PGCIL Recruitment: પાવર ગ્રીડમાં આવી સીધી ભરતી, આજે જ કરો ઓનલાઈન અરજી

PGCIL Recruitment: પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (PGCIL) દ્વારા કંપની સેક્રેટરીની જગ્યાઓ સીધી  ભરતીથી ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે. જો મિત્રો આપ સારી નોકરીની શોધમાં છો અને આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને અનુભવ સહિતની પાત્રતા ધરાવતા હોતો નોકરી માટે અરજી કરી શકો છો.  

PGCIL Recruitment 2024

નમસ્કાર મિત્રો ! આપ સારી નોકરીની શોધમાં છો, અને નોકરી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. તો અમે આપને આજના લેખના માધ્યમથી ભારતની મહારત્ન કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (PGCIL)  દ્વારા બહાર પાડવામાં આવેલી કંપની સેક્રેટરીની ભરતીની જાહેરાતની વિગતવાર જરૂરી માહિતી આપને જણાવવા જઈ રહ્યા છીએ. અમે આપને આ લેખના માધ્યમથી જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી કરવા માટેની રીત વિશે આપને જણાવી રહ્યા છીએ જો આપ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવો છો અને આ અરજી કરવા માટે ઇચ્છુક છો તો આપે આખર તારીખ ની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરવી જોઈએ.

PGCIL Recruitment જગ્યાની સંખ્યા

પાવર ગ્રીડમાં 12 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉપરોક્ત 12 જગ્યાઓ પૈકી 4 જગ્યા સામાન્ય સંવર્ગના ઉમેદવારો માટે ત્રણ જગ્યા OBC  સંવર્ગના ઉમેદવારો માટે 2 જગ્યા SC ઉમેદવારો માટે બે જગ્યા  EWS સંવર્ગના ઉમેદવારો માટે એક જગ્યા PWBD સંવર્ગના ઉમેદવારો  માટે અનામત રાખવામાં આવેલ છે.

પાવર ગ્રીડમાં ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી  ભારતના પદ માટે એસોસીએટ મેમ્બર હોવા જોઈએ ( ICSI ) આ ઉપરાંત પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ઉમેદવારનો અનુભવ પણ માગવામાં આવેલો છે. આપ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કર્યા પછી આપની  શૈક્ષણિક લાયકાત અને  અનુભવ વગેરે લાયકાત ધરાવતા હોતો આપ અરજી કરી શકો છો.

પાવર ગ્રીડમાં ભરતી માટે વય મર્યાદા

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની કંપની સેક્રેટરીની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની વય મર્યાદા 29 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. વય મર્યાદા નક્કી કરવા માટેની કટ ઓફ ડેટ અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ ગણવામાં આવશે.

Read More:- Credit Card Tips: બેંકમાં તમારો ક્રેડિટ સ્કોર વધારતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો નુકસાન થશે.

પાવર ગ્રીડમાં ભરતી માટે અરજી ફી :

સામાન્ય સંવર્ગના ઉમેદવારો માટે કોર્પોરેશન દ્વારા અરજી ફી ₹400 રાખવામાં આવી છે. જ્યારે અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારો માટે પરીક્ષા ફી રાખવામાં આવેલી નથી. ઉમેદવારોએ અરજી કર્યા પછી ઓનલાઇન માધ્યમથી પોતાની અરજી ફી ભરી દેવી જોઈએ.

અરજી કરવાની રીત :

  • પાત્રતા ધરાવતા ઉમેદવારોએ પાવર ગ્રેડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઈટ પર જઈ કેરિયર અથવા રિક્રુમેન્ટ ઓપ્શન પસંદ કરી કંપની દ્વારા આપવામાં આવેલ સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરી તેને ઉમેદવારોએ કાળજીપૂર્વક વાંચી લીધા પછીજ અરજી કરવી જોઈએ.
  • તેમજ જાહેરાતમાં માગવામાં આવેલા રંગીન પાસપોર્ટ સાઈટ નો ફોટો, સહીનો નમુનો, શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, અનુભવનાં  પ્રમાણપત્રો વગેરેની પી.ડી.એફ. કોપીઓ  અરજી કરતા પહેલા તૈયાર કરી રાખવી જોઈએ.
  • હવે સત્તાવાર વેબસાઈટ   ઉમેદવારોએ પોતાના ઈમેલ આઇ.ડી. થી લોગીન કરી અરજી ફોર્મ ખોલવાનું રહેશે. હવે આ અરજી પત્રકમાં માગવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરવાની રહેશે.
  •  તેમ જ ઉમેદવારે પોતાનો ફોટો, સહીનો નમુનો, તેમજ જરૂરી પ્રમાણપત્રો વગેરે ની પી.ડી.એફ. ફાઈલ અપલોડ કરવાની રહેશે.
  •  અરજી સબમીટ કરતા પહેલા ફરીથી ઉમેદવાર મિત્રોએ ભરેલ અરજી ફોર્મ કાળજી પૂર્વક વાંચી લેવું જોઈએ, પછી જ અરજીને કન્ફર્મ કરવી જોઈએ.
  •  અરજી કન્ફર્મ થયા પછી ઉમેદવારોએ  ઓનલાઇન માધ્યમથી જો લાગુ પડતું હોયતો  ઉમેદવારોએ અરજી ફી ભરી દેવી જોઈએ.
  • ત્યારબાદ અરજી ફોર્મ તેમજ ફી નાં ચલણની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવી જોઈએ.

Read More:- Post Recruitment 2024: ભારતીય પોસ્ટ ઓફિસમાં 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી

તો મિત્રો જે લોકો પાવર ગ્રીડમાં ભરતી માટે લાયકાત ધરાવે છે તેઓ ઓનલાઈન અરજી કરી, સરકારી નોકરી તરફ પોતાનું એક પગલું આગળ વધારી શકે છે.

Leave a Comment