DRDO INMAS Recruitment 2024: ન્યુક્લિયર મેડિસિન એન્ડ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાં ભરતી, અહીથી જાણો વિગતો

DRDO INMAS Recruitment 2024: ભારતના સંરક્ષણ ખાતાના વહીવટ  વિભાગ હેઠળ ચાલતી દેશની મહત્વની સંસ્થા સરક્ષણ અને સંશોધન વિકાસ સંગઠનની  ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂકિલિયર મેડિસિન એન્ડ સાયન્સ સંસ્થા (INMAS) દ્વારા એપ્રેન્ટીસ ની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડવામાં આવી છે. મિત્રો સંરક્ષણ મંત્રાલયની DRDO સંસ્થા દ્વારા વિવિધ સંવર્ગના એપ્રેન્ટીસની વર્ષ 2024-25 માટે જગ્યાઓમાં આપ ભરતી થવા માટે ઈચ્છુક છો તો આ દેશની મહત્વપૂર્ણ સંસ્થામાં કામ કરવાનો સુવર્ણ ચાંસ આપી રહી છે.

DRDO INMAS Recruitment 2024

મિત્રો નમસ્કાર ! આપ નોકરી માટેની શોધ કરી રહ્યા છો. તો આપને અમે એક મહત્વપૂર્ણ સંસ્થામાં થનાર એપ્રેંટિસની જગ્યાઓ માટે ભરતીની વિગતો જણાવી રહ્યા છીએ. અમે આપને ડિપ્લોમાએપ્રેન્ટીસ અને ગ્રેજ્યુએટ એપરેંટિસની આ જગ્યાઓ વિશે આપને વિગતવાર માહિતી આપી રહ્યા છીએ તેમજ આ લેખમાં અમે સત્તાવાર નોટિફિકેશન અને અરજી કરવા માટે આપને એક લિન્ક પણ જણાવીશું. એપ્રેંટિસની વિવિધ જગ્યાઓની સંખ્યા, જરૂરી શૈક્ષણિક લાયકાત અને આપવામાં આવનાર સ્ટાઈપેન્ડ  તેમજ મહત્વની તારીખો વિશે આપને જણાવીશું જો આપ આ જાહેરાતમાં દર્શાવેલ લાયકાત અને શરતો પૂર્ણ કરતા હોતો આપ આ જગ્યાઓ માટે અરજી કરી શકશો. 

જગ્યાઓની વિગત : 

એપ્રેંટિસ પોસ્ટનું નામ સંખ્યા
ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ03
ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ01
ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ01
ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી04
ડિપ્લોમા ઇન મોડલ ઓફિસ પ્રેક્ટિસ ઇંગલિશ
અને હિન્દી ઓફિસ મેનેજમેન્ટ
11 
ડિપ્લોમા in Lisc લાઇબ્રેરી સાયન્સ01
બી.એસ.સી, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ14
બી.ફાર્મ 02
બી.એલ.આઈ.એસ.સી. લાઇબ્રેરી સાયન્સ01
કુલ જગ્યાઓ38

મહત્વની તારીખો :

અરજી કરવાની શરૂ થયાની તારીખ 15 એપ્રિલ 2024 
અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે 2024 

મળવાપાત્ર સ્ટાઇપેન્ડ :

ભરવામાં આવનાર આઇટીઆઇ ડિપ્લોમા  એપ્રેંટિસનેઆ ભરતીમાં ઉમેદવારોને માસિક રૂપિયા 8000 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.જ્યારે સ્નાતક એપ્રેંટિસને 9000 રૂપિયા પ્રતિમાસ ચૂકવવામાં આવશે.  વધુ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન જોવા વિનંતી. 

ડૉક્યુમેન્ટ : 

એપ્રેંટીશની આ જગ્યાઓ માટે ઉમેદવારોએ દર્શાવેલ ડૉક્યુમેન્ટની જરૂર પડી શકે છે.

  • ઉમેદવારના નજીકના પોલીસ મથકનું વેરીફિકેશન 
  • ચારિત્ર્યનું પ્રમાણપત્ર (અગાઉની શૈક્ષણિક સંસ્થાનું )
  • શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર/માર્કસિત  
  • ITI નું પ્રમાણપત્ર /માર્કસિટ 
  • આધારકાર્ડ  
  • જાતિ અંગેનાં પ્રમાણપત્રો 
  •  બેંક પાસબુકની નકલ 
  • આધારકાર્ડ 
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો 

Read More : Railway Recruitment 2024: રેલવે પ્રોટેકશન ફોર્સમાં વિવિધ 4660 જગ્યાઓ માટે બંપર ભરતી, આજે જ અરજી કરો

અરજી કરવાની રીત : 

INMAS દ્વારા એપ્રેન્ટીસ ભરતી માટે ઉમેદવારોએ અરજી કરવા માટે સૌ પ્રથમ DRDO સત્તાવાર વેબ સાઇટની મુલાકાત લઈ INMAS Recruitment ની આ જગ્યાઓનું નોટિફિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ ભરતી માટેની જાહેરાતમાં જણાવ્યા મુજબ લાયકાત અને પાત્રતા ધરાવતા ઉમેદવારો જાહેરાતમાં જણાવેલ સૂચનાઓ ધ્યાને લઈ તેમની ઉમેદવારી અરજી ફોર્મ ભરવા વિનંતી છે. 

Leave a Comment