Train Stripes: ટ્રેનના કોચ પર દોરેલ સફેદ, પીળી અને નિલી પટ્ટીઓ શું દર્શાવે છે, જાણો અહિંથી

Train Stripes: મિત્રો ભારતીય રેલવે દુનિયામાં સૌથી મોટું રેલવે નેટવર્કમાં એક રેલવે નેટવર્ક છે. જે વિશ્વનું ચોથું અને એશિયાનો બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. દેશના કરોડો લોકો આ રેલવે નેટવર્કના લાભ લે છે અને પોતાને દિનચર્યામાં લાખો લોકો ટ્રેનથી મુસાફરી કરે છે. પરંતુ ટ્રેન પર અલગ-અલગ પહોંચવામાં વિવિધ નિશાનો બનાવેલા હોય છે અને જેમાંથી કેટલાક નિશાનો લોકો જોવે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે આ શેના માટે છે તો આજે આપણે એવા જ એક અગત્યના નીશાનો વિશે વાત કરવા જઈ રહ્યા છે જેની માહિતી તમારે જાણવી જરૂરી છે.

મિત્રો ભારતીય રેલવે ટ્રેનમાં કોચ પર તમે સફેદ કે પીળા પટ્ટાઓ જોયા હશે જેનો અર્થ તમે જાણતા હો તો તમે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમે નથી જાણતા તો તમારે ટ્રેનના કોચમાં આવેલા આ વિવિધ પ્રકારના નિશાનોને જાણવા જરૂરી છે જેની માહિતી અમે અહીં નીચે શેર કરેલ છે.

Train Stripes: 90% લોકો કોચ પર આવેલ સફેદ, પીળી અને ગ્રે લાઇનનો અર્થ જાણતા નથી

ટ્રેનમાં મુસાફરી કરતા 90 ટકા લોકો આ સફેદ તેમજ પિળી લાઈનોનો અર્થને જાણતા નથી, તો આજે આપણે ટ્રેનના કોચમાં સફેદ પીળી અને ગ્રી લાઈનોનો અર્થ શું થાય છે તેની સંપૂર્ણ માહિતી અહીં નીચે દર્શાવેલ છે.

  • મિત્રો જો ટ્રેનના કોઈ ડબ્બા પર સફેદ પટ્ટા હોય તો તમારે સમજવું કે તે સામાન્ય કોચ હોઈ શકે છે
  • જો ટ્રેન ડબ્બા અથવા કોચ પર પીળી લાઈનું હોય તો તમારે સમજવું કે આ ડબ્બો બીમાર અને શારીરિક રીતે અશક્ત લોકો માટે આરક્ષિત રાખેલ છે.
  • જો ટ્રેનના કોઈ કોચ પર લીલા પટ્ટાઓ દોરેલા હોય તો તે તમને સૂચવે છે કે આ ડબ્બો મહિલાઓ માટે આરક્ષિત રાખેલ છે
  • મુંબઈની લોકલ ટ્રેનમાં જો તમે મુસાફરી કરી રહ્યા છો ત્યાં જો ગ્રે કલરની ઉપર લાલ કલરની રંગીલ લાઈન દોરેલી હોય તો તમારે સમજવું કે આ ફર્સ્ટ ક્લાસ કોચ છે.

તો મિત્રો આજે તમે આ ટ્રેન પર દોરેલા સફેદ, પીળા અને લીલા પટ્ટા વિશે માહિતી મેળવી અને આજથી તમે પણ હવે જાણતા થઈ ગયા કે તમામ વિવિધ પ્રકારના કલર લાઇનિંગ તે ડબ્બાને શું સૂચવે છે અને અગાઉ જો તમે ટ્રેનની મુસાફરી કરો છો તો તમારે કોઈ આરક્ષિત ડબામાં ના જવાય તે બાબતનું ધ્યાન રાખીને તમે આ નિશાનોની મદદ લઈ શકો છો.

Read More:- Ganvesh Sahay Yojana: ગુજરાતના વિધાર્થીઓને ગણવેશ માટે સહાય લેખે 900 રૂપિયા મળશે

તો મિત્રો આજે આપણે ટ્રેનના કોચ પર દોરેલા વિવિધ લાઈનો વિશે માહિતી મેળવી અને ટ્રેન વિશે વધુ માહિતી મેળવવી હોય તો અમારી આ વેબસાઈટની મુલાકાત લેતા રહો. અહીં અમે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ વિશે માહિતી શેર કરતા રહીએ છીએ અને અન્ય કેટલીક માહિતી પણ તમારી સાથે શેર કરતા રહિશું. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થઇ શકે છે.

Leave a Comment