Tree Farming: 2 વીઘામાં આ ઝાડની ખેતી કરીને આટલા વર્ષે તમે કમાશો 3 કરોડ રૂપિયા

Tree Farming: ખેડૂત મિત્રો આજે આપણે ફરીથી એક નવી ખેતી પદ્ધતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે આપણે ઝાડની ખેતીથી તમે કેવી રીતે મોટી કમાણી કરી સકશો તેના વિશે જાણીશું. મિત્રો સૌ કોઈ અત્યારના જમાનામાં ધંધો કરીને મોટી કમાણી કરવા માંગે છે. ત્યારે અમે તમારા માટે આજે એવી ખેતી વિશે કરવા જઈ રહ્યા છીએ, જેના મદદથી તમે કરોડોમાં રૂપિયા કમાઈ શકશો પરંતુ આ ખેતી માટે તમારે ધીરજ અને ધૈર્ય રાખવું પડશે અને ત્યારબાદ તમે કેટલાક સમયમાં કરોડપતિ બની શકશો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tree Farming Idea

Tree Farming: મિત્રો, તમે જાણો છો કે હવે ઘણા બધા ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને સીઝનેબલ ખેતી કરવા માડ્યા છે. જેમાં સીઝન પ્રમાણે આવતા ફળો અને પાકો વિશે વિગતવાર માહિતી લઈને તેની ખેતી કરી રહ્યા છે. ત્યારે કેટલાક ખેડૂતો ટ્રી ફાર્મિંગ એટલે કે ઝાડની ખેતી કરીને લાંબા સમય બાદ તેના મોટું વળતર મેળવી રહ્યા છે. તો તમે પણ વૃક્ષની ખેતી કરીને કરોડોની કમાણી કરી શકશો.

તમે જાણો છો કે કેટલાક વૃક્ષો જેમ કે મોહંગીની, વાસ, અરડૂસી વગેરેને માંગ હંમેશા માટે બજારમાં રહેતી હોય છે, પરંતુ તમને શું ખબર છે કે જો તમે સફેદ ચંદનનું ઝાડ વાવશો, તો તમને બજારમાં તેના દરેક વૃક્ષ કરતા પાંચ ગણા ભાવ મળશે.

તો આ ઝાડની ખેતી કરતા પહેલા તમારે કેટલાક નિયમો અનુસરવા પડશે અને તેની નોંધણી પણ કરાવી પડશે અને તેનો વેચાણ પણ સરકારની જાણથી કરવું પડશે. જેના લીધે તમે તેની ઊંચી કિંમત મેળવી શકશો અને કરોડોમાં કમાણી પણ કરી શકશો. તો ચાલો જાણીએ આ સફેદ ચંદનની ખેતી કેવી રીતે કરવી અને તેમાંથી કેટલી કમાણી થશે.

સફેદ ચંદનની ખેતી પધ્ધતી

મિત્રો સફેદ ચંદનની ખેતી વિશે વાત કરીએ તો તેના માટે ફળદ્રુપ વગડાવ જમીન માફ્ક આવે છે, જે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે. જો સફેદ ચંદનને ખેતી માટે પાણીની પણ એટલી બધી જરૂરિયાત રહેતી નથી તમારે સફેદ ચંદનની ખેતી વખતે માત્ર એટલી જ બાબતોનું ધ્યાન રાખવું કે વરસાદનું પાણી તમારે ખેતીવાળા એરિયામાં ભરાઈ રહેવું ના પડે એટલે કે તમારી જમીન નીચે વિસ્તારમાં ના હોવી જોઈએ નહીંતર છોડને નુકસાન થઈ શકે છે.આ ખેતી માટે જમીનનું પીએચ વેલ્યુ 7.5 ટકા ઉત્તમ ગણાય છે અને દરેક વૃક્ષ વચ્ચેનું અંતર ૧૦ ફૂટનું રાખવું પડશે.

ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવકોમાં વધારો અહીથી જાણો કેરીના બજાર ભાવ – Gondal Market Yard Mango Price

સફેદ ચંદનનું વાવેતર

મિત્રો તમે સફેદ ચંદનના છોડ તમારી નજીકની નર્સરીઓમાંથી મેળવી શકો છો અથવા જો તમે ત્યાં ના મળે તો તમે તેમને નર્સરીમાંથી ઓર્ડર કરાવી શકશો, જેથી તમે આસાનીથી સફેદ ચંદનનું ઝાડ માત્ર 80 રૂપિયાથી લઈને 160 રૂપિયા સુધીમાં મળતું હોય છે.  પરંતુ જો તમે આ ઝાડ ઉચાઈ પ્રમાણે લેવા માગતા હોય તો તેને ભાવ વધુ હોઈ શકે જેના માટે તમે એક થી બે વર્ષ જુના છોડ પસંદ કરી શકશો. જેના માટે તમારે તેના વધુ પૈસા આપવા પડશે.

મિત્રો તમે સફેદ ચંદનના ઝાડના 250 જેટલા છોડ ૧.૫ વીઘામાં રોકી શકશો અને જેમાં એકથી બીજા છોડ વચ્ચે પાંચ ફૂટનું અંતર છોડવું પડશે અને એકવાર રોપ્યા બાદ તમારે પાણીની માત્રા  શરૂઆતના દિવસોમાં થોડી વધુ રાખવાની છે ત્યારબાદ ઓછી કરી દેવાની છે. મિત્રો ત્યારબાદ તમારી આ ઝાડને 10 થી 15 વર્ષ સુધી તૈયાર થવાની રાહ જોવી પડશે જે સૌથી મુશ્કેલી કાર્ય હોઈ શકે પરંતુ તેના પછી તમને કરોડપતિ બનતા કોઈ નહિ રોકી શકે.

આ ઝાડની ખેતીથી થતી કમાણી

Tree Farming: મિત્રો સફેદ ચંદનનું ઉત્પાદનની વાત કરીએ તો તમારે આ ઝાડની ખેતીરની ફરતે તારની વાડ બનાવવાની રહેશે કેમ કે જો તમારા આ ખેતરમાં કોઈ રખડતા ઢોર ઘુશી આવશે તો તમારા છોડનું નુકસાન થઈ શકે છે. અને જો તમે 15 થી 20 વર્ષ સુધી આ છોડોને તૈયાર થવા દો, ત્યારબાદ તમે એક ઝાડમાંથી ત્રણ લાખથી પાંચ લાખ રૂપિયા કમાઈ સકશો અને ચંદનનું લાકડું હંમેશા માટે બજારમાં તેની માંગ હોય છે જેથી તમે કુલ 250 ઝાડ વાવો છો તો તમે કરોડપતિ થઈ જશે.

મિત્રો સફેદ ચંદનનો ઉપયોગ ઘણી બધી બનાવટો માટે થાય છે જેમ કે અત્તર બનાવવા માટે, સાબુ બનાવવા માટે, અગરબત્તી બનાવવા માટે અને કેટલીક ઔષધીઓ બનાવવા માટે પણ આ છોડના ઉપયોગ થાય છે. જેથી તમે પણ જો તમારી ખાલી જમીન અથવા પ્લોટ પડ્યા હોય તો તેમાં સફેદ ચંદનની ખેતી શરૂ કરી અને કરોડપતિ બની શકો છો. જો તમારે સફેદ ચંદનની વધું વિગતવાર માહિતી મેળવવી હોય તો તમે ફોરેસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈને પણ ત્યાંથી આ ઝાડની ખેતી (Tree Farming) વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશો.

Read More:- Wheat Price: ગુજરાતના આ માર્કેટયાર્ડમાં ઘઉંના ઊંચા ભાવ બોલાયા, અહીથી જાણો ગુજરાતનાં માર્કેટ્યાર્ડમાં ઘઉંની આવકો અને બજાર ભાવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment