કોવિશિલ્ડ રસી લીધી હાર્ટ-એટેકનું જોખમ, જાણો તમે કઈ રસી લીધી છે તે કોરોના વેક્સિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરીને – Download Cowin Vaccine Certificate

Download Cowin Vaccine Certificate: મિત્રો આપણે જોયું કે વર્ષ 2019 માં કોરોનાની મહામારીના લીધે ઘણા બધા લોકો જે પોતાની જિંદગી ગુમાવે છે અને વિશ્વભરમાં આ મહામારીના સમયે દરેક સરકાર દ્વારા દરેક દેશમાં અલગ અલગ પ્રકારની રસીકરણ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતમાં અત્યાર સુધી 200 કરોડથી વધું લોકોએ રશી કરણ પ્રોગ્રામમાં ભાગ લઈ અને પોતાનો પ્રથમ, બીજો અને છેલ્લો ડોઝ પૂરો કર્યો હતો. ત્યારબાદ તેમને રસીકરણ અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવતું હતું.

Download Cowin Vaccine Certificate

મિત્રો તમે જાણો છો કે કોરોનાના સમયમાં ભારતમાં બે પ્રકારની રસી રહી હતી, જેમાં કોવીશિલ્ડ અને બીજી કોવેક્શીન હતી. તો તાજેતરમાં તમે ન્યૂઝમાં જોયું હશે કે કોવીશિલ્ડ રસી ના લીધે મોટી ઉંમરના વ્યક્તિઓને હાર્ટ અટેક આવવાનું જોખમ વધી રહ્યા છે. જેના લીધે લોકોમાં ટેન્શન આવ્યું છે કે શું અમે પણ આ રસી લીધી હશે તો આવું થઈ શકે પરંતુ મિત્રો બધાને હાર્ટ અટેક આવે તેવું ના બની શકે આ રાશિના લીધે કેટલાક લોકોનો સાઈડ ઈફેક્ટ અથવા જેનેટીક પ્રોબ્લેમ હોય અથવા અન્ય રીતે રસીને આડેસર થતી હોય તો તેના લીધે તેમને હાર્ટ અટેક આવવાની સંભાવના વધે છે.

કોરોના વેક્સિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

તો મિત્રો આજે આપણે તમે કઈ રસી લીધી છે તેની માહિતી તમે કોરોના વેક્સિન પ્રમાણપત્રના માધ્યમથી મેળવી શકો છો તો તેના માટે તમે અહીં અમે આપેલા ડાઉનલોડ કરવાની સંપૂર્ણ વિગત ચકાસી અને ઘરે બેઠા જ માત્ર મિનિટોમાં તમારા મોબાઈલથી કોરોના વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

મિત્રો જો તમે કોરોનાના પ્રમાણપત્રો ડાઉનલોડ કરવા માગતા હો તો તમારે તમારો રજીસ્ટર મોબાઈલ નંબર અને આધારકાર્ડને જરૂર રહેશે અથવા જો તમારી પાસે સંદર્ભ આઇડી હોય તો તેનો પણ ઉપયોગ કરીને પણ ડાઉનલોડ કરી શકો છો.

રસિકરણ પ્રમાણપત્રો કેવી રીતે ડાઉનલોડ કરવું

Download Cowin Vaccine Certificate: મિત્રો તમે કદાચ કોવિન નામનું પોર્ટલનો ઉપયોગ કર્યો હશે જ્યારે કોરોના માહામારી ચાલી રહી હતી. ત્યારબાદ સરકાર દ્વારા કોવીન પોટલ શરૂઆત કરવામાં આવી હતી જેના માધ્યમથી લાખો લોકો પોતાનો કોરોના વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી અને તેના દ્વારા તેઓ મુસાફરી કરી શકતા હતા. તો હવે આપણે આ કોરોના વેક્સિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની વિગતવાર માહિતી જોઈશુ.

  • તમારા મોબાઇલમાં કોવીન પોર્ટ્લ www.cowin.gov.in ખોલો
  • ત્યારબાદ પોર્ટલ ના જમણી બાજુ Register/Sign in ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરીને GET OTP બટન પર ક્લિક કરો
  • હવે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો અને પછી Verify & Procced બટન પર ક્લિક કરો
  • હવે તમે સ્ક્રીન પર તમારી બધી માહિતી જોઈ શકો છો જેવી કે પ્રથમ અને બીજો ડોઝ ક્યારે લીધો અને કઈ કોવિડ રસી તમે લીધેલે છે તેની તમામ માહિતી તમારી સામે પ્રદશીત થશે.
  • ત્યારબાદ તમારે Certificate પર ક્લિક કરી તમારા મોબાઈલમાં વેક્શીન પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો.

Read More:- હવે માત્ર 24 કલાકમાં મેળવો આયુષ્માન ભારત કાર્ડ, અહીંથી કરો ઓનલાઈન અરજી

 મિત્રો આ પ્રમાણપત્ર તમે ડાયરેક્ટ ડિજીલોકરમાં પણ સેવ કરી શકો છો અને ઉપરોક્ત પ્રમાણપત્ર તમે ડિજીલોકર અને ઉમંગ એપની મદદથી પણ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો, આભાર.

Leave a Comment