GUJCET Result 2024: ગુજકેટનું પરિણામ જાહેર, ચેક કરો તમારુ રીઝલ્ટ અહિંથી

GUJCET Result 2024: વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 12 ની ગુજરાત બોર્ડની પરીક્ષાની રિઝલ્ટની રાહ જોઈને બેઠા તે ઉમેદવારો માટે આ અગત્યનું લેખ લઈને આવ્યા છે. મિત્રો અહિં તમે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ સાથે ગુજકેટ ના રિઝલ્ટ ની પણ આતુરતાથી રાહ જોઈને બેઠા હશો, ત્યારે તમારા પ્રશ્નો હશે કે ગુજકેટનું પરિણામ ક્યારે આવશે. તો તમને જણાવી દઈએ કે બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઈટ પર ગુજકેટની ઓફિસિયલ આન્સર કી તો મુકાઈ ગઈ છે. પરંતુ હવે ટૂંક સમયમાં તેના માર્ક પણ મૂકવામાં આવશે જે માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ તે પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, જે મુજબ છે

GUJCET Result 2024

મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ વર્ષ 2024 ની પરીક્ષા તમે આપી હોય તો હવે તમે ગુજકેટના પરિણામોની રાહ જોઈને બેઠા છો. ત્યારે તેનું પરિણામ જોવા માટે સંપૂર્ણ વિગત અમે આ લેખના માધ્યમથી તમારી સાથે શેર કરીશું. 

ગુજકેટના પરીક્ષાની આન્સર કી

મિત્રો, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષા ની આન્સર કી  સત્તાવાર વેબસાઈટ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો, જેમાં આન્સર કી મુજબ તમે તમારા પ્રશ્નપત્ર ચેક કરીને તમારા મળવા પાત્ર ગુણો વિશે જાણી શકો છો અને આન્સર કી જાહેર થયા બાદ તેમાં રહેલી કેટલીક ભૂલો ફૂલો ના લીધે ગણિત વિષયમાં દરેક વિધાર્થીને એક માર્કનો વધારો કરી આપવામાં આવશે મતલબ દરેકને એક માર્ક મળશે.

Read More:- ધોરણ 12 HSC Result જાહેર, અહીથી એક ક્લિકમાં જાણો તમારૂં પરિણામ

વધુમાં આ આન્સર કી મુજબ હવે વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં એક ગુણ નું માર્ક વધુ મળી રહેશે જ્યારે બાયોલોજી ના પેપર માં એક પ્રશ્ન એવો હતો કે જેમાં બે વિકલ્પ સાચા હતા જો તમે બંને વિકલ્પોથી એક વિકલ્પ ટીક કર્યો હશે તો તમને તેનો માર્ક મળશે અથવા બંનેમાંથી કોઈ પણ વિકલ્પ નહી પસંદ કર્યો હોય તો તમને તેના મળવા પાત્ર રહેશે નહીં.

ગુજકેટ મેરીટ યાદી

મિત્રો GUJCET 2024 નું પરિણામ જાહેર થતાની સાથે વિદ્યાર્થીઓ પોતાનું મેરીટ યાદી તપાસવાની રહેશે, કેમકે તેના મુજબ તેઓ મેરીટમાં આવતા હોય તો તેઓ એન્જિનિયરિંગ અને અલગ અલગ વિવિધ કોલેજોમાં પ્રવેશ મેળવી શકે છે.

તમને જણાવી દઈએ કે GSEB ની સત્તાવાર વેબસાઈટ પરથી તમે ગુજકેટ નું પરિણામ ડાઉનલોડ કરી શકશો જેની વિગત અમે નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે અને આ માટે તમારે શીટ નંબર તૈયાર રાખીને ઝડપથી તમારે પત્રિકા ડાઉનલોડ કરી લેવાની રહેશે.

આ પરિણામ બાદ તમારી ગુજકેટને મેરીટ યાદી તૈયાર થશે જેમાં તમે તમારું નામ ચેક કરી કરી શકો છો કેમ કે આ મેરીટ યાદીના લીધે તમે પ્રોફેશનલ કોર્સિસ તેમજ વિવિધ કોલેજમાં એડમિશન મેળવી શકો છો.

ગુજરાત કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ પરિણામ તપાસો । Gujarat CET Result 2024 Check Online

 મિત્રો જો તમે ગુજકેટ નું પરિણામ જોવા માગતા હોવ તો તમારે સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ સત્તાવાર વેબસાઈટ gseb.org પર જવું પડશે.

  •  સત્તાવાર સાઈટ પર તમને GUJCET Result 2024 લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારો ગુજકેટ પરીક્ષાનો શીટ નંબર દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ “GO” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારી સ્ક્રીન પર ગુજકેટ ૨૦૨૪ નું પરિણામ દેખાશે.
  • તમે આ પરિણામને સેવ કરીને ડાઉનલોડ કરી લો.

આ પરીણામ બાદ તમે મેરીટ યાદી તપાસવાની રહેશે, જે મુજબ તમે વિવિધ કોલેજોમાં પ્રવેશ મેળવી શકો છો.

તો મિત્રો આવી રીતે તમે ગુજરાત કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ પરિણામ ઓનલાઈન તપાસી શકો છો અને જો તમે ધોરણ ૧૦ બોર્ડ નું પરિણામ તપસવા માંંગો છો તો નિચે આપેલ લિંકની મદદ મેળવી શકો છો, આભાર.

Read More:- Check GSEB Result 2024 through WhatsApp: ધોરણ 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો

Leave a Comment