PhonePe Loan In 2024: મિત્રો અત્યારે સૌ કોઈને લોન ની જરૂરિયાત રહેતી હોય છે અને ઘણું બધા લોકો ઓનલાઈન વિવિધ મોબાઈલ એપ્લિકેશનથી લોન મેળવતા હોય છે. પરંતુ ઘણી બધી એવી એપ્લિકેશન હોય છે જે તમારી સાથે ફ્રોડ કરી શકે છે. પરંતુ આજે આપણે પ્રખ્યાત એપ્લિકેશન ફોન પે પરથી હવે તમે ઘરે બેઠા દસ મિનિટમાં લોન મેળવી શકો છો, તેને સંપૂર્ણ માહિતી મેળવીશું.
PhonePe Loan In 2024
મિત્રો ફોન પે દ્વારા પર્સનલની સુવિધાની શરૂઆત કરવામાં આવે છે જેમાં તમે પાંચ લાખ સુધીની લોન ઘરે બેઠા મેળવી શકો છો અને આ લોન લેવા માટે તમારે કેટલીક માહિતી, જેમ કે વ્યાજ દર, પાત્રતા, લોન મેળવવા મંજૂરી કેવી રીતે મેળવવી વગેરે ની માહિતી જાણવી જરૂરી છે. તો આજે આપણે ફોન પે પાસેથી વ્યક્તિગત લોન કેવી રીતે મેળવવી તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવી.
PhonePe પર પર્સનલ લોન કેવી રીતે મેળવવી?
મિત્રો જે લોકો ફોન પે પર લોન લેવા માંગે છે તેમને જણાવી દઈએ કે ફોન પે થર્ડ પાર્ટી એપ દ્વારા તમને તમારી લોન મંજુર કરે છે. જેમ કે ફોન પે દ્વારા કેટલી કંપનીઓ સાથે ભાગીદારી કરીને તે કંપનીની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારા આધાર કાર્ડ દ્વારા તમે લોન માટે અરજી કરી શકો છો.
તો જો તમે ફોન પે થી લોન લેવા માંગો છો તો તમારે ફોન પે બિઝનેસ એપમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને જે માટે તમારે google play store પરથી તેની ભાગીદારી એપ ડાઉનલોડ કરવી પડશે ત્યારબાદ તમે તે બિઝનેસ લોન એપ પરથી પાંચ લાખ સુધીની લોન માટે અરજી કરો જ શકો છો.
PhonePe પર્સનલ લોનના વ્યાજ દર
મિત્રો જો તમે ફોન પે પર પરથી વ્યક્તિગત લોન મેળવવા માંગતા હો તો તમારે તેના કેટલાક નિયમો અને શરતો અને ધ્યાન દોરવું જરૂરી છે કેમ કે જો તમે એપ્લિકેશન દ્વારા લોન માટે અરજી કરો છો તો તમારે કેટલા વ્યાજ દર ચૂકવવા પડશે. જેમ કે જો તમે વ્યક્તિગત લોન લો છો તો તમારે 15.96% સુધીનો વ્યાજ દર ચૂકવવું પડશે. ત્યારબાદ તે લોન પર તમારે વધારાની પ્રોસેસિંગ ફી 2 થી 8 ટકા સુધીની હોઈ શકે અને આ લોન નો સમયગાળો ત્રણ મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીના હોઈ શકે છે. તો આ મુખ્ય બાબતો ધ્યાનમાં દોરીને જ તમે લોન માટે અરજી કરી શકો છો.
ફોન પે પર્સનલ લોન લેવાની પાત્રતા
ફોન પે પર પર્સનલ લોન લેવા માટે તમારે અન્ય કેટલાક નિયમો અને શરતો જાણવા જરૂરી છે, જે નીચે મુજબ છે
- ફોન પે પર લોન લેનાર નાગરિક ભારતીય હોવો જરૂરી છે
- લોન માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
- મિત્રો જો તમે કોઈપણ લોન લો છો તો તમારો આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ અને તમારું કેવાયસી પૂર્ણ કરેલો હોવું જરૂરી છે
- મિત્રો જો તમારો બેન્ક ખાતું ફોન પે સાથે લિંક હશે તો તમે આ લોન મેળવવા માટે પાત્ર ગણાશો
- ફોન પેપર વ્યક્તિગત લોન લેવા માટે તમારી માસિક આવક 25000 રૂપિયા સુધીની હોવી જોઈએ અને તેના માટે તમારે જરૂરી દસ્તાવેજ પણ સબમીટ કરવા પડશે
- આ લોન લેવા માટે તમારો સિબીલ સ્કોર પણ સારો હોવો જોઈએ તેના આધારે પર તમને લોન મળવાપાત્રની રકમ નક્કી થાય છે.
Read More:- AC Tips: આ ભુલના કારણે તમારી એસીમાં ગેસ લીક થઈ શકે છે, જુઓ આ ટીપ્સ
PhonePe Loan In 2024 માટે જરૂરી દસ્તાવેજો
જો મિત્રો તમે ફોન પે દ્વારા પર્સનલ લોન મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો સબમીટ કરવાના રહેશે
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક એકાઉન્ટ
- બેંક સ્ટેટમેન્ટ
- પગાર સ્લીપ
- આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લીંક
- તમારો મોબાઇલ ફોનમાં સેલ્ફી ફોટો અપલોડ કરવાનો રહેશે
PhonePe Personal Loan In 2024 માટે ઓનલાઇન કેવી રીતે અરજી કરવી?
મિત્રો હવે ઉપરોક્ત તમામ લાયકાતો તેમજ નિયમો અને શરતો વાંચ્યા બાદ જો તમે ફોન પે પરથી પર્સનલ લોન લેવા માટે અરજી કરવા માંગો છો તો તમારે નીચેની પ્રક્રિયાઓને અનુસરવી પડશે
- સૌપ્રથમ તમારા મોબાઇલમાં જો Phonepe એપ્લિકેશન હોય તો તેને ખોલો
- ત્યારબાદ જો તમારો બેન્ક એકાઉન્ટ સાથે લિંક ના હોય તો બેન્ક ખાતું લિન્ક કરો
- ત્યારબાદ તમે રિચાર્જ અને બિલ મેનૂની નીચે તમને સીઓલ નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો
- હવે તમને આ રિચાર્જ અને બિલ સેક્શન હેઠળ કેટલીક થર્ડ પાર્ટી કંપનીના નામ દેખાશે જેમાં બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ, મની વ્યુ, નેવી વગેરે લોન એપ્લિકેશનના નામ દેખાશે જેમાંથી તમે કઈ થર્ડ પાર્ટી કંપનીમાંથી લોન મેળવવા માંગો છો તે પસંદ કરો
- ધારો કે જો તમે બજાજ ફાઇનાન્સમાંથી લોન લેવા માંગો છો તો તેની એપ google play store પરથી તે એપને ડાઉનલોડ કરવાની રહેશે
- ત્યારબાદ આ એપ્લિકેશન માં તમારી જાતને રજીસ્ટ્રેશન કરાવી અને તમે તમારા ફોન પે નંબર સાથે લોગીન કરવયનું રહેશે.
- હવે તમારે લોન મેળવવાનું અરજી ફોર્મ ભરવા જરૂરી માહિતી દાખલ કરો.
- ત્યારબાદ નવા પેજમાં તમને લોનના વિકલ્પ દેખાશે જેમાંથી તમારે જરૂરી લોન મુજબનું વિકલ્પ પસંદ કરી અને ત્યારબાદ આગળ વધો
- ત્યારબાદ તમારે જરૂરી દસ્તાવેજો અને બેંકની અન્ય વિગતો દાખલ કરવાની રહેશે.
Read More:- SIP Investment: દરરોજ માત્ર 166 રૂપિયાનું રોકાણ કરીને 50 લાખ મેળવો, સમજો સંપુર્ણ ગણતરી
હવે તમારા અરજી સબમીટ કરો, એકવાર તમારી અરજી સબમીટ કર્યા બાદ તમારી લોનની મંજૂરીની રાહ જોવાની રહેશે અનેએકવાર લોન મંજુરી મળ્યા બાદ લોનની રકમ થોડીવારમાં તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે.