Jio Broadband Plan: માત્ર 12 રૂપિયા ખર્ચીને jio આપી રહ્યો છે અનલિમિટેડ ડેટા અને કોલ્સ, સાથે 15 દિવસની વધુ વેલેડીટી

Jio Broadband Plan: મિત્રો જો તમે એક જીઓ યુઝર છો અને તમે તમારા ઘરે jio નું બોર્ડબેન્ડ લગાવવાનું વિચારી રહ્યા છો તો અમે તમારા માટે એક જબરદસ્ત પ્લાન લઈને આવ્યા છીએ. આ જીઓ ના પ્લાનમાં તમને અનલિમિટેડ ફાયદા થશે અને 6 મહિના સુધી રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં.

Jio Broadband Plan

મિત્રો જીઓનો આ પ્લાન 6 મહિનાનો છે જેમાં તમને અનલિમિટેડ ડેટા અને ફોન કોલ્સ ઉપલબ્ધ છે. જો તમે જીઓના આ પ્લાન એકવાર લેશો તો તમે એના દિવાના થઈ જશો. આ પ્લાનમાં ખાસ વાત એ છે કે તમને 15 દિવસની વધારાની વેલેડિટી મળે છે.

મિત્રો અમે જે જીઓના પ્લાનની વાત કરી છીએ તે બોર્ડબેન્ડ પ્લાન છે જેમાં તમારે 2394 રૂપિયાનું રીચાર્જ પર તમને 6 મહિનાની વેલીડીટી સાથે અનલિમિટેડ ફાયદા પણ મળે છે. તો ચાલો જાણી આ પ્લાનની ખાસિયતો અને અનલિમિટેડ ફાયદાઓની માહિતી.

આ પ્લાનના ફાયદાઓ

મિત્રો સૌ પ્રથમ આ પ્લાન જો તમે લો છો તો તમને 6 મહિના સુધી અનલિમિટેડ કૉલિંગ અને અનલિમિટેડ ફાસ્ટ સ્પીડ ડેટા મળશે. આ અનલિમિટેડ ડેટામાં તમે 30 Mbps ડાઉનલોડ અને અપલોડ સ્પીડ મળશે. જેથી તમે સર્ફિંગ કે ડાઉનલોડ કરવામાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે.

મિત્રો અમે તમને જણાવ્યું તેમ આ પ્લાનનો રિચાર્જ પ્લાનની વેલેડિટી 180 દિવસની છે પરંતુ તમને 15 દિવસની વધારાની વેલેડિટી અત્યારે ફ્રી મળી રહી છે. તો તમારી કુલ વેલેડીટી 195 દિવસની મળશે. તો તમે હિસાબ મારો તો કુલ 2394 રૂપિયાના આ પ્લાનમાં તમારો દૈનિક 12 રૂપિયા પ્લાન પડે છે. જે તમે 1gb વધારાના ઈન્ટરનેટના પ્લાન કરતાં પણ ઓછું છે અને સાથે અનલિમિટેડ ડેટાનો ફાયદો અલગ મળે છે.

Read More:- દૈનિક 7 રૂપિયાનું રોકાણ કરીને તમને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મળશે, જાણો આ સ્કીમ વિષે સંપૂર્ણ માહિતી | APY

મિત્રો જો તમે આ Jio Broadband Plan લો છો તો સાથે તમને Netflix, Amazon Prime, Disney+ Hotstar, Sony LIV, Zee5 અને Voot જેવા OTT પ્લેટફોર્મ નો ફાયદો નહીં મળે જે ધ્યાન દોરવા જેવી બાબત છે. અને તમારા આ પ્લાન રીચાર્જ પર 18% GST અને અન્ય ચાર્જ લાગશે.

JioFiber Monthly Plans

મિત્રો જો તમે Jio Fiber નો એવો પ્લાન સોધી રહ્યા છો જેમાં Netflix, Amazon Prime, Disney+ Hotstar, Sony LIV, Zee5 અને Voot જેવા OTT પ્લેટફોર્મ ફ્રીમાં ઉપલબ્ધ હોય તો તમારા માટે જીઓનું 999 નો રિચાર્જ પ્લાન બેસ્ટ રહેશે જેમાં તમે તમામ OTT પ્લેટફોર્મ સાથે અનલિમિટેડ ડાટા અને કોલ્સ મળશે પરંતુ આ પ્લાનની વેલેડિટી માત્ર 30 દિવસની રહેશે .

તો મિત્રો શું તમને આ Jio Broadband Plan પ્લાન પસંદ આવ્યો કે નહીં, શું હજુ સુધી તમે આ પ્લાન યુઝ નથી કર્યો તો એકવાર રિચાર્જ કરીને 6 મહિના સુધી તેનો આનંદ લો, આભાર.

Read More:- Rules Change From 1 May 2024: એક મે થી આ નિયમો બદલાશે, શું તમને પણ અસર થઈ શકે કે નહીં તે જાણો

Leave a Comment