BPL Ration Card: હવે ઘરે બેઠા તમારા રેશનકાર્ડ ડાઉનલોડ કરો ફક્ત 2 મિનિટમાં, જુઓ વિગતો

BPL Ration Card: મિત્રો અત્યારે દરેક પછાત વર્ગના નાગરીક માટે રેશનકાર્ડ અગત્યનો દસ્તાવેજ કહી શકાય, જે લોકો અત્યારે રેશનકાર્ડ અંતર્ગત વિવિધ લાભો મળે છે અને અનાજ મેળવેછે તેઓ માટે દસ્તાવેજ બહુ જ ઉપયોગી છે. પરંતુ જો તમારો BPL Ration Card ખોવાઈ ગયો અથવા ફાટી ગયા છે અને જો તમે નવા રેશનકાર્ડ માટે અરજી કરેલ છે પરંતુ હજુ સુધી તમને તે મળ્યું નથી અથવા તમને તેને કોઈ પણ સ્થિતિ વિશે ખબર નથી પણ તો તમે ઓનલાઈન ના માધ્યમથી તમારું રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

મિત્રો આજે આપણે રેશનકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું તે લઈને કયા કયા દસ્તાવેજો ની જરૂર પડે છે અને તમે ક્યાંથી તમારું રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકશો તેને સંપૂર્ણ વિગત આ લેખના માધ્યમથી મેળવીશું.

BPL Ration Card Download

રેશનકાર્ડ એ એક અગત્યનો દસ્તાવેજ છે કેમ કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યો માટે આ દસ્તાવેજ મહત્વનો છે. જે તમારી અને તમારા કુટુંબની રાસન અને અન્ય સેવાઓ પહોંચાડતો ખાસ દસ્તાવેજ છે. પરંતુ જો તમારું આ દસ્તાવેજ ખરાબ થઈ જાય અથવા તૂટી જાય અથવા કોઈ કારણસર ખોવાઈ જાય તો સરકાર દ્વારા હવે ઈ રેશનકાર્ડ પણ જાહેર કરવામાં આવેલ છે.

APMC Unjha Jeera Rate 2024 : ઊંઝા સહિત ગુજરાતનાં માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો ,જીરું સંઘરીને બેઠેલા ખેડૂતોમાં નિરાશા

આ ઈ રેશનકાર્ડ તમે રાજ્ય સરકારના એનએફએસ પોર્ટલ પરથી તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અથવા તમે ડીજી લોકરની મદદથી પણ ઈ રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકશો

ઈ રેશનકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

મિત્રો જો તમારું રેશનકાર્ડ તમે ઓનલાઈન માધ્યમથી ડાઉનલોડ કરવા માગતા હો તો તમે નીચે આપેલ પગલા અનુસરી શકો છો.

  • સૌથી પહેલા તમારે એનેએફએસ ની સત્તાવાર વેબસાઈટ અને www.nfsa.gov.in પર જાવ
  • સત્તાવાર વેબસાઈટ પર ગયા બાદ તમારે રેશનકાર્ડ ઓપ્શનમાં “Ration Card Details State on Portals” પસંદ કરો.
  • હવે તમારા રાજ્ય ની લીંક મળશે જેને પર ક્લિક કરતા તમે રાજ્ય પોર્ટલ પર રીડાયરેક્ટ થશે
  • હવે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો અને સામે આપેલ કેપ્ચા દાખલ કરો
  • હવે તમારા ગામનું રેશનકાર્ડ લિસ્ટ તમારી સામે ઉપલબ્ધ થશે જેમાં તમારું નામ સર્ચ કરો 
  • હવે તમે તમારા રેશન કાર્ડ નંબર ડાઉનલોડ કરવાનો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરીને તમે રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Read More:- SBI Solar Rooftop Loan: SBI સસ્તા વ્યાજ દરે સોલર પેનલ લગાવવા માટે આપી રહી છે લોન

મિત્રો જો તમે BPL Ration Card Download કરીને તમારો રેશનકાર્ડના જથ્થા વિષે માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી કરીને અમે તમને વધુ માહિતી પ્રદાન કરી શકીએ, આભાર.

1 thought on “BPL Ration Card: હવે ઘરે બેઠા તમારા રેશનકાર્ડ ડાઉનલોડ કરો ફક્ત 2 મિનિટમાં, જુઓ વિગતો”

Leave a Comment