Loco Pilot Recruitment: નમસ્કાર મિત્રો આપ સરકારી નોકરીની શોધ કરી રહ્યા છો તો આજના આર્ટિકલમાં અમે વધુ એક સરકારી નોકરી વિશે આપને માહિતી આપી રહ્યા છીએ. આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો. ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ ની જગ્યા માટે ભરતી કરવા સારું જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત રેલવેની સત્તાવાર વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવી છે. જો આપ લોકો પાયલોટની આ જગ્યા પર અરજી કરવા માટે ઈચ્છુક છો અને નોકરી માટેની શૈક્ષણિક લાયકાત સહિતની પાત્રતા ધરાવતા હોતો આ લેખ આપના માટે છે. અમે આપને આજના આર્ટિકલમાં આસિસ્ટન્ટ લોકો પાયલેટ ની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત,વયમર્યાદા, અરજી કરવાની રીત,પગાર ધોરણ વગેરે માહિતી આપી રહ્યા છીએ આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.
Loco Pilot Recruitment
ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટની 598 જગ્યાઓ ભરવા માટે તેમની સત્તાવાર વેબસાઈટ દ્વારા આ ફરતી જાહેરાત બહાર પાડી છે. જો આપ લોકો પાયલટ ની જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત સહિતની તમામ પાત્રતાઓ ધરાવો છો તો આપ 7 જુન 2024 સુધીમાં આપની અરજી કરી શકો છો.
રેલવે દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવ્યા મુજબ લોકો પાયલોટની 598 જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા જોઈએતો ઉમેદવાર 18 વર્ષથી ઓછી વયના હોવા જોઈએ નહીં. તેમજ તેમની વયે 42 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. વય માર્યાદા ગણતરી કરવા માટે ની તારીખ 1જાન્યુઆરી 2024 રાખવામાં આવી છે. તેમજ વયમર્યાદા માટે સરકારશ્રીના નિયમો અનુસાર અનામત સંવર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.
શૈક્ષણિક લાયકાત :
ભારતીય રેલવેમાં લોકો પાયલટની આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ની વાત કરવામાં આવે તો ઉમેદવાર ધોરણ 10 મુ પાસ કરેલ હોવું જોઈએ. તેમણે આ લાયકાત તેમણે માન્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા SSC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. તેમજ લોકો પાયલટની જગ્યા માટેના નિયમ અનુસાર ITI પરીક્ષા અથવા તો ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ.
અરજી ફી :
ભારતીય રેલવે દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટની આ જગ્યા માટે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ ઉમેદવારો કોઈપણ ફી ચુકવ્યા સિવાય લોકો પાયલટની આ જગ્યા માટે અરજી કરી શકે છે.
પસંદગી પદ્ધતિ :
ભારતીય રેલવેમાં સિસ્ટમ લોકો પાયલટની 598 જગ્યાઓની ભરતી કરવા માટે રેલવે દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવી શકે છે. આમ લેખિત પરીક્ષા દ્વારા ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
રેલ્વે આસિસ્ટન્ટ લોકો પાઇલટ માટે રેલ્વેની અધિકૃત વેબસાઈટ પર બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ અરજી કરવાની તારીખ 5 મે 2024 થી શરૂ કરવામાં આવેલ છે. અંતિમ તારીખ 7 જુન 2024 રાખવામાં આવેલ હોઈ ત્યાં સુધી ઉમેદવારો તેમની અરજી કરી શકે છે.
અરજી કરવાની રીત :
- ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારો સૌ પ્રથમ રેલવેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ રિક્રુટમેન્ટ અથવા કેરિયર ઓપશન શોધવાનું રહેશે.
- સત્તાવાર જાહેરાત શોધી કાળજી પૂર્વક વાંચી લીધા પછી અરજી કરવા સારું ભરતી નું એપ્લિકેશન ફોર્મ શોધી તેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવાની રહેશે.
- હવે અરજી પત્રકમાં માગવામાં આવેલ તમામ વિગતો કાળજીપૂર્વક ભરવાની રહેશે.
- આ ઉપરાંત ફોર્મ માગવામાં આવેલ પ્રમાણપત્રો સહિતના ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
- આ રીતે તૈયાર કરેલી અરજી બંધ કવરમાં નોટિફિકેશન જણાવવામાં આવેલ કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે.
Read More:- LPG Cylinder Booking: જો તમે પણ આ કામ કરશો તો તમને ₹100 સસ્તું ગેસ સિલિન્ડર મળશે