LPG Cylinder Booking: જો તમે પણ આ કામ કરશો તો તમને ₹100 સસ્તું ગેસ સિલિન્ડર મળશે

LPG Cylinder Booking: મિત્રો અત્યારે સરકાર તરફથી ગેસ ₹300 જેટલી સબસીડી આપવામાં આવી રહી છે, ત્યારે જો હજુ પણ તમે 100 રૂપિયા વધુ સસ્તો ગેસ સિલિન્ડર ખરીદવા માંગતા હો તો અમે આજે આ લેખના માધ્યમથી તમારી માટે એક LPG Cylinder Booking ને લગતી જોરદાર માહિતી લઈને આવ્યા છે જેની મદદથી તમે સસ્તા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકશો

મિત્રો ગેસ સિલિન્ડર માટે સબસીડી મેળવવા સરકાર દ્વારા કેટલીક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવે છે જેમ કે જે લોકોએ કેવાયસી કરી નથી તે લોકોની ગેસ સિલિન્ડર સબસીડી બંધ કરવામાં આવશે એટલે જે લોકોએ હજી સુધી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમને જલ્દીથી આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. અને અમે આજે અહીં તમારી સાથે LPG Cylinder Booking ને લગતી એક ટ્રિક્સ શેર કરીશું જેની મદદથી તમે ઓનલાઈન બુકિંગ સમયે 100 રૂપિયાનું  કેશબેક મેળવી શકો છો.

Paytm થી ગેસ સિલિન્ડર બુકિંગ – Paytm LPG Cylinder Booking

આજે અહીં ગેસ સિલિન્ડર બુકિંગ પર જે 100 રૂપિયાનું કેશબેક ની વાત કરીએ છીએ તેમાં તેના માટે તમે પેટીએમ થી જો ગેસ સિલિન્ડર બુકિંગ કરાવો છો, તો તમને ગેસ સિલિન્ડર બુક પર સો રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. પરંતુ તે ધ્યાન દોરવું જરૂરી છે કે Paytm દ્વારા દરેક વ્યક્તિને કેશબેક ઓફર કરવામાં આવતી નથી. પરંતુ દર મહિનાના પહેલા ત્રણ રિચાર્જ પર કેસબેક ઓફર કરવામાં આવે છે. તો આ કેશબેકનું લાભ લેવા માટે તમે નીચેની પ્રક્રિયા અનુસરી શકો છો

Paytm ની કેશબેક ઓફરમાં તમે મોબાઈલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ, લાઈટ બિલ રિચાર્જ અને ગેસ બિલ અથવા ગેસ સિલિન્ડર બુકિંગ કરાવો છો, તો તમને તેના બિલ પર 10 રૂપિયા થી લઈને 100 રૂપિયા સુધીનું કેશબેક મળે છે.

મિત્રો તમારે ધ્યાન દોરવું કે આ ઓફર દરેક યુઝર માટે અલગ અલગ રહેશે અને કેસબેક ની રકમ પણ દરેકને અલગ અલગ મળી શકે છે અને આ ગેસ સિલિન્ડર બુકિંગ પર કેસબેકનો લાભ લેવા માટે તમારે બિલની રકમ 48 રૂપિયા અથવા તેનાથી વધુ હોવી જરૂરી છે.

Amazon Pay થી ગેસ સિલિન્ડર બુકિંગ

મિત્રો Paytm પરથી તો તમે કેસબેક મેળવી શકો છો પરંતુ હવે Amazon Pay ની મદદથી પણ તમે આ પેમેન્ટ પર કેશબેક મેળવી શકો છો કેમ કે એમેઝોન પે પર જો તમે ગેસ સિલિન્ડરની બુક કરાવો છો તો તમને 50 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે.

તો મિત્રો પેટીએમ અને એમેઝોનની મદદથી તમે 50 થી 100 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો અને તમારા ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ માત્ર ગણતરીને સેકન્ડમાં સમય બગાડ્યા વગર કરી શકો છો. તો આજથી તમે પાસે આ બંને એપનું ઉપયોગ કરતા હો તો તેમાં ઓનલાઇન ગેસ બુકિંગ કરાવીને તમે કે સિલિન્ડરને 100 રૂપિયા સસ્તા ભાવે મેળવી શકશો.

Read More:- Petrol Pump Business: પેટ્રોલ પંપ કેવી રીતે ખોલવો અને કુલ કેટલો ખર્ચ થશે, જાણો અહીં

Leave a Comment