Farming Tips: માત્ર 200 રૂપિયાનું આ મશીનથી નીલગાયને હંમેશા માટે તમારા ખેતરથી દુર રાખો
Farming Tips: ખેડૂતો તરીકે આપણા પાકોનું રક્ષણ કરવું સર્વોપરી છે. અત્યારે આપડે જોઈએ છીએ કે જ્યારે પણ પાક મોટો થઈ જાય ત્યારે ખેડુતોને મુખ્યત્વે નીલગાય અને અન્ય રખડ્તા પ્રાણીઓની ચિંતા હોય છે જેનાથી ખેડુત ભાઈઓ રાતભર પારી કરે છે અને પાકનુ રક્ષણ કરે છે. જો કે, નીલગાય અને અન્ય જંગલી પ્રાણીઓ દ્વારા ઉદ્ભવતા જોખમો ઘણીવાર … Read more