Solar Rooftop: 1 kW સોલર સિસ્ટમ આટલી સસ્તી મળશે, જાણો સબસિડી સાથે સંપૂર્ણ માહિતી

Solar Rooftop: અત્યારે તમામ લોકો પોતાના ઘર અથવા ઓફિસ પર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી રહ્યા છે. તેમજ જ્યારથી પ્રધાનમંત્રી મફત વીજળી યોજના ની શરૂઆત થઈ છે. તો લાખો લોકો તેનો લાભ મેળવી રહ્યા છે. તો આ સોલાર સિસ્ટમ એક નહીં પણ અનેક ફાયદા થાય છે જે આપણને પ્રદુષણ મુક્ત ઊર્જા પ્રદાન કરે છે. 

મિત્રો તમે પણ જો તમારા ઘરે કે ઓફિસ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું વિચારી રહ્યા છો ત્યારે 1kW સોલાર સિસ્ટમ નો કેટલો ખર્ચ થશે અને શું તે તમારા ઘર પૂરતા વિજળીનો લોડ સહન કરી શકે એવા વિચારો આવતા હશે, તો આજે આપણે આ લેખના માધ્યમથી 1kW ક્ષમતાની સોલાર વિશે જાણીશું અને તેના બજાર ભાવ વિશે પણ સંપુર્ણ માહિતી તમારી સામે મુકીશું જેથી કરીને તમે ઓનલાઈન અથવા ઓફલાઈન આ સોલાર સિસ્ટમ ખરીદી શકો છો. 

Solar Rooftop: 1kW સોલર સિસ્ટમની કિંમત

મિત્રો 1kW સોલર સિસ્ટમની કિંમત દરેક કંપની મુજબ અલગ અલગ હોય છે. જો આપણે એક સોલાર કંપની સર્વે ટેકની વાત કરીએ તો તેનું 1kW સોલાર સિસ્ટમ ઘર અને ઓફીસ માતે ઉત્તમ રહેશે. આ સોલાર સિસ્ટમ વિજળી ગ્રીડ પર આધાર રાખ્યા વિના પણ સામન્ય લોડને સહન કરી શકે છે.  આ સોલાર સિસ્ટમમાં 12V સોલર PCU અને 75Ah C10 સોલર ટ્યુબ્યુલર બેટરીનો સમાવેશ થાય છે. આ સોલાર સિસ્ટમની બજાર કિમત  34,999 રૂપિયા છે. તો તમારે ઓછા વિજળી પુરવઠાની જરુર છે તો તમે આ સોલાર સિસ્ટમ તમારા ઘરે ઈન્સ્ટોલ કરી શકો છો.

મિત્રો સોલાર બેટરી તમારી સોલારમાંથી ઉત્પન્ન થઈ વિજળીને સ્ટોર કરે છે અને જ્યારે જરુરીયાત હોય ત્યારે તેનો ઉપયોગમાં લે છે. જેમ અમે ઉપર જણાવ્યું તેમ આ સોલાર સિસ્ટમમાં 75Ah C10 સોલર ટ્યુબ્યુલર બેટરીનો સમાવેશ થાય છે. આ બેટરીની વોરંટી 5 વર્ષની રહેશે.

આ સોલાર સિસ્ટમ કેવી રીતે ખરીદવી

જો મિત્રો તમે આ સોલાર સિસ્ટમ ઓનલાઈન ખરિદી કરી શકો છો. અત્યારે આ સોલારની કિંમત રૂ. 34,999 છે અને તમને 42%ના ભારે ડિસ્કાઉન્ટ પણ ઉપલ્બધ રહેશે. વધુમાં જો તમે લોન પર સોલાર સિસ્ટમ ખરિદવા ઈચ્છતા હોવ તો ઘણી બધી બેંક તમને સરળ હપ્તે સોલાર માટે લોન પણ ઓફર કરી રહી છે. જેથી તમે આ સોલાર સિસ્ટમનો લાભ લઈને લાંબા ગાળે ફાયદો કરી શકો છો.

Solar Rooftop પર મળતી સબસિડી

મિત્રો સરકાર દ્વારા મફત વિજળી યોજના અંતર્ગત સોલાર સિસ્ટમ પર વધુમાં વધું 78 હજાર રુપીયાની સબસિડી આપવામાં આવી રહી છે. જેમાં  1 kW પર 30 હજાર રૂપિયા સબસિડી, 2 kW પર 60 હજાર રૂપિયા સબસિડી અને 3 kW થી 10 kWની ક્ષમતાવાળી સોલર સિસ્ટમ પર 78 હજાર રૂપિયાની સબસિડી તમે મેળવી શકો છો. એટલે કે તમને 50 ટકાથી પણ ઓછી રકમે તમારા ઘરે સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવી શકો છો.

જો મિત્રો તમે તમારા ઘરે અથવા ઓફિસે સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માંગો છો અને સોલાર સિસ્ટમની કિંમત, EMI અને સબસિડી વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો અમારા વોટસએપ નંબર પર “સોલાર” મેસેજ કરીને તમે અમારો કોન્ટેકટ કરી શકો છો. અમે તમને સોલાર સિસ્ટમ સબસીડી થી લઈને ઇન્સ્ટોલ કરવાની તમામ વિગતો સાથે જરુરી માહિતી આપિશું અને સાથે ડિસ્કાઉન્ટ પણ આપીશું.

આ પણ વાંચો:- RTE Gujarat Admission: RTE હેઠળ શાળાની પુન:પસંદગી કરવા માંગો છો, તો આટલું નોધી લો

1 thought on “Solar Rooftop: 1 kW સોલર સિસ્ટમ આટલી સસ્તી મળશે, જાણો સબસિડી સાથે સંપૂર્ણ માહિતી”

Leave a Comment