આ મોબાઈલ કંપની તેના જન્મ દિવસે ફોનના વેચાણમાં આપી રહી છે વિશેષ છૂટ, જાણો માહિતી

Realme Offers: જો તમે ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે આપને  ફોન ખરીદવાના એક વિશેષફાયદા વિશે જણાવી રહ્યા છીએ. આ કંપની દ્વારા પોતાની છઠ્ઠી વર્ષ ગાંઠ ઉજવવામાં આવી રહી છે આ નિમિત્તે કંપની પોતાના ગ્રાહકોને તેની ખુશાલીમાં એક સારી ઓફર કરી રહી છે. ઘણી વખત કંપનીઓ તેની સ્થાપના ની વર્ષગાંઠ નિમિત્તે તેમના ગ્રાહકોને ભેટ રૂપે ડિસ્કાઉન્ટ આપતી હોય છે. અમે વાત કરી રહ્યા છીએ રીયલ મી કંપની વિશે, તેની છઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે ગ્રાહકોને ફોન ખરીદ કરવા ઉપર ડિસ્કાઉંટ આપી રહી છે. કંપની દ્વારા તેના ગ્રાહકોને વળતર આપવા માટેની અંતિમ તારીખ 9 મે રાખવામાં આવી છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Realme Offers

ઘણા લોકો રીયલમી કંપની દ્વારા  મળતા વિશિષ્ટ લાભ નો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ માટે કંપનીની ઓફિસિયલ વેબસાઈટ પર અને amazon, flipkart વગેરે વેબસાઈટ ના માધ્યમથી ગ્રાહકો realme ફોન કરી શકે છે. ઘણા લોકોએ આ ઓફર નો લાભ મેળવી ખૂબ સારો ફાયદો  ઉઠાવ્યો છે. અને કંપનીને પણ દેશભરના ગ્રાહકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને એટલે જ આ સમયગાળામાં કંપનીના વેચાણમાં ખૂબ  વધારો થઈ રહ્યો છે એમ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે.  આપ પણ જો ફોન લેવાનું વિચારી જ રહ્યા છો તો realme ફોન લેવા માટે વિચાર કરી શકો છો. અને 9 તારીખ સુધી આ યોજનાનો લાભ પણ મેળવી શકો છો.

કંપનીએ તેની છઠ્ઠીવર્ષગાંઠ  નિમિત્તે વેચાણમાં જબરજસ્ત વધારો કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષના મુકાબલામાં આ વર્ષે તેના વેચાણમાં 3.1% જેટલો વધારો થયો છે. ઓનલાઇન સહિત તેનું વેચાણ ની વાત કરવામાં આવેતો ફોનનું વેચાણ  43% જેટલો બમ્પર વધારો realme ફોન ના વેચાણમાં થયો છે. કંપનીએ તેની વેબસાઈટ ઉપર જણાવેલ વિશેષ છૂટ ની વિગતો જાણીએ. 

 Realme 12x 5 G

Realme વેબસાઈટ ના ડેટામાં જણાવ્યા અનુસાર આ ફોન 5G બેસ્ટ વેચાણ ધરાવતો ફોન છે. કંપનીનું કહેવું હતું કે ગયા વર્ષે આ જ મોડલથી તેને 6.1% જેટલો વેચાણમાં વધારો થયો છે. કંપનીની વેબસાઈટમાં આ ફોનના વેચાણ માટે જબરજસ્ત ડિસ્કાઉન્ટ ની વાત કરવામાં આવી છે. તેમાં 8 GB  રેમ વાળો 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ તેમજ આ મોડલ ₹140,99 માં મળી રહ્યો છે.MObiKwik દ્વારા આ ફોન ખરીદવા પર  1500 રૂપિયાની છૂટ સાથે મળી શકશે. આ ફોનમાં તમને 120 Hz  ડિસ્પ્લે  પણ મળશે. ફોનનો કેમેરો 50 મેગા ફિક્સલનો છે. એમાં કંપનીએ 45 વોટ ની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ થાય તેવી બેટરી આપી છે.

 Realme P1 5G

 Realme P1 5G  flipkart ઉપર આ ફોન 15 થી 20 હજાર રૂપિયાના ભાવમાં માં મળી રહ્યો છે. કંપનીની વેબસાઈટ ઉપર આ ફોન જોરદાર ઓફર માં ગ્રાહકોને મળી શકશે. આ ફોનની રેમ 8 GB છે. તેમજ 128 GB નું ઇન્ટર્નલ સ્ટોરેજ છે. કંપની તેમાં ₹500 અને 8 GB રેમ વત્તા 156 GB ઇન્ટરનલ સ્ટોરેજ વાળું મોડલ 1000  રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે  આપી રહી છે. આ  ફોન પણ ખરીદવા જેવો સારો ફોન છે. આ ફોનમાં 50 મેગા ફિક્સલ નો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 45 વોટ ની બેટરી આપવામાં આવી છે જે ફાસ્ટ ચાર્જિંગ નો સપોર્ટ કરે છે.

 Realme P1 Pro 

realme p1 pro આ ફોન 20,000 રૂપિયાની કિંમતમાં આપવામાં આવે છે. અને તે બેસ્ટ  ડિસ્પ્લે ફોન છે. આ ફોન ખરીદવા માટે પણ કંપનીએ વેબસાઈટમાં જબરજસ્ત ફાયદાની ઓફર કરી છે. આ ફોનના વેચાણમાં બધી જ ખાસિયત પર બધા જ મોડલ પર 1000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. MObiKwik પર રૂપિયા 1500 કેશબેક પણ મળી રહ્યું છે. મોબાઇલના ફીચર્સ ની વાત કરવામાં આવે તો realme ફોન 12 વિકી 120 Hz  ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. અને તેમાં SONY LYT 600 ois કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફોનની બેટરી 45 વોટની છે જે ફાસ્ટ ચાર્જિંગ  સપોર્ટ પણ કરે છે.

Read More:- Portable Air Conditioners: આ કાળઝાળ ગરમીમાં આ છોટુ એસી મોટી રાહત છે, કિંમત 1000 રૂપિયાથી પણ ઓછી

મિત્રો,ઘણી વખત વિવિધ કંપની તરફથી વેચાણ માટે વિવિધ  ઓફરો કરવામાં આવતી હોય છે. આપ પણ ઓફરની ખાતરી કરી ફોન જરૂર હોયતો ખરીદ કરી શકો છો.અમને વિવિધ મીડિયાના માધ્યમ થી મળેલી માહિતી, સામાન્ય માહિતી તરીકે  સૌ મિત્રોની જાણ સારું રજૂ કરેલ છે. અમો કોઈ પણ વ્યક્તિને કોઈ વસ્તુ ખરીદ અથવા વેચાણ કરવા સલાહ આપતા નથી.  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment