બાકી હોવું ન જોઈએ. તો તમે ડાયરેક્ટ અમારા આ આપેલા પગલાંઓ અનુસરીને લોન મેળવવા માટે લાયક રહેશો.
જો તમે નિયમિત bank of baroda ના કસ્ટમર છો અને તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો તમે 10,000 થી લઈને પાંચ લાખ સુધીની લોન મેળવી શકો છો તેમાં 50,000 ની લોન તમારા એક જ ક્લિકથી ડાયરેકટ બેંક ખાતામાં જમા થશે. તો મિત્રો લોન લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું કે કોઈપણ કંપની અથવા બેંક તમને ત્યારે જ લોન આપશે જ્યારે તમારો ક્રેડિટ સ્કોર સારો હશે અને જુના રેકોર્ડ સારા હશે તો તમે ઝડપીથી લોન મેળવી શકશો.
Dairy Farming Loan: હવે ઘરે બેઠા મેળવો તબેલો બનાવવા માટે 12 લાખ સુધીની લોન, અહીથી કરો અરજી
બેંક ઓફ બરોડામાં લોન માટે અરજી કેવી રીતે કરવી?
મિત્રો જો તમે બેન્ક ઓફ બરોડા પાસેથી પર્સનલ લોન લેવા માંગો છો તો તમારે સૌ પ્રથમ તમારે મોબાઇલમાં એમ કનેક્ટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડેશે. જેમાં તમારું એકાઉન્ટ લોગીન કરવું પડશે જો તમે એમ mConnect+ એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવ્યું નથી તો તમારે સૌ પ્રથમ આ તમારું એકાઉન્ટ બનાવવું પડશે ત્યારબાદ તમે આ એપ્લિકેશનની મદદથી બે લાખ સુધીની લોન મેળવી શકશો જેના માટે નીચેના પગલાં અનુસરી શકો છો.
- ઉપર જણાવ્યા મુજબની mConnect+ એપ્લિકેશન સૌ પ્રથમ ઇન્સ્ટોલ કરી તેમાં તમારું એકાઉન્ટ લોગીન કરો
- ત્યારબાદ તમને એપ્લિકેશનમાં લોનનો વિકલ્પ દેખાશે જેમાં તમારે પર્સનલ લોન લેવાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે
- જો ત્યાં તમને તમારા લોન અમાઉન્ટ દાખલ કરતા જ કુલ રકમના વ્યાજ દર અને સમય મર્યાદા વગેરેની માહિતી દેખાશે.
- જે ચકાસ્યા બાદ તમે લોનની અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને અરજી સબમીટ કરી શકશો.
બેંક દ્વારા તમારા સિવિલ સ્કોર અને રેકોર્ડ વગરની ચકાસણી થયા બાદ અરજીની મંજૂરી થશે તો તમને તરત જ બેન્ક દ્વારા તમારા ખાતામાં ડાયરેક્ટ લોનની રકમ જમા કરવામાં આવશે.
મિત્રો ઉપરોક્ત આપેલા પગલાંઓ અનુસરીને તમે આરામથી BOB Personal Loan ઓનલાઈન મેળવી શકો છો. અને જો તમે આ લોન મેળવવા માટે અરજી કરો છો તો તમારે માત્ર ઓછા વ્યાજ દર રકમ ભરવાની રહેશે અને મહત્તમ વ્યાજ દર 16 ટકા રહેશે.
8th Pass Govt Jobs 2024: હવે માત્ર 8 પાસ પર મેળવો નોકરી, ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો
મિત્રો બેન્ક ઓફ બરોડા દ્વારા લોનની વાર્ષિક વસૂલાત પર 12 થી 16 ટકા વ્યાજ લે છે. જે બાબતોને ધ્યાનમાં રાખીને તમારે તમારું ક્રેડિટ સ્કોર સારો રહે તે માટે જરૂરી હપ્તા સમયસર ભરી દઈને BOB Personal Loan માટે ફરીથી ભવિષ્યમાં અરજી કરી શકશો. તો જો તમને આ લોન સંબંધિત માહિતી તમને ગમી હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો, અને વધુ માહિતી માટે અમારા Whatsapp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, આભાર.