Ration Card New Rules: રેશનકાર્ડ ધારકો માટે એક અગત્યના ન્યુઝ સામે આવી રહ્યા છે. જૂન મહિનામાં રેશનકાર્ડ કેટ્લાક નવા નિયમો જાણવા જરુરી જેનાથી ઘણા બધા લોકોને નવા લાભ મળશે. મિત્રો જો તમે એક રેશનકાર્ડ ધારક છો અને તમે સસ્તા અનાજની દુકાનેથી સસ્તુ અનાજ ખરીદતા હોવ તો આ લેખ તમારા માટે ખુબ જ ઉપયોગી થઈ શકે છે.
Ration Card New Rules
મિત્રો હવે નવા રેશનકાર્ડના નિયમો મુજબ તમામ રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને તેલ જેવી અન્ય ખાદ્ય પદાર્થો પર હવે રેશનકાર્ડ ધારકોને સબસિડીવાળા ભાવે મળશે. જેના લીધે ગરીબ અને પછાત વર્ગના લોકોને જરુરીયાત મુજબ તેમને રાશન પુરવઠો મેળવી શકે છે અને જીવન ધોરણમાં સુધારો કરવામાં પણ મદદ થઈ શકે છે. પરંતુ તે પહેલા કેટલીક બાબતોનું ધ્યાન આપવુ જરુરી છે જેની માહિતી અમે અહીં શેર કરેલ છે.
ઈ-કેવાયસી ફરજિયાત કરવું પડશે
મિત્રો જો તમે રેશનકાર્ડ ધારક છો, તો તમારે ઇકેવાયસી પુરુ કરવું જરૂરી છે. કેમ કે હવે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને પણ તેમના આધારકાર્ડ સાથે લિંક કરીને તેઓ બોગસ રેશનકાર્ડ ધારકો તો નથી ને તેની જાણ સરકારે કરવી જોઈએ. અત્યારે ઘણા બધા બોગશ રેશનકાર્ડ ધારકો જરૂરી લાયક લોકોના રેશન નો હક લઈ લે છે તેનાથી વંચિત અને ગરીબ લોકો ઘણા બધા ફાયદા ગુમાવી શકે છે. તો જલ્દીથી ૩૦ જુન સુધીન તમારુ રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવો અને જો તમે આ નહીં કરો તો તમને રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો મળશે નહીં અને તમે અન્ય જરૂરી સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશે નહીં.
મિત્રો સરકાર દ્વારા સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહે તે બાબતોનું ધ્યાન રાખીને સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના લીધે સકારાત્મક અસર થશે અને માત્ર જરૂરિયાત લોકો જ રેશન કાર્ડની મદદથી તમામ યોજનાઓ અને સસ્તા અનાજનો લાભ મોટા પ્રમાણમાં લે તે માટે સરકાર દ્વારા સતત તેનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
સરકાર દ્વારા જારી કરાયેલ રેશનકાર્ડના નવા નિયમો અને સૂચનો
મિત્રો સરકાર દ્વારા નવા નિયમોમાં સુચનો જાહેર કર્યા છે જે લાભાર્થીઓ જલ્દીથી પોતાનું રેશનકાર્ડ અપડેટ કરીને કેવાયસી કરવું જરૂરી છે તેમજ આ કેવાયસી પ્રક્રીયમાં જરૂરી માહિતી માટે તમે નજીકની ખાધ અને નાગરિક પુરવઠા વિભાગનો સંપર્ક કરી શકો છો. રેશનકાર્ડ ધારકોને આ આ સૂચનો પૂર્ણ કરતા તે જરૂરી જથ્થો નજીકની સસ્તા અનાજની દુકાનેથી મેળવી શકે છે. તેમજ બોગસ અને ગેરકાયદેસર રેશનકાર્ડ ધારકોને મળતો જથ્થો પણ ટૂંક સમયમાં બંધ કરવા માટે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ જુઓ:- Indian currency: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર આ નોટ પર છપાઈ હતી
Best news for every day