માત્ર 50000 નું મશીન તમને મહિને કમાઈ આપશે 2 લાખ રૂપિયા, જાણો આ ધંધા વિશે સંપુર્ણ માહિતી

Oil Mill Business Idea: નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે એક જોરદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ, જેમાં તમે મોટી એવી કમાણી કરીને તમારો બિઝનેસ અને બ્રાન્ડ બનાવી શકો છો. આ બિઝનેસની માગ ભારતમાં નહીં પણ દુનિયાભરમાં રહેલી છે અને જો તમે આ બિઝનેસમાં ક્વોલિટી પર ધ્યાન રાખશો તો તમારી બ્રાન્ડ બનાવી શકો છો. તો આ તે કયો બિઝનેસ છે જેનાથી તમે બમ્પર કમાણી કરી શકો અને ચાલો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Oil Mill Business Idea

મીત્રો અત્યારના જમાનામાં દિવસે ને દિવસે ખાધ તેલની માગ વધતી જાય છે કેમકે ખાતર વિના કોઈ પણ વસ્તુ બનાવો શક્ય નથી અને ફાસ્ટ ફૂડ થી લઈને ઘરના રસોડા સુધી દરેક વસ્તુંમાં તેલની જરુરીયાત પડતી હોવાથી અત્યારે તેલના ભાવ પણ આસમાને પહોંચે છે. તો શું તમે ક્યારે તેલના બિઝનેસ વિશે કંઈ વિચાર્યું છે તો આજે આપણે ઓઇલ મીલના બિઝનેસ વિશે વાત કરવા જઈ રહ્યા છે જે તમે ઓછા ખર્ચે શરૂ કરીને લાખોની કમાણી કરી શકો છો.

જો મિત્રો તમે આ ધંધા શરૂ કરવાનું વિચારવી રહ્યા છો તો તમે માત્ર ઓઇલ મીલ એક્સપ્લેયર મશીન ઇન્સ્ટોલ કરવાનું રહેશે. તેમજ આ ધંધો તમે નાના ગામડામાં પણ શરૂ કરી શકો છો અથવા કોઈપણ શહેરમાં થોડી જગ્યા રોકીને ત્યાં પણ એની શરૂઆત કરી શકો છો. તમે ગામડામાં કેટલીક વાર ઓઇલ મીલ જોઈએ હશે. જેમાં સરસવના દાણામાંથી તેલ કાઢવામાં આવતું હોય છે. પરંતુ હવે તમે પોતાની ઓઈલ મિલ બનાવીને તેલને મોટા પ્રમાણમાં ઉત્પાદિત કરી શકો છો. જેના માટે તમારે એક નાના મશીન ની જરૂર રહેશે જે અત્યારે ઓનલાઇન માર્કેટમાં ખૂબ જ ઓછા ભાવે મળી રહે છે.

Read More:- 1.5 ટન AC માટે સોલાર પેનલની કિંમત કેટલી હશે અને સરકાર કેટલી સબસિડી આપશે – Solar Panels to run AC

આ મશીન ઇન્સ્ટોલ કરવા માટે તમારે વધુ જગ્યા ની જરૂરિયાત પણ રહેતી નથી જેથી કરીને તમે કોઈપણ નાની દુકાનમાં પણ આ ધંધો શરૂ કરી શકો છો. તો આ ધંધો શરૂ કરવા માટે કેટલો ખર્ચ થશે અને તેમાં કેટલી કમાણી થશે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે અહીંથી મેળવી.

ઓઇલ મિલનું મશીન ઇન્સ્ટોલ કરવા માટે કેટલો ખર્ચ થશે?

મિત્રો તમારે તેલની મિલ શરૂ કરવા માટે ઓઇલ એક્સપેલર મશીન ખરીદવું પડશે જેની કિંમત બે લાખ રૂપિયા છે પરંતુ તેનું નાનું મશીન 50 હજારમાં બજારમાં ઉપલ્બ્ધ છે. એકવાર તમે આ મશીન ઇન્સ્ટોલ કરીને શરૂ કરી કામ શરૂ કરશો તો તમને આ કામ ખૂબ જ સરળ લાગવા માડશે. પરંતુ તમારે આ ધંધો શરૂ કરતા પહેલા ફૂડ સેફટી વિભાગ પાસેથી લાયસન્સ મેળવવું જરૂરી છે જેના માટે તમારે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે એટલે કે તમને સંપૂર્ણ પ્રક્રિયા માંથી પસાર થતા ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચ થશે ત્યારબાદ તમારે તેલ નીકળવાનું રહે છે જેમાં તમે તેલ અને કેક અલગ અલગ નીકાળી શકશો અને આ કેક એ પ્રાણીઓને ખવડાવવા માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે જે માટે તમે તેનું પણ વેચાણ કરી શકો છો.

ઓઇલ મિલ એક્સપેલર પાસેથી મોટી કમાણી કરો

જો તમે એકવાર આ મશીન ઇન્સ્ટોલેશન કર્યા બાદ તમારો ધંધો ચાલુ કરો છો. ત્યારબાદ તમારે ધીરે ધીરે તમારા એરિયામાં તેનું પ્રમોશન કરતું રહેવાનું છે અને તમારે તેલની ક્વોલિટી હંમેશા સારી રાખવાની છે જેથી કરીને  તમારા તેલને માગ બજારમાં વધતી રહે અને ધીરે ધીરે તમે આ તેલને પ્રમોશન કરીને બોટલમાં પેક કરી અને વેચવાનો શરૂઆત કરી શકો છો એકવાર તમારું આ ધંધો જામી ગયો તો બસ તમારે બાદમાં મશીનની મદદથી લાખો રૂપિયાની કમાણી કરતા રહેવાનું છે અને આ ધંધામાં કોઈ પણ નુકસાન થવાની શક્યતાઓ ઘણી ઓછી રહેલી છે જેથી કરીને તમે તમારા નજીકની તેલ ફેક્ટરીની મુલાકાત લઈ અને આ ધંધા વિશે વધુ માહિતી મેળવી શકો છો. તેમજ આટલા નાના રોકાણથી આટલી કમાણી કરાવતા ધંધા તમને કોઈ પણ જગ્યાએ નહીં મળે જેથી કરીને જો તમારી પાસે થોડા પૈસા હોય તો આ ધંધો ચાલુ કરી શકો છો.

Read More:- BSF ASI Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં હેડ કોન્સ્ટેબલ અને ASI ની વિવિધ જગ્યાઓ માટે ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment