Jio Recharge Plan: 3 મહિના માટે કોલિંગ, ડેટા, Jio સબસ્ક્રિપ્શન, બધું જ માત્ર દિવસના 8 રૂપિયામાં મફત

Jio Recharge Plan: મિત્રો જો તમે jio યુઝર છો પરંતુ તમે જીયોના કેટલાક પ્લાન ખરીદવામાં વંચિત રહો છો એટલે કે તમને એવું લાગતું જ હશે કે મોંઘવારીના જમાનામાં આટલા મોટા પ્લાન ખરીદીને તમે કેવી રીતે તેનો વપરાશ કરી શકો છો, તો તમારા માટે અમે આજે આ લેખના માધ્યમથી એક Jio Recharge Plan લઈને આવ્યા છે જેમાં માત્ર 8 રૂપિયામાં પુરા દિવસ દરમિયાન ફ્રી અનલિમિટેડ ડેટા અને કોલિંગ અપાવશે. તો તે કેવી રીતે મળવું તેના માટે આ લેખને અંત સુધી વાચવો જરૂરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jio Recharge Plan

મિત્રો જીઓ કંપની દ્વારા એક નવો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે જેમાં હવે તમને દરરોજ 2 જીબી ડેટા અને અનલિમિટેડ કોલીંગ મેળવી શકો છો. તેમજ તમને 100 એસએમએસ પણ એક રિચાર્જ દરમિયાન મળશે. આપણને જાણકારી માટે અમે તમને જણાવી દઈએ હજુ સુધી Jio Recharge Plan ની માહિતી કોઈ પણ લોકો વચ્ચે શેર કરવામાં આવેલ નથી અને તમે માત્ર જો આઠ રૂપિયા દિવસના 2 જીબી ડેટા મેળવવા માગતા હો, તો તમારે આ રિચાર્જ કરાવવું જરૂરી છે પરંતુ આ પ્લાન તમારે એક સાથે ખરીદવો પડશે જેની કિંમત નીચે મુજબ છે.

જીયોનો 749 પ્રીપેડ પ્લાન

મિત્રો jio કંપનીના 50 રૂપિયાના ડેટા પ્લાન ની વાત કરવામાં આવે તો તમે તેમાં મર્યાદિત કોલેગ અને સાથે 2 જીબી ડેટા પ્લાન આપવામાં આવે છે તેમજ તમને જીઓ સિનેમા, જિયો ટી. વિ વગેરેનું મફત મળે છે. તો આ વિગતો તમે તમારા ફોન પે ના રિચાર્જ સકેશનમાંથી પણ મેળવી શકો છો

દરરોજ ₹8 ખર્ચીને અમર્યાદિત ડેટા

જો તમે દિવસના 8 રૂપિયા ખર્ચીને અનલિમિટેડ ડેટા મેળવવા માગતા હો તો તમારે માત્ર તમને જણાવી દઈએ કે  jio દ્વારા 749 રૂપિયાનો રીચાર્જ લોન્ચ કરવામાં આવે છે. જેમાં તમે ત્રણ મહિના સુધીની વેલીડીટી મળે છે એટલે જ દિવસમાં આઠ રૂપિયા ખર્ચવાના રહે છે તેના સામે તમને દરરોજના બે જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ તેમજ એસએમએસ અને કેટલાક જીઓ સબસક્રીપશન પણ મળે છે. તો આ સ્કીમને  રિચાર્જ કરીને એક સાથે તમે અન્ય લાભો મેળવી શકો છો. તેમ જ એક મહિનાના રિચાર્જ કરતા ખર્ચના કરતા તમને આ રિચાર્જ પર 100 થી 200 રૂપિયાનો ફાયદો થાય છે.

Read More:- Today Gold Price: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો આજનો 10 ગ્રામના સોના અને ચાંદીના ભાવ

જો તમારે રિચાર્જ પ્લાનની વધુ માહિતી મેળવવી હોય તો તમે અમારી આ વેબસાઈટને સેવ કરીને રાખો જેથી કરીને નવી અપડેટ સૌ પ્રથમ મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment