Electricity Bill Reduce: આ ઈલેક્ટ્રીક ડિવાઈઝની મદદથી ઉનાળામાં તમારુ વિજળી બિલ અડધું કરો

Electricity Bill Reduce: મિત્રો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે હવે સૌ કોઈ આ સિઝનમાં પંખા અને એસી જેવા ઇલેક્ટ્રીક ઉપકરણોનું વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. ત્યારે તેના લીધે તમારા લાઈટ બિલમાં પણ ખાસ્સો એવો વધારો જોવા મળે છે જેના લીધે ઘણા સામાન્ય વર્ગના લોકોને લાઈટ બિલનું ટેન્શન થતું હોય છે કે હવે એસી ચાલુ રાખવું કે બંધ, તો અમે તમારા માટે આ લેખ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે લાઈટ બિલ ઓછું કરી શકશો.

 તો મિત્રો આ બધી સમસ્યાઓનો ઉકેલ માટે આજે અમે તમારા માટે આ લેખ લઈને આવ્યા છે. જેની મદદથી તમે હવે તમારે વીજળીનું બિલનું બચાવી શકો છો અને ઉનાળામાં એસી અને પંખાનો આનંદ માણી શકો છો. તો આ કયા ઉપકરણો છે જેની મદદથી તમે તમારું વીજળી બિલ ઓછું કરી શકો છો તે જાણો.

Electricity Bill Reduce

મિત્રો એક એવું કરણ છે જેનું નામ છે PUNZONE Super Max Power જે તમારા વીજળીને વોલ્ટેજ સ્ટેબીલાઈઝર ની જેમ કામ કરે છે જે તમારા વીજળી બિલ ને અડધું કરી દેશે અને તમે આ ઉપકરણને ઈ-કોમર્સ ની વેબસાઈટ જેવી કે અમેઝોન, flipkart પરથી ખરીદી શકો છો. જેની હાલની કિંમત 1500 રૂપિયા આસપાસ છે પરંતુ અત્યારે તેના પર 73% ડિસ્કાઉન્ટ ચાલી રહી છે જે તમને અત્યારે 400 રૂપિયામાં પડે છે.

આ ઉપકરણ બિલ અડધું કરી દેશે

મિત્રો તમે આ ઉપકરણનો ઉપયોગ તમારા રહેણાંકની જગ્યાએ અથવા તમારા ધંધાની જગ્યાએ પણ કરી શકો છો અને જે તમારું લાઈટ બિલને અડધું ઘટાડી દેશે અને તેનું નામ છે MD Proelectra, તો આ ડિવાઇસ તમને 720 રૂપિયામાં પડશે અને જે પાંચ થી નવ કિલો વોટ ના વિકલ્પ માં તમારા માટે ઓનલાઈન ઉપલ્બધ છે.

KEYORA Turbo Maxx Power

આ KEYORA Turbo Maxx Power ઉપકરણ તમારું બિલમાં 40 ટકાનો ઘટાડો કરી શકે છે. તમે આ ઉપકરણને માત્ર રૂ. 398માં ઘરે લાવી શકો છો. અને આ ઉપરકરણ તમારુ ટેન્શન ઘટાડી અને વિજળી બિલને ઘટાડવામાં મદદ કરે છે.

બિલ ઘટાડવાની સરળ રીત

તમે એમેઝોન પરથી વિવિધ ઇલેક્ટ્રિસિટી સેવિંગ ડિવાઇસ ૫૦૦ રૂપિયાથી ઓછી કિમતોમાં ખરીદી શકો છો. અને કેટ્લાક ઈલેક્ટ્રીક ઉપકરણોમાં તમને ઓફર મળી રહી છે.

આ ઉપકરણોને ઇન્સ્ટોલ કરવાની સાથે, તમારે તમારા વીજળી ઉપકરણોના ઉપયોગ પર પણ ધ્યાન આપવું જોઈએ. જ્યારે જરૂર ન હોય ત્યારે ઉપકરણને બંધ રાખો અને જ્યારે જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરો.

Read More:- એક વિયાતમાંથી 1200 લિટર દૂધ, ભેંસની આ જાત ચોખ્ખું સોનું છે, જાણો મરાઠવાડી ભેંસ ડેરી ફાર્મિંગ કેમ જરૂરી

તો મિત્રો આવી રીતે તમે તમારુ વિજળી બિલને ઓછુ કરીને ઉનાળાની સિઝનમાં એસી તેમજ પંખાનો આનંદ માણી શકો છો.

Leave a Comment