Gujarat Board Class 12 Toppers List 2024: ધોરણ 12 ના બોર્ડના પરિણામમાં આ વિધાર્થીઓ રહ્યા ટોપર

Gujarat Board Class 12 Toppers List 2024: મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2023-24 માટે ધોરણ ૧૨ નું પરિણામ આજે જાહેર કરવામાં આવેલ છે. જેમાં ધોરણ ૧૨ નું પરીણામ 91.93% રહ્યું છે જ્યારે સૌથી વધૂં પરિણામ ધરાવતો જીલ્લો બોટાદ રહ્યો છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જીલ્લો જુનાગઢ રહ્યો છે. આ વર્ષે કુલ ૨૩૬૭ દિવ્યાગ ઉમેદવારો પણ આ બોર્ડની પરીક્ષામાં હાજ્ર રહ્યા હતા. તો ચાલો જાણીએ ગુજરાત બોર્ડ ના પરિક્ષા ટોપર રહ્યુ તેની સંપુર્ણ માહિતી.

મિત્રો ગુજરાત બોર્ડ ની ધોરણ ૧૨ નુ પરિણામ જાહેર થઈ ગયેલ છે જેમાં સામન્ય પ્રવાહમાં ઉત્તિર્ણ થનારા વિધાર્થિઓની સંખ્યા કુલ ૯૬,૯૭૫ રહી હતી એટ્લે કે કુલ ટ્કાવારી ૯૧.૯૩ ટકા રહ્યું હતુ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૫,૭૯,૨૨૫ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં કુલ ૪,૭૭,૪૮૬ વિધાર્થીઓ ઉત્તર્ણ થયા છે એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૮૨.૪૫ ટકા વિધાર્થીઓ પાસ થયા છે.

GSEB Gujarat Board Class 12 Toppers list 2024

સામાન્ય પ્રવાહ ટોપ ૩ ક્રમાંક

  • પ્રથમ ક્રમાંક:- ગીતા રાજપૂત (99.83%) – સુરત
  • બીજો ક્રમાંક:- ભાવિષા પટેલ (99.75%) – અમદાવાદ
  • ત્રીજો ક્રમાંક:- દિવ્યા ઠાકર (99.50%) – વડોદરા

વિજ્ઞાન પ્રવાહ ટોપ ૩ ક્રમાંક

  • પ્રથમ ક્રમાંક:- ધ્રુવ પટેલ (99.71%) – રાજકોટ
  • બીજો ક્રમાંક:- ઈશા મહેતા (99.67%) – ભાવનગર
  • ત્રીજો ક્રમાંક:- જીજ્ઞેશ સોલંકી (99.56%) – ગાંધીનગર

મિત્રો ઉપરોક્ત જણાવેલ વિધાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષામાં ટોપ કરેલ છે અને જે વિધાર્થીઓ હજુ સુધી પોતાનું પરીણામ ચેક કર્યુ નથી તે નિચે આપેલ માહિતી વાંચી પોતાનું પરિણામ ચકાશી શકે છે.

ધોરણ 12નું તમારુ પરિણામ તપાસો

મિત્રો જો તમે ધોરણ ૧૨ નું પરીણામ ચકાસવા માંગતા હોવ તો સૌ પ્રથમ બોર્ડની સત્તાવાર સાઈટ https://www.gseb.org/ પર જાઓ.
ત્યારબાદ તમારો ૬ આંકડાનો શીટ નંબર દાખલ કરો અને બાજુમાં આપેલ કેપ્સા કોડમાં કુલ સરવાળો દાખલ કરો.
હવે તમે “GO” બટન પર ક્લિક કરવાથી નિચે સ્ક્રિન પર તમારુ રીઝલ્ટ પ્રર્દશીત થશે.

જો તમે વોટસએપના માધ્યમથી તમારુ પરિણામ જોવા માંગતા હોવ તો તમે 916357300971 નંબર સેવ કરીને તમારો શીટ નંબર વોટસએપ મેસેજમાં મોકલો તમને રિપ્લાયમાં તમારુ પરિણામ મળશે.

મિત્રો આવી રીતે તમે હવે ઘરે બેઠા તમારુ પરિણામ ચકાશી શકો છો, જો રીઝ્લ્ટની વધું માહિતી મેળવવી હોય તો તમે અમારા વોટસએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, આભાર.

Read More:- ધોરણ 12 HSC Result જાહેર, અહીથી એક ક્લિકમાં જાણો તમારૂં પરિણામ

Leave a Comment