Post Recruitment 2024: ભારતીય પોસ્ટ ઓફિસમાં 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી

Post Recruitment 2024: મિત્રો નમસ્કાર !  જો આપ નોકરી માટે શોધ કરી રહ્યા છો, તો આજના આર્ટિકલમાં અમે આપને સરકારી નોકરી માટેની એક સારી જગ્યાઓ  વિશે આપને માહિતી આપવાના છે. આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો. મિત્રો ભારતીય પોસ્ટમાં આપને નોકરી કરવાની તક મળી શકે છે. જેમ કે આ એક સરકારી નોકરી છે. અને દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે સરકારી નોકરી માં જોડાવવું . અહીં અમે આપને પોસ્ટ વિભાગની નોકરી માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી કરવાની અંતિમ તારીખ તેમજ અરજી કરવાની રીત વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ ભારતીય પોસ્ટ દ્વારા કર્ણાટક વિભાગમાં ડ્રાઇવરની જગ્યા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે.

Post Recruitment 2024

વિભાગઇંડિયન પોસ્ટ વિભાગ
જગ્યાનું નામStaff Car Driver
જગ્યાની સંખ્યા27
અરજી પ્રક્રિયાઓફલાઇન
સત્તાવાર સાઇટhttps://www.indiapost.gov.in/

શૈક્ષણિક લાયકાત :

 ભારતીય પોસ્ટના  કર્ણાટક વિભાગમાં  ડ્રાઇવરની 27 જગ્યાઓ ભરવા  માટે ઉમેદવાર માન્ય સરકારી બોર્ડમાંથી ધોરણ 10 એટલે કે SSC અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. તેમજ ડ્રાઈવરની જગ્યા માટે લાયસન્સ સહિતની જાહેરાતમાં ઉલ્લેખ કરેલ છે જે મુજબ હોવું જરૂરી છે.

વય મર્યાદા

તેમજ નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવાર કે જેની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. તેમજ 27 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. વય મર્યાદા માટે સરકારશ્રીના નિયમોને અનુસાર ઉપલી વહી મર્યાદામાં છૂટછાટ મળી શકે છે આ અંગે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કર્યા પછી જો તેઓ શૈક્ષણિક લાયકાત સહિતની તમામ પાત્રતાઓ અને નિયત વય મર્યાદા ધરાવતા હોય તો જ  અરજી કરવી જોઈએ.

પગાર ધોરણ :

આ જગ્યાઓ માટે પગાર ધોરણ સાતમા પગાર પાંચ મુજબ રૂપિયા 19900 -63200 પે મેટ્રિક્સ લેવલ 2 મુજબનો પગાર આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ :

ભારતીય પોસ્ટ દ્વારા વિભાગ ડ્રાઇવરની ભરતી માટેની અરજી કરવાની પ્રક્રિયા તારીખ 15/04/2024  થી શરૂ કરવામાં આવી છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 14/05/2024  રાખવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો નિયત સમય પહેલાં પહેલા તેમની અરજી પોસ્ટ વિભાગને મોકલી શકે છે.

અરજી કરવાની રીત :

મિત્રો અરજી કરવા માટે તમારે કોઈ ઓનલાઇન અરજી કરવાની નથી. પરંતુ આ જગ્યા માટે ઓફલાઈન અરજી કરવાની છે. તે માટે તમારે સૌ પ્રથમ ઇન્ડિયા પોસ્ટ ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.

  •  સત્તાવાર વેબસાઈટમાં જઈ રિક્રુમેન્ટ અથવા કેરિયર વિકલ્પ શોધવાનો છે. હવે અહીં કર્ણાટક વિભાગની ડ્રાઇવરની પોસ્ટ માટેની જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન શોધો.
  • હવે આપે ડ્રાઇવરની જગ્યા માટેના નોટિફિકેશનને ડાઉનલોડ કરીને કાળજી પૂર્વક વાંચી જવાનું છે.
  •  હવે આપે ઉમેદવારોએ નોકરી માટે ભરવાનું ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું  રહેશે.
  •  તેમાં આપેલી દરેક વિગતો ખરી અને કાળજીપૂર્વક ભરવામાં આવે તે ખૂબ જરૂરી છે.
  •  હવે ભરેલા ફોર્મને ફરીથી કાળજી પૂર્વક વાંચી જઈ કોઈ ભૂલ રહી નથી તેની ખાતરી કરી લીધા પછી સાથે જોડવાનાં થતાં હોય તેવાં ડૉક્યુમેન્ટ જોડી દેવાનાં છે.
  • મિત્રો આ ભરેલી અરજી તમારે પોસ્ટ વિભાગમાં જમા કરાવવાની છે. તમે એક વધારાની નકલ આપની પાસે પણ રાખશો
  • જેથી આપણને ભરેલી વિગતોનો ખ્યાલ રહે અને ભવિષ્યમાં કામ આવે અરજી મોકલવાનું સરનામું :

Read More:- TATA Clerk Recruitment 2024: ટાટા કંપનીમાં ક્લાર્ક ની જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતી

અરજી મોકલવાનું સરનામું :

TO, The Manager

Mail Motor Service

Bengaluru : 56 000 1

અગત્યની લીંક :

ભારતીય પોસ્ટ ની વેબસાઈટ પર જવા માટેઅહી ક્લિક કરો
સત્તાવાર જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

Leave a Comment