‘LIFE’S GOOD’ Scholarship: આ વિધાર્થીઓને મળશે 1 લાખની સ્કોલરશીપ, અહિંંથી કરો ઓનલાઈન અરજી

‘LIFE’S GOOD’ Scholarship: મિત્રો આજે આપણે આ લેખના માધ્યમથી એક સ્કોલરશીપ સહાય યોજના ની વિશે વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે લાઈફ ગુડ શિષ્યવૃત્તિ યોજના (‘LIFE’S GOOD’ Scholarship Program 2024). આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ₹1,00,000 સુધીની ભણવા માટેની શિષ્યવૃત્તિ સહાય એક પ્રાઇવેટ કંપની દ્વારા આપવામાં આવશે. જેની અરજી પ્રક્રિયા 23 મે 2024 સુધી ચાલુ છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ લાઈફ ગુડ સ્કોલરશીપ માટે ઓનલાઇન અરજી કરવા માંગે છે તેઓ અમારા લેખને અંત સુધી વાંચીને તમામ વિગતો જાણી અને તેઓ આ યોજના માટે અરજી કરી શકે છે અને તેમને આગળના શૈક્ષણિક સપનાઓને પૂરા કરી શકે છે.

મિત્રો એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આ લાઈફ ગુડ સ્કોલરશીપ યોજના ની શરૂઆત કરવામાં આવેલ છે જેમાં નબળા વર્ગના વિદ્યાર્થીઓ જેવો અભ્યાસ અર્થે આર્થિક સહાય ની જરૂરિયાત રહેતી હોય છે અને તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકતાનથી તેઓ માટે આ યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે જેના માટે તમારે કેટલા પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે જે નીચે મુજબ છે.

‘LIFE’S GOOD’ Scholarship માટે પાત્રતા

  •  મિત્રો જે વિદ્યાર્થી મિત્રો લાઈવ ગુડ સ્કોલરશીપ યોજના માટે અરજી કરવા માંગે છે તે કોઈ પણ કોલેજ કે  યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ નો કોર્સ કરતા હોવા જરૂરી છે
  • મિત્રો જો તમે  કોલેજના પ્રથમ વર્ષમાં છો અને બારમા ધોરણમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હશે તો તમે સ્કોલરશીપ માટે લાયક ગણાશે
  •  જો તમે કોલેજના બીજા વર્ષથી લઈને છેલ્લા વર્ષ સુધી કોઈ પણ વર્ગમાં અભ્યાસ કરો છો તો તમારે તેના પાછળના શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવેલા હોવા જરૂરી છે
  • જે વિદ્યાર્થી મિત્રો આ લાઈફ ગુડ સ્કોલરશીપ યોજના માટે અરજી કરવા માંગે છે તેમને કુટુંબની વાર્ષિક આવક 8 લાખથી વધુ ન હોવી જોઈએ

લાઈફ ગુડ સ્કોલરશીપ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

 જેવી વિદ્યાર્થી મિત્રો લાઈવ ગુડ સ્કોલરશીપ માટે અરજી કરવા માંગે છે તેઓ નીચે મુજબની જરૂરી દસ્તાવેજો સબમીટ કરવાના રહેશે

  • ધોરણ 12 ની માર્કશીટ અથવા છેલ્લા સેમેસ્ટર કે વર્ષની માર્કેશીટ
  •  વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  •  itr રજીસ્ટ્રેશન
  •  રેશનકાર્ડ
  •  આધારકાર્ડ
  •  કોલેજ અથવા યુનિવર્સિટી નું આઇડી કાર્ડ
  •  પરીક્ષા ફીની રસીદ
  •  જન્મનું પ્રમાણ
  •  બેંક પાસબુક ની નકલ
  •  અરજદાર નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો

Read More:- Lic Policy for Women: LICના નવા પ્લાનમાં દીકરીઓને 3600 રૂપિયા જમા કરાવવા પર 28 લાખ રૂપિયાનું વળતર મળશે

લાઈફ ગુડ સ્કોલરશીપ માટે અરજી કેવી રીતે કરવી?

જે વિદ્યાર્થી મિત્રો લાઈવ ગુડ સ્કોલરશીપ માટે અરજી કરવા માંગે છે તેઓ અમારી નીચે અહીં આપેલ લિંકની મદદથી સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે ત્યારબાદ તેઓ ઓનલાઇન માધ્યમથી અરજી ફોર્મ ભરવાનું રહેશે જેના માટે તેમનો પોતાનો મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને એપ્લિકેશન ફોર્મમાં માગ્યા મુજબની માહિતી ભરી અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને તમારા ફોર્મને સબમિટ કરાવવાની રહેશે. ત્યારબાદ તમારો અરજી નંબર સેવ કરીને રાખવાનો રહેશે અને મેરીટ યાદી આધારે તમારે આ લાઈફ ગુડ સ્કોલરશીપમાં તમારી જો પસંદગી થશે તો તમને એક લાખની સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે.

 ‘LIFE’S GOOD’ Scholarship Program 2024 :- Apply Now

Leave a Comment