એરંડાના ભાવ ગગડયા, અહીથી જાણો વિવિધ માર્કેટયાર્ડોમાં એરંડાની આવકો અને એરંડાના આજના ભાવ

એરંડાના ભાવ ગગડયા ,અહીથી જાણો વિવિધ માર્કેટયાર્ડોમાં એરંડાની આવકો અને એરંડાના આજના ભાવ: ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડ માં એરંડાની આવકોમાં  બમ્પર વધારો થતા માર્કેટયાર્ડ એરંડાની આવકથી છલોછલ ભરાયાં ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને ઉત્પાદન અને ઓછા ભાવ બંધ રીતે નુકસાન વેઠવાનો વારો આવ્યો. અહીંથી જાણો માર્કેટ યાર્ડમાં એરંડાની આવકો અને  એરંડાના ભાવ.

ગુજરાતનાં એરંડા પીઠામાં માર્કેટયાર્ડમાં એરંડાની આવકો વધતાં ભાવ તળિયે જઈ રહ્યા છે. શું એરંડાના ભાવ 1000 થઈ જશે  તેવા સવાલો ખેડૂતોના  મનમાં ઊઠી રહ્યા છે. ગુજરાતનો વિવિધ એરંડા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1,65,000 ગુણી થવા જાય છે. જ્યારે એરંડાના સરેરાશ ભાવ ₹ 1040 થી ₹ 1116 ખેડૂતોને મળ્યા છે.

એરંડાની આવકો

ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં ભાવની વાત કરવામાં આવે તો ગુજરાતના પાલનપુર માર્કેટ યાર્ડમાં એરંડાના સૌથી ઊંચા ભાવ રૂપિયા 1116 મળ્યા છે. જ્યારે એરંડાની આવક 2350 ગુણીની ની રહેવા પામી છે. એરંડાના સૌથી ઓછા ભાવ દહેગામ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મળ્યા છે જે ₹ 1075 છે. જ્યારે દહેગામ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 700 બોરીની રહી હતી.

એરંડા પીઠાનાં વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાની આવકની વાત કરવામાં આવે તો એરંડાની સૌથી વધુ આવક આજરોજ પાટણ માર્કેટ યાર્ડમાં જોવા મળી હતી. પાટણ માર્કેટ યાર્ડમાં એરંડા ની આવક 17,950 ગુણની રહી હતી. જ્યારે ભાભર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 17,300 ગુણીની રહી હતી.ત્યારબાદ કડી માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 9,200 ગુણીને રહી હતી.વિસનગર માર્કેટ યાર્ડ માં આજરોજ એરંડાની આવક 6,000 ગુણીની જોવા મળી હતી.

એરંડાના આજના ભાવ

થરાદ માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાની આવક 6000 ગુણની જોવા મળી હતી. જ્યારે એરંડાના ભાવ ₹1,090 થી ₹11,11 નો ભાવ જાણવા મળેલ છે જ્યારે હારીજ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 8500 ગુણીને રહી હતી. જ્યારે એરંડાના ભાવ હારીજ માર્કેટ યાર્ડ માં રૂપિયા 1060 થી રૂપિયા 1103 ખેડૂતોને મળ્યા હતા. થરા માર્કેટયાર્ડમાં એરંડાની આવક 8240 ગુણીની થઈ હતી. જ્યારે થરા ગંજ બજારનો એરંડાનો ભાવ ₹1,085 થી ₹1,11 રહ્યો હતો. વિજાપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 2330 ગુણની જોવા મળે છે. જ્યારે વિજાપુર માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ ₹1,060 થી 1018 રૂપિયા રહ્યો હતો. તો ચાલો મિત્રો જાણીએ અહીંથી ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ 

વિવિધ માર્કેટયાર્ડોમાં એરંડાના આજના ભાવ

  •  પાલનપુર 1116 
  • ડીસા  1,1106 
  • થરા 1111 
  • ભાભર 1105
  • રાધનપુર 1105 
  • ભીલડી 1099 
  • લાખણી 1103
  •  થરાદ 1111
  •  પાટણ 1117 
  • હારીજ 1103
  • સિધ્ધપુર 1105
  • વિસનગર 1105
  • રાજકોટ 1077 
  • મોડાસા 1080
  • હિંમતનગર 1093
  • કડી 1092
  • દિયોદર 1105
  • ભાભર 1105 
  • સિધ્ધપુર 1105 
  • મહેસાણા 1090
  • માણસા 1095 
  • કલોલ 1090
  • મોડાસા 1080 

આ પણ વાંચો:- BPL Ration Card: હવે ઘરે બેઠા જ બનાવો નવું રેશનકાર્ડ, રેશનકાર્ડ યાદીમાં તમારુ નામ દાખલો કરો

મિત્રો અમે અહિં એરંડાના આજના ભાવ સેર કર્યા, જો તમે બિજા અન્ય પાકોના પણ તાજા બજાર ભાવ મેળવવા માંગતા હોવ તો અમને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવજો જેથી કરીને અમે અહી ગુજરાત માર્કેટયાર્ડના બજાર ભાવ તમારી સાથે અપડેટ કરતા રહીએ.

Leave a Comment