સોના ચાંદીના ભાવ: દેશના બુલિયન બજારમાં સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના લીધે હવે લોકો સોના ચાંંદીની ખરીદી કરવા માટે તુટી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો આજ્ના લેટેસ્ટ ભાવ જાણી અને તમામ ભાવની અપડેટ મેળવ્યા બાદ સોનાની ખરીદી કરી શકો છો. તો આજે આપણે આ લેખના માધ્યમથી સોના ચાંદીના ભાવ વિશે સંપુર્ણ માહિતી મેળવિશું.
જો અત્યારે તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે જલ્દીથી ખરીદી લો નહી તો પાછ્ળથી પસ્તાવાનો વારો આવી શકે છે. કેમ કે શરાફ બજારના ભાવ જોતા છેલ્લા 48 કલાકમાં સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જો બજારના તાજા બજાર ભાવ વિશે વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ રૂ.71,670 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 65,700 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલી રહ્યો છે. તેથી જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અત્યારના ભાવ મુજબ છેલ્લા કેટ્લાક મહિનાઓથી આ સૌથી નિચો ભાવ ગણી શકાય છે.
સોના ચાંદીના ભાવને ઝડપથી જાણો
મિત્રો દેશના મુખ્ય શહેરોની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 71820 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 65850 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેંડીગ ચાલી રહ્યું છે. જ્યારે ભારતની આર્થિક રાજધાની મુંંબઈમાં સોનાના ભાવની વાત કરીએ તો મુંબઈમાં 24 કેરેટની કિંમત 71670 રૂપિયા અને 22 કેરેટની કિંમત 65850 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ભાવે જોવા મળી રહ્યો છે.
મિત્રો ગુજરાતની આર્થીક રાજધાની અમદવાદમાં 24 કેરેટનો ભાવ 71670 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 65700 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વેચાઈ રહ્યો છે. જ્યારે 18 કેરેટ સોનાના ભાવ 53760 પ્રતિ દસ ગ્રામ બોલાઈ રહ્યા છે.
દેશમાં પ્રતિ દિન સોનાના ભાવ
તારીખ | 24 કેરેટના ભાવ | 22 કેરેટના ભાવ |
10 જુન | 71,670 | 65,700 |
9 જુન | 71,910 | 65,870 |
8 જુન | 71,910 | 65,870 |
7 જુન | 71,910 | 65,870 |
6 જુન | 72,760 | 66,640 |
Read More:- 8th Pay Commission 2024: 8મા પગારપંચ પર મળ્યા મોટા સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓ ખુશ
ચાંદીના આજના બજાર ભાવ
મિત્રો સોનાના ભાવમાં તો ઘટાડો જોવા મળ્યો પણ ચાંદીના ભાવમાં સતતા વધારો થઈ રહ્યો છે, દેશમાં ચાંદી 90000 પ્રતિ કિલોને પાર કરી ગઈ છે. જો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદી 200 રૂપિયાના વધારા સાથે 91500 પર પોહ્ચી ગઈ છે. તો શું ચાદીનો ભાવ વર્ષના અંત સુધી 1 લાખ પ્રતી કિલો પાર કરશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું.
મિસ્ડ કોલ દ્વારા સોનાના ભાવ જાણો
હવે તમે સોનું ખરીદતા પહેલા બુલિયન બજારોમાં એક મિસ્ડ કોલ આપીને પણ ભાવ જાણી શકો છો. જેથી તમને થતી ભાવની મૂંઝવણનો અંત આવશે. બુલિયન બજારના સોનાના તાજા બજાર ભાવ જાણવા માટે તમારે 955664433 નંબર પર એક મિસ્ડ કોલ કરવાનો રહેશે. આ પછી, તમને બુલિયન બજાર દ્વારા સોનાના તાજા ભાવ તમારા મોબાઇલ પર SMS દ્વારા મોકલવામાં આવશે. જેથી તમે ઘરે બેઠા એક જ મિસ્ડ કોલથી ભાવ જાણીને સોનું ખરીદવાનું વિચારી શકો છો.
Read More:- પીએમ આવાસ યોજનાની મદદથી તમારું કાયમી ઘર બનાવા મળશે 2 લાખ રૂપિયા, લોન મળશે 6.5% વ્યાજ દરે