Credit Card Tips: બેંકમાં તમારો ક્રેડિટ સ્કોર વધારતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો નુકસાન થશે.

Credit Card Tips: મિત્રો જો તમે ક્રેડિટ કાર્ડ લેવા માંગો છો તો તમારે કેટલીક અગત્યની બાબતોનું ધ્યાન રાખવું જઈશ પડશે નહીં તો તમારો ક્રેડિટ ખરાબ થશે અને તમને નુકસાન પણ થઈ શકે છે. જેના લીધે તમારી ક્રેડિટ ની રકમ માં પણ ઘટાડો થઈ શકે છે અને ભવિષ્યમાં તમે ફરીથી ક્રેડિટ મેળવવા માટે સક્ષમ નહીં રહી શકો. જેના માટે અમારા આ લેખ આજે તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે જેથી આ લેખને અંત સુધી વાંચો.

Credit Card Tips

મિત્રો સામાન્ય રીતે કોઈપણ બેંક તેમના ગ્રાહકની ઓફર કરે છે. ત્યારે  સમજો કે 50000 રૂપિયા ની સમય મર્યાદા સાથે તેમને ક્રેડિટ કાર્ડ આપે છે પરંતુ તમે ધ્યાનમાં લઈને વધુ ખર્ચ કરતા નથી અને જેના લીધે તમારું લિમિટ વધતી નથી પરંતુ જો તમે કેટલાક પરિબળો ધ્યાનમાં રાખો તો તમારે ક્રેડિટ કાર્ડ લિમિટ વધારી શકો છો.

મિત્રો જ્યારે તમે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો, ત્યારે બેંક તમારી ક્રેડિટ કાર્ડ આપતા પહેલા ઘણી બધી બાબતો ધ્યાન રાખે છે. જેમ કે જો તમારી વાર્ષિક આવક કેટલી છે, તમારી ઉંમર અને  ક્રેડિટ સ્કોર કેવો હતો તે બાબતો પણ સમાવેશ થઈ શકે છે અને આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને બેન્ક તમારો ક્રેડિટ લિમિટ સેટ કરે છે.

મિત્રો અમે ઉપરોક્ત જણાવવાની તમામ બાબતોને ધ્યાનમાં દોરીને બેન્ક તમારો ક્રેડિટ કોડ વધારે અથવા ઘટાડી શકે છે. જો તમારું ઈતિહાસ સારો હોય અથવા બેંકમાંથી લોન કરેલો હોય અને તમે સમયસર તેને ચૂકવણી કરેલી હોય તો તે વસ્તુઓને ધ્યાનમાં લઈને બેન્ક તમારો ક્રેડિટ સ્કોર વધારી શકે છે.

Read More:- Jamin Registry: શું તમે જાણો છો, જમીન રજીસ્ટ્રી કરાવ્યા બાદ કેટલા દિવસમાં જમીનમાં નામ આવે છે?

મિત્રો ધારો કે તમે અત્યારે નવ ક્રેડીટ કાર્ડ લીધું છે પરંતુ તમારું ક્રેડિટ સ્કોર ઓછો છે પરંતુ તમે તેને વધારવા માટે તમારા પર જોખમ લેવું નહીં પરંતુ જે તમારે મર્યાદાઓ છે. તે મુજબ જો તમે ચાલશો અને સમયસર ક્રેડિટ કાર્ડ ના હપ્તા ભરી દેશો તો ટૂંક જ સમયમાં બેંક તમને ફરીથી તે ક્રેડિટ રકમ વધારી દેશે અને આ વધારેલી રકમ પણ લાંબા સમય સુધી એકની એક રહેતી નથી તેઓ પણ બદલાતી રહે છે.

ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવાના ફાયદા

Credit Card Tips: મિત્રો ક્રેડિટ કાર્ડ જો મર્યાદા વધે તો તમને ઘણા બધા ફાયદાઓ થાય છે જેમ કે તમે કોઈપણ મોટી વસ્તુ ખરીદી શકો છો અને તેમાં સારું એવું ડિસ્કાઉન્ટ પણ ક્રેડિટ કાર્ડ પણ મળતું હોય છે અને કોઈ કટોકટીના સમયે પણ આ ક્રેડિટ કાર્ડ તમને મદદ કરી શકે છે તો ક્રેડિટ કાર્ડનું ઉચ્ચ સ્કોર અને મર્યાદા હંમેશા તમારા માટે કામમાં આવે છે.

મિત્રો એક બાબત ધ્યાનમાં રાખવી કે જો તમારી ક્રેડિટ મર્યાદાઓ સારી છે અને તેને તમે તેનું ઉપયોગ નથી કરતા તો તમે તેને લોન મંજૂરી મેળવવા માટે ઉપયોગ કરી શકો છો અને આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમે હોટલો, એરપોર્ટ લાઉઝમાં પણ એક્સિસ મેળવી શકતા હોવ છો અને જેના લીધે તમારે વસ્તુઓ ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ પણ મળે છે.

તો આજે આપણે ક્રેડિટ કાર્ડની કેટલીક અગત્યની ટિપ્સ વિષે માહિતી મેળવી, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમે તમારા મિત્રો સાથે સેર કરી શકો છો જેથી કરીને ભવિષ્યમાં તેઓ ક્રેડિટ કાર્ડના વપરાશ પહેલા આટલી બાબતો ધ્યાનમાં રાખે, આભાર.

Read More:- Aadhaar Card Update: આધાર કાર્ડ પર મોબાઇલ નંબર કેવી રીતે બદલવો, જાણો સંપુર્ણ પ્રક્રીયા

Leave a Comment