IRCON Recruitment 2024 : ઇન્ડિયન રેલવે કન્ટ્રક્શન વિભાગમાં આવી ભરતી, પગાર 40000 થી વધુ

IRCON Recruitment 2024 : ઇન્ડિયન રેલવે કન્ટ્રક્શન લિમિટેડ માં ભરતી કરવા સારું સત્તાવાર વેબ સાઇટના માધ્યમ થી આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાતની અરજી પ્રક્રિયા તારીખ 19/04/2024 થી શરૂ કરવામાં આવી છે. જો આપ આ જાહેરાતના અનુસંધાને નોકરી માટે અરજી કરવા ઇચ્છુક છો તો નિયત સમય પહેલાં અહી જણાવેલ સત્તાવાર સાઈટ પરથી સૂચનાઓ અને અરજી ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરી શકો છો.

IRCON Recruitment 2024

મિત્રો નમસ્કાર ! આપ ઇન્ડિયન રેલવે કન્ટ્રક્શન ભારતીય લિમિટેડ માં આસિસ્ટન્ટ મેનેજરની 6 જગ્યાઓ માટે બહાર પાડેલ ભરતી જાહેરાત  માટેની શૈક્ષણિક લાયકાત અને અનુભવ વગેરેની યોગ્યતા  ધરાવો છો તો આપ અરજી કરવાની અંતિમ તારીખ પહેલાં આપની અરજી જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકો છો.  મિત્રો ઇન્ડિયન રેલવે કન્ટ્રક્શન ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ મેનેજરની 6 જગ્યાઓ માટે તારીખ 19/04/2024 થી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ લેખના માધ્યમથી અમે આપને આ જગ્યા ઉપર અરજી  કરવા સારું  શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત, પગાર ધોરણ, અરજી કરવાની રીત, અને મહત્વની તારીખો વિશે આપને જણાવી રહ્યા છીએ.  

શૈક્ષણિક લાયકાત અને ઉમર :

IRCON ઇન્ડિયન રેલવે કન્ટ્રક્શન લિમિટેડ માં આસિસ્ટન્ટ મેનેજર ની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએટની  બે વર્ષની રેગ્યુલર ડિગ્રી ઉપરાંત ડિપ્લોમા સહિતની વિવિધ લાયકાત રાખવામાં આવી છે. આ ઉપરાંત માન્ય સંસ્થામાં એક વર્ષનો અનુભવ પણ આપ ધરાવતા હોવા જોઈએ.જ્યારે વય મર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે. જેમાં ઉપલી વય મર્યાદામાં નિયમો મુજબ અનામત સંવર્ગના ઉમેદવારોને છૂટ મળી શકે છે. અરજી કરતાં પહેલાં આપ IRCON ની જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન વાંચવા વિનંતી છે.  

Sarkari Naukri: કડી નાગરિક સહકારી બેંકમાં આવી ભરતી, અરજીની છેલ્લી તારીખ 12 મે 2024

અરજી ફી :

આ જાહેરાત માટે ઉમેદવારોએ અરજી કરવા માટે સામાન્ય સંવર્ગ તથા અન્ય પછાત વર્ગ માટે અરજી કરવાની ફી રૂપિયા 1000 રાખવામાં આવી છે. જ્યારે અનામત સંવર્ગના  અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે ઉમેદવારો માટે અરજી ફી રાખવામાં આવી નથી તેમને અરજી ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.

પગાર ધોરણ :

ઇન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન ભરતી લિમિટેડ માં આસિસ્ટન્ટ મેનેજર ના પદ માટેની જાહેરાતના અનુસંધાનમાં ઉમેદવારોને પગાર રૂપિયા 40,000 થી 140000  સુધીનું પગાર ધોરણ તેમજ નિયમો અનુસાર ભથ્થાં ચૂકવવામાં આવશે.

અરજી કરવાની રીત :

મિત્રો આપ ઇન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન લિમિટેડ માં ભરતી કરવા ઈચ્છો છો, તો સૌપ્રથમ આપે ઇન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શનની અધિકૃત વેબસાઈટ પર જઈ રિક્રુટમેન્ટ અથવા કેરિયર ટેબનું ઓપ્શન પસંદ કરી આ ભરતીની જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન શોધવાનું રહેશે.

  • જાહેરાતનું નોટિફિફેશન ડાઉનલોડ કરી, તેમાં આપેલી લાયકાત સંબંધી અને અરજી કરવા સંબંધી સુચનાઓ તેમજ અપલોડ કરવાના પ્રમાણપત્ર વગેરે કાળજીપૂર્વક વાંચી જવાના રહેશે.
  • સમગ્ર જાહેરાતનો  કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી, ત્યાં આપેલું અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેમાં જણાવેલ વિગતો  કાળજીપૂર્વક ભરવાની રહેશે.
  • અરજી પત્રક સંપૂર્ણ ભરાઈ ગયા પછી, તમારે ફરીથી એક વાર ચકાસણી કરી લેવી જોઈએ.
  • ત્યારબાદ સૂચના મુજબનાં ડૉક્યુમેન્ટ જોડવાનાં રહેશે.
  • હવે સંપૂર્ણ તૈયાર કરેલ અરજી પત્ર  જરૂરી ફી ભરી, જાહેરાતમાં જણાવેલ સરનામે જમા કરાવવાનું રહેશે.
  •  ઉમેદવારોએ અરજીની  એક નકલ પોતાની પાસે રાખવી જોઈએ.

Read More:- Vadodara Airport Recruitment: વડોદરા એરપોર્ટ માટે 10 પાસ પર વિવિધ જગ્યાઓ માટે ભરતી

અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો

ઉમેદવાર મિત્રો IRCON Recruitment 2024 માં અરજી કરતાં પહેલાં સતાવાર જાહેરાત વાંચી લીધા પછીજ પોતાની અરજી કાળજી પૂર્વક તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ જાહેરાતમાં દર્શાવેલ ડૉક્યુમેન્ટ અને જરીરી ફી ભરી દઈ જાહેરાતમાં જણાવેલ સરનામે અરજી જમા કરાવવી જોઈએ.

Leave a Comment