GSEB Commerce Result 2024: ધોરણ 12નું પરિણામ જાહેર, અહિંથી ચેક કરો તમારું રીઝલ્ટ

GSEB Commerce Result 2024: ગુજરાત રાજ્ય સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 12 કોમર્સની પરીક્ષાનું પરિણામ મેળવવા માટે અમે અહીં કેટલીક સરળ રીતો બતાવી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો આપ અહીબતાવેલી સરળ રીતો મુજબ માત્ર ગણતરીની સેકન્ડોમાં આપનું ધોરણ 12 કોમર્સનું રીઝલ્ટ મેળવી શકશો. અહી આપ આ લેખ પરિણામ સુધી સાચવી રાખશો તેમજ આપના મિત્રોને પણ મોકલશો આપ HSC બોર્ડની પરીક્ષામાં ખૂબ જ્વલંત સિધ્ધી પ્રાપ્ત કરો તેવી સુભેચ્છા પાઠવું છે.

GSEB Commerce Result 2024

Gujarat State Secondary And Higher Secondary Board દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 આર્ટસ, અને ધોરણ 12 કોમર્સના લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમના પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. મિત્રો સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરીને જ્યારે પોતાની ઉજવળ કારકિર્દી માટે સારું પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓ સખત મહેનત કરી પરીક્ષા આપે છે ત્યારે પરિણામ માટે ખૂબ ઉત્સુકતા હોય છે. મિત્રો પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 12 ના પરિણામને લઈ કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નથી.

અગાઉ જાણકારો અને વિવિધ મીડિયામાં વહેલું પરિણામ આવવાની શક્યતાઓ જણાવાઈ હતી. લોકસભા ચૂંટણીને લઈને ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ વહેલું આપવામાં આવશે અને પરિણામ આપવાને લઈ બોર્ડ દ્વારા તૈયારીઓ પણ થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રો એપ્રિલના છેલ્લા સપ્તાહમાં પરિણામ મેળવવાની આશા રાખીને બેઠા હતા પરંતુ પરિણામ જાહેર થયું નથી.

વિદ્યાર્થી મિત્રો, આપણને આશા છે કે ચૂંટણીના પરિણામો પછી તરત જ કદાચ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સ નું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. મિત્રો જ્યારે પણ પરિણામ ની તારીખ જાહેર થાય ત્યારે આપ અહીંથી માત્ર ગણતરીની સેકન્ડોમાં અમે જણાવેલા સરળ સ્ટેપ અનુસરીને તમારું પરિણામ મેળવી શકશો. અમે અહીં પરિણામ મેળવવા માટેની બે રીતો આપને બતાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ સરળ છે. એક રીત છે gseb.service.com ની વેબસાઈટ પરથી પરિણામ મેળવવું. બીજી રીત છે whatsapp દ્વારા ધોરણ 12 કોમર્સ નું પરિણામ મેળવવું. હું અહી બંને રીતો આપને નીચે જણાવી રહ્યો છુ.તે મુજબ બંને રીતોથી આપ આપનું પરિણામ પ્રાપ્ત કરી શકશો.

વેબસાઈટ દ્વારા GSEB HSC Result 2024 મેળવવું

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા વેબસાઈટના માધ્યમથી ધોરણ 12 નું પરિણામ મેળવવા માટે આપે અહી આપવામાં આવેલી GSHEB વેબ સાઇટ પર જવા માટેની લિન્ક પર ક્લિક કરતાંજ આપને GSEB ની વેબ સાઇટમાં એક ડાયલોગ બોક્સ દેખાશે, જેમાં આપે આપનો પરીક્ષા નંબર સીરિઝ સાથે દાખલ કરવાનો છે. હવે માત્ર થોડીક સેકંડોમાં આપનું પરિણામ આપના કોમ્પ્યુટર અથવા મોબાઈલ ડિવાઈસમાં દેખાશે.

આપ આપના પરિણામને આપની ડિવાઈસમાં સાચવી શકશો. તમે તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો. આપ આપના મોબાઈલ અથવા કોમ્પ્યુટર અથવા મોબાઇલના બ્રાઉઝરમાં જઈ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબ gseb.service.com સાઇટની શોધ કરી તેને ઓપન કરીને Result ટેબ પર ક્લિક કરતાં આપને આપની પરીક્ષાની વિગતો દાખલ કરવાનું કહેવામાં આવશે. આપના દ્વારા આપની પરીક્ષાનો બેઠક નંબર વગેરે દાખલ કરતાં અને GO બટન પર ક્લિક કરતાંજ આપની સ્ક્રીન ઉપર પરિણામ જનરેટ થઈ જશે આપ તેને સાચવી શકશો, આપના સ્નેહીજનોને શેર કરી શકશો તેમજ પ્રિન્ટ પણ કાઢી શકશો.

WhatsApp દ્વારા ધોરણ 12 નું પરિણામ મેળવવું

મિત્રો whatsapp દ્વારા પરિણામ મેળવવું પણ ખૂબ આસાન છે. તે માટે તમારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી આપવામાં આવેલો એક મોબાઈલ નંબર આપના મોબાઈલના કોન્ટેક્સ નંબરમાં શૌ પ્રથમસેવ કરવાનો રહેશે.

આપેલો આ મોબાઈલ 63573 00971 નંબર સૌપ્રથમ તમારા મોબાઇલમાં સેવ કરી લો. હવે તમારે WhatsApp ચેટિંગ માં જઈ આ નંબર પર ચેટિંગ બોક્સ ખોલી Hi મેસેજ કરવાનો રહેશે. તમારા દ્વારા Hi મેસેજ મોકલવામાં આવતા સામેથી પ્રોસેસ થઈ અને તમને તમારી પરીક્ષા સંબંધી વિગતો જણાવવાનું કહેવામાં આવશે.તમને પૂછવામાં આવેલી વિગત જેવી કે બેઠક નંબર વગેરે જે તમારે ચેટિંગમાં જણાવ્યા મુજબ લખી મેસેજ સેન્ડ કરવાનો રહેશે. તમારો મેસેજ સેન્ડ થતાં ની સાથે જ માત્ર એક બે સેકન્ડમાં તમારું પરિણામ તમારા WhatsApp ચેટિંગમાં જનરેટ થશે. અને તમને દેખાય છે હવે આ પરિણામ તમારા મોબાઈલની ડિવાઇસમાં તમે સેવ કરી શકો છો અને તમે એની પ્રિન્ટ કાઢી શકો છો.

મિત્રો, GSEB Commerce Result 2024 મેળવવા માટે અહીં જણાવેલી બે રીતો આપને ચોક્કસ પસંદ આવી હશે. આપ આપનું પરિણામ આપને મળે એટલે માર્ક્સ કે ગ્રેડ સાથે આપે આપની વ્યક્તિગત વિગતોની પણ ચકાસણી કરવાની છે. જેમ કે નામ, જન્મ તારીખ, શાળાની વિગતો વગેરે કારણકે વિવિધ સરકારી યોજનામાં ઘણી વખત આ વિગતોના આધાર લેવામાં આવે છે. કદાચ તેમાં કોઈ સુધારાની જરૂર પડેતો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારી શાળાના આચાર્યશ્રી આ સુધારા માટે GSEB બોર્ડને દરખાસ્ત કરીને સુધારો કરી શકાશે.

આ ઉપરાંત આપને મળેલ આપનું પરિણામ ખોવાઈ જવાના કિસ્સામાં આપ ડુપ્લિકેટ માર્કસીટ મેળવી શકો છો. GSHEB દ્વારા અગાઉનાં ઘણાં વર્ષો પહેલાં ખોવાયેલી માર્કસીટો પણ ઓન લાઈન માધ્યમ થી મેળવી શકાય છે. આજના લેખમાં અહી અમે ડુપ્લિકેટ માર્કસીટ મેળવવાની લિન્ક પણ મૂકી રહ્યા છીએ. જરૂરિયાત ધરાવતા મિત્રો લિંકના માધ્યમથી ડુપ્લિકેટ માર્કસિત મેળવી શકશે. આજનો અમારો આ આર્ટીકલ આપ પરિણામ સુધી તેને સાચવી રાખી શકો છો. અને આપના મિત્રોને પણ મોકલી શકો છો. અમારો આજનો આ આર્ટિકલ વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર !

Read More:- Gujarat SSC Result 2024: ધોરણ 10નું પરિણામ જાહેર, અહીથી ગણતરીની સેકંડોમાં તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરો

Leave a Comment