પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં 7000 રૂપિયાનું રોકાણ કરીને મેળવો 12 લાખ રૂપિયા

મિત્રો પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં 7000 રૂપિયાનું રોકાણ કરીને મેળવો 12 લાખ રૂપિયા તો તમને આ પપ્રશ્નનો જવાબ આ લેખના માધ્યમથી મળશે. અત્યારે દરેક વ્યક્તિ પોતાના પગાર એ ધંધામાંથી કેટલાક પૈસા તેમના બાળકો કે ફેમિલી માટે રોકાણ કરવા ઇચ્છતા હોય છે ત્યારે આ મંથલી રોકાણ કરીને થોડા વર્ષો પછી સારું એવું વળતર પ્રાપ્ત થાય તેવું ઈચ્છતો હોય છે. તો આજે અમે તેવા લોકો માટે એક પોસ્ટ ઓફિસની જેઓ લાંબા ગાળા માટે રોકાણ કરીને સારૂ એવું ફંડ ભેગું કરવા ઇચ્છતા હોય.

પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ

મિત્રો આજે અમે તમને પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ વિષે વાત કરવાના છીએ જેમાં તમારે એક સાથે વધુ રાશિ લગાવાની જરૂર નથી તમે માત્ર મંથલી 1000 રૂપિયાના રોકાણથી આ સ્કીમની શરૂઆત કરી શકો છો. જેમાં તમે સારું એવું રીટર્ન મળશે.

SBI Solar Rooftop Loan: SBI સસ્તા વ્યાજ દરે સોલર પેનલ લગાવવા માટે આપી રહી છે લોન

પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં જો તમે મહિને 7000 ના રોકાણથી શરૂઆત કરશો તો તમે 5 વર્ષમાં 5 લાખ અને 10 વર્ષમાં 12 લાખ રૂપિયાનું ફંડ એકઠું કરી શકો છો. આ સ્કીમમાં 6.7 ટકાના દરે તમને વ્યાજ મળશે. અને વધુમાં આ સ્કીમમાં વ્યાજ દરનો ફેરફારદર 3 મહિને થતો રહે છે.

તમને આ સ્કીમમાં 12 લાખ રૂપિયા કેવી રીતે મળશે તે સમજો

જો તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મહિને 7000 ના રોકાણથી શરૂઆત કરો છો તમે 5 વર્ષમાં 4 લાખ 20 હજાર રૂપિયાનું રોકાન કરશો. જેના પર તમને પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ મુજબ 6.7 ટકા વ્યાજ મળશે એટલે કે તમને કુલ 5 લાખ રૂપિયા 5 વર્ષે મળશે.

તેવી જ રીતે જો તમે આ યોજના અંતગર્ત જો તમે 10 વર્ષ સુધી તમારું રોકાણ ચાલુ રાખશો તો તમને 10 વર્ષ પૂર્ણ થયા પર 6.7 ટકા દરે 12 લાખ રૂપિયા પ્રાપ્ત થશે. મિત્રો વ્યાજ દરોમાં થતો વધારો તમને વધુ ફાયદો પણ કરાવી શકે જેથી તમને આ સ્કીમમાં 12 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમ મળી શકશે.

મિત્રો આ સ્કીમમાં કોઈપણ 5 વર્ષ સારું વ્યાજ લેવા માટે સૌથી ઉત્તમ ગણાય છે તો જો તમે પણ આ યોજનામાં 5 વર્ષ માટે રોકાણ કરવા ઈચ્છો છો તો આજથી જ ખાતું ખોલાવી શકો છો અને આ યોજનાની ખાસ વાત એ છે કે તમે માત્ર 100 રૂપિયાનાં નાના રોકાણથી પણ પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં ખાતું ખોલાવી શકો છો.

તમે આ યોજનામાં સિંગલ અથવ સંયુક્ત ખાતું પણ ખોલાવી શકો છો. વધુમાં આ યોજનાની મેચ્યોરિટી પાંચ વર્ષની છે પણ તમે 3 વર્ષમ પરી મેચ્યોર કરીને ખાતું બંધ કરાવી શકો છો.

Read More:- BPL Ration Card: હવે ઘરે બેઠા તમારા રેશનકાર્ડ ડાઉનલોડ કરો ફક્ત 2 મિનિટમાં, જુઓ વિગતો

તો મિત્રો આજે અમે તમારી સામે પોસ્ટ ઓફિસની અગત્યની સ્કીમ વિષે તમામ પાસાઓ સેર કર્યા જો તમે આવી વધુ સ્કીમો વિષે માહિતી મેળવવા તમે અમારા વૉટસએપ ગ્રૂપમાં જોડાઈ શકો છો, આભાર.

Leave a Comment