Airtel Plan: મિત્રો અત્યારે ટેલિકોમ કંપનીઓ વચ્ચે જોરદારને એકબીજા સાથે હરિફાઈ ચાલી રહી છે ત્યારે airtel દ્વારા તેના પ્રિપેડ અને પોસ્ટપેડ પ્લાન પર એક જોરદાર ની ઓફર ગ્રાહકોને આપી રહી છે જેમાં હવે airtel ના કેટલાક પ્લાન પર તેના યુઝરોને ડિઝની પ્લસ હોસ્ટાર નું ફ્રીજ આપવામાં આવશે
મિત્રો t20 વર્લ્ડ કપ 2024 નું શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે તમે પણ કદાચ જીઓની મોબાઇલ એપ્લિકેશન પર આ t20 વર્લ્ડ કપ જોવા માટે સર્ચ કર્યું હશે પરંતુ તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ ડિઝની પ્લસ ફોર સ્ટાર પર લાઈવ છે જે માટે તમે હવે airtel નો આ ત્રણ મહિનાના પ્લાન્ટ સાથે તેનું આનંદ મળી શકો છો તો આવો જાણીએ એરટેલના વિવિધ પ્લાન વિશે જેમાં તમે કેટલાક મહત્વના સબસીડી પણ મફતમાં મેળવી શકો છો
Airtel Plan: એરટેલનો 499 રૂપિયાનો પ્લાન
મિત્રો એરટેલના 499 રૂપિયાના પ્લાન્ટ ની વાત કરવામાં આવે તો તેની વેલીડીટી માત્ર 28 દિવસની છે જેમાં તમને દરરોજ ત્રણ જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ નો લાભ મળી જ છે તેમ જ આ પ્લાનની અન્ય સુવિધાઓની વાત કરીએ તો તેમાં તમને ત્રણ મહિના માટે ડિઝની પ્લસ Hotstar નું સબસ્ક્રીપશન પણ મફતમાં મળે છે તેમજ એરટેલ એક્સ્ટ્રીમનો પણ લાભ મળે છે
Read More:- Apple કે Samsung નહીં પણ આ કંપની લાવી રહી છે 5 મિનિટમાં 100% ચાર્જીગની સુવિધા – Realme 300w Fast Charging
Airtel Plan: 869 રૂપિયાનું પ્લાન
મિત્રો એરટેલ દ્વારા વિવિધ જાહેર કરવામાં આવ્યા છે જેમાં 869 નો પ્લાન ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રચલિત છે કેમકે તેમ જ યુઝરને 84 દિવસની વેલીડીટી સાથે દરરોજ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે તદુપરાંત આ પ્લાનમાં તમને ત્રણ મહિના માટે ડિઝની પ્લસ hotstar અને airtel એક્સ્ટ્રીમની સબસ્ક્રીપશન પણ આપવામાં આવે છે જેથી કરીને તમે ટી 20 વર્લ્ડ કપ જેવી લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની આનંદ મળી શકો છો
Airtel Plan: 3349 રૂપિયાનું પ્લાન
મિત્રો એરટેલમાં તમે ઉપરોક્ત ત્રીસ દિવસ અને 84 દિવસના પ્લાનને માહિતી તો મેળવે પરંતુ airtel નો 3349 નો પ્લાન તમને એક વર્ષની વેલીડીટી આપે છે એટલે કે કુલ 365 દિવસ સુધી તમને 2.5 gb અનલિમિટેડ ડેટા તેમજ એક વર્ષમાં અનલિમિટેડ કોલિંગ અને ડિઝની પ્લસ હોટસ્ટારનું મફત મળે છે
તો મિત્રો આ Airtel Plan દ્વારા ઉપરોક્ત જણાવેલા ત્રણેય પ્લાનમાંથી તમને કયો પ્લાન પસંદ આવ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમે ક્રિકેટના રસ ધરાવતા હોવ તો તમે કોઈપણ એક પ્લાન ને પસંદ કરીને ડિઝની પ્લસ હોસ્ટારની સુવિધા મેળવી શકો છો.
Read More:- આ ખેડૂતોની આશા પર મોટો ફટકો, તેમને નહીં મળે 2000 રૂપિયાના હપ્તાનો લાભ – PM Kisan Yojana Gujarat