RCS Message: હેલો મિત્રો અમારા આજના નવા લેખમાં તમારું સ્વાગત છે હવે જેમ જેમ દિવસેને દિવસે આધુનિક ટેકનોલોજી તરફ દુનિયા આગળ વધી રહી છે. તેમજ નવી ટેકનોલોજી સાથે સુવિધાઓ પણ લોકો માટે બજારમાં આવતી રહે છે. જેમાં તમે અત્યાર સુધી જ Whatsapp તેમજ અન્ય એપ્લિકેશન ના માધ્યમથી ઓનલાઈન ફોટો અને વિડીયો મોકલતા હતા પરંતુ હવે તમારે તેના માટે ઇન્ટરનેટની જરૂર રહેશે નહીં કેમકે હવે તમે ઇન્ટરનેટ વગર પણ વિડિયો ફાઈલ અને ફોટા ટ્રાન્સફર કરી શકશો તો આ RCS Message ફીચર્સ અને કેવી કેવી રીતે વાપરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આજના માધ્યમથી મેળવીશું.
હાલમાં એક રિસર્ચ કોમ્યુનિકેશન સર્વિસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે તમે ઇન્ટરનેટ વગર પણ ફોટો અને વિડિયો મેસેજ દ્વારા મોકલી શકો છો અને આ જાહેર કરતા Whatsapp અને Google નું માર્કેટ થોડું ડાઉન થઈ શકવાની સંભાવના રહે છે.
ડેવલપર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ આરસીએસ મેસેજિંગ દ્વારા હવે લોકો આ વર્ષના અંત સુધીમાં ઇન્ટરનેટ વગર Whatsapp ની જેમ મેસેજ મોકલવાની સુવિધા મળવાનું ચાલુ થઈ જશે જેમાં તમે હાઇ ક્વોલિટી વિડિયો અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઈમેજીસ પણ મોકલી શકશો. તો આ તમામ સુવિધા android અને આઈઓએસ બંને વપરાશ કરતા માટે લોન્ચ કરવામાં આવશે. જેમાં વર્ષના અંતે અપડેટ થતા આ સુવિધા રોલ આઉટ કરવામાં આવશે.
શરૂઆતમાં આ ફીચર્સ માત્ર આઈઓએસ યુઝર માટે રોલઆઉટ કરાશે. પરંતુ થોડા મહિનામાં Android યુઝર માટે પણ આ સિસ્ટમ લોંચ કરવામાં આવશે. જેથી કરીને તેઓ પણ બ્લુ બબલ્સ દેખાતા આઇકોન ની મદદથી કોમ્યુનિકેશન સુવિધા મેળવી શકશે.
RCS Message શું છે?
મિત્રો અમે આજે જે સુવિધા ની વાત કરવા જઈ રહ્યા છે તે આરસીએચ સુવિધા છે જેમાં તમે ઇન્ટરેક્ટિવ મેસેજિંગ પ્રોટોકોલ નો ઉપયોગ કરવામાં આવેલો છે. જેની મદદથી સંદેશ વ્યવહાર માટે મફત સુવિધા મેળવી શકે છે જે પણ ઈન્ટરનેટ વગર, તો મિત્રો આ વિડીયો ટેક્સ સરળતાથી મેકલવાની નવી મેસેજ સુવિધા થી લીડ જનરેશનમાં પણ મોટો એવો ફાયદો મેળવી શકશો.
Read More:- માત્ર 50000 નું મશીન તમને મહિને કમાઈ આપશે 2 લાખ રૂપિયા, જાણો આ ધંધા વિશે સંપુર્ણ માહિતી