New Farming Idea: ખેતરમાં માત્ર 20 વૃક્ષો વાવીને કરો 4 લાખ રૂપિયાની કમાણી

New Farming Idea: મિત્રો અત્યારના આધુનિક સમયમાં સમય ખેડૂતો જૂની પરંપરાગત ખેતી છોડીને નવી ખેતી તરફ વળી રહ્યા છે. તેના લીધે ખેડૂતોને આવક મોટો વધારો થતા જોવા મળે છે તો હજુ પણ જે ખેડૂત મિત્રો પરંપરાગત ખેતી કરીને કમાણી કરવાનું વિચારી રહ્યા છે. તેમને જણાવી દઈએ કે હવે તમારે લોકોની જરૂરીયાતોને સમજીને વિવિધ પ્રકારના પાકોને ખેતી કરવી પડશે, જેના લીધે તમારી નફાની રકમ વધારી શકશો. તો આજે આપણે એક નવી ખેતી પદ્ધતિ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં તમે થોડા રોકાણ પર વાર્ષિક લાખોની આવક મેળવી શકો છો.

New Farming Idea 2024

ખેડૂત ભાઈઓ આજે આપણે પરંપરાગત ખેતીમાં આવતા પાકોને છોડીને બાગાયતી ખેતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં હવે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પણ આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવેલ છે. તો તમે પણ આ યોજનાઓનું લાભ લઈને નવા પાકની ખેતી કરો અને લાખો રૂપિયા કમાણી કરી શકો છો.

ખેડૂત મિત્રો હવે તમે નાનો એવો બગીચો બનાવીને તેમાં 15 થી 20 ઝાડ વાવીને સરળતાથી લાખો રૂપિયા કમાઈ શકો છો, પરંતુ તેના માટે તમારે થોડી મહેનત અને કિંમતી ટાઈમ આપવો પડશે. ખેડૂત ભાઈઓ તમે જાણો છો કે હવે બાગાયતી ખેતીમાં વિવિધ પાકોને તેમજ ફળોની ખેતી મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેમાં બ્લેકબેરી, કેરી, લીંબુ, જામફળ અને પપૈયાં જેવા વિવિધ ફળોની ખેતી કરીને લાખો ખેડૂતો મોટી એવી કમાણી કરી રહ્યા છે.

તો તમારે પણ હવે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ આકર્ષાવું પડશે. જેમાં તમે શરૂઆતમાં લીંબુની ખેતી થી શરૂઆત કરી શકો છો અને જે તમને ઘણા બધા ફાયદાઓ કરાવશો. મિત્રો તમે શરૂઆતમાં લીંબુના 10 થી 15 છોડ વાવી શકો છો અને આ છોડોને આજુબાજુ તમારા ડેરી ફાર્મિંગ માટે ઘાસ ચારો પણ ઉગાડી શકો છો. જેથી કરીને તમને લીંબુની વૃદ્ધિ સાથે સાથે તમારા ડેરી ફાર્મિંગમાં પણ આ જમીન કામ આવશે. આ ખેતી કરવાથી તમને કેટલી પ્રમાણે થઈ શકે છે તેની માહિતી પણ અમે અહિં સેર કરેલ છે.

વાર્ષિક ₹4 લાખ કરતા વધું કમાણી

ખેડૂત ભાઈઓ, જો તમે લીંબુના 15 થી 20 છોડ તમારા ખેતરમાં વાવો છો. તો તમને તે છોડો પરથી લગભગ ચાર લાખ રૂપિયાની ક્માણી કરી આપશે પરંતુ તમારે તેના માટે સારા એવા લીંબુના છોડ પસંદ કરીને તેની ખેતી અને સંપૂર્ણ વિગત જાણવી જરૂરી છે અને અત્યારે લીંબુ ની માગ બજારમાં હંમેશા રહેતી હોય છે જેના કારણે તેનો બજાર ભાવ પણ રહેતો હોય છે. જેથી તમે આ ખેતીમાં વધુ નફો મેળવી શકો છો.

જો તમે લીંબુની ખેતીની શરૂઆત કરશો તો એકવાર આવક શરૂ થઈ જશે ત્યારબાદ જો તમારી ઉપજ સારી હોય તો તમે બીજા કે ત્રીજા વર્ષથી તમારા આ લીંબુનો ઝાડને વધારીને 25 કરી દેવાના રહેશે. જેથી કરીને તમારી વાર્ષિક આવકમાં પણ એકથી બે લાખ જેટલો વધારો થશે. તમારે આ લીંબુ ના છોડ પસંદ કરતી વખતે ધ્યાન રાખવું પડશે કે કેટલાક છોડો ઉનાળામાં ત્યારે કેટલાક શિયાળામાં ફળ આપે છે તે મુજબ તેમની જાતો પસંદ કરીને તમે હવે બાગાયતી ખેતી શરૂ કરી શકો છો.

તો મિત્રો અમે અહીં આજે લિંબુની ખેતી વિશે માહિતી તમારી સાથે શેર કરો. પરંતુ જો તમને આધુનિક પદ્ધતિનું તમામ માહિતી મેળવવા માંગતા હોય તે તો તમે અમને કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને અમે નવી  ખેતી પદ્ધતિની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરતા રહિએ.

Read More:- કેરી કુદરતી રીતે પાકેલી છે કે રાસાયણિક રીતે પકવવામાં આવેલ જાણો સરળ રીત – Chemically Ripe Mango Identification Tips

2 thoughts on “New Farming Idea: ખેતરમાં માત્ર 20 વૃક્ષો વાવીને કરો 4 લાખ રૂપિયાની કમાણી”

  1. I need 20(twenty) to (25) twenty five tree guards for tree farrming in my farm. As early as possible before rainy season. Pl. Assist me where available.

    Reply

Leave a Comment