EPFO Update: ભારતમાં પીએફ કર્મચારીઓનું એક મોટું વર્ગ છે. જેમાં લાખો લોકો ઈપીએફઓની ઘણી બધી સેવાઓનો લાભ મેળવી રહ્યા છે. જેના લીધે તેમના પરિવારોને પણ ઘણા બધા લાભ મળે છે. પરંતુ તાજેતરમાં ઈપીએફ દ્વારા એક અન્ય સુવિધા ને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે. જેના લીધે પીએફ કર્મચારીઓને એક મોટો આંચકો પડી શકે છે. તો આજે આપણે આ લેખથી જાણીશું કે એપીએફઓ દ્વારા કયો નવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈપીએફઓ દ્વારા તાજેતરમાં એક સ્કીમ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે જેનું નામ છે કોવિડ એડવાન્સ. આ સ્કીમ કોરના ૧૯ ની મહામારી સમયે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. જેનો લાભ લાખો કર્મચારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. પરંતુ હવે આ સ્કીમને સંપૂર્ણપણે બંધ કરવા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવેલ છે જેથી લઈને કર્મચારીઓને મોટો ફટકો પડી શકે છે,
EPFO Update: કર્મચારીઓને આ મોટો નિર્ણય નહીં મળે
ઈપીએફઓ દ્વારા પીએફ ખાતર ધારકો માટે કોરોના સમયે કોવિડ એડવાન્સ નામની સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ તેમના ભંડોળમાંથી કેટલીક રકમ ઉપાડી શકતા હતા. પરંતુ હવે આ મામલે ઇપીએફઓ દ્વારા નિર્ણય લેવાતા હવે આ યોજનાને બંધ કરવામાં આવશે અને વધુમાં તેમને જણાવ્યું હતું કે આ સ્કીમ હવે સંપૂર્ણપણે બંધ કરી દેવાશે જેથી કર્મચારીઓ આ સ્કીમમાંથી થોડી રકમ ઉપાડી શકશે.
ઈપીએફો દ્વારા પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ સ્કીમ બંધ થતાં લાખો કર્મચારીઓ કોવિડ એડવાન્સ સ્કીમમાંથી હવે પૈસા ઉપાડી શકશે નહીં પરંતુ પ્રથમ ત્રણ મહિના માટે બેઝિક પ્લસ ડીએ અથવા ઇપીએફઓ ખાતામાંથી 75% સુધી ઉપાડી શકો છો.
પીએફ કર્મચારીઓને વાર્ષિક વ્યાજ મળે છે
મિત્રો ભારત દેશમાં લગભગ 7 કરોડ જેટલા કર્મચારીઓ પીએફ ખાતું ધરાવે છે જેમનો પગાર એપીએફ ખાતામાં જમા થાય છે અને સરકાર દ્વારા આ ખાતામાં તેમના રોકાણ કરેલ પૈસા પર વ્યાજ પણ ચૂકવવામાં આવે છે જેના લીધે એપી ઓફ કર્મચારીઓ તથા તેમના પરિવારોના મોટો એવો ફાયદો થાય છે જેથી હવે સરકાર દ્વારા આ સુવિધા બંધ કરવા જતા કર્મચારીઓને મોટો ફટકો પડી શકે છે.
Read More:- PM Kisan List: શું તમારા ખાતામાં પીએમ કિસાનના 2000 આવ્યા, અહીથી ચેક કરો તમારો હપ્તો આવ્યો કે નહીં