Land Calculator: હવે ઘરે બેઠા 5 મિનિટમાં જમીનની માપણી કરો, આ એપ્લીકેશન તમને મિનિટોમાં જણાવશે તમારા ખેતરનું ક્ષેત્રફળ

Land Calculator: મિત્રો અત્યારના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ પોતાની જમીનની માપણી કરાવવા માગતો હોય છે અથવા જો કોઈ જમીનને ખરીદ કે વેચાણ કરતા હોય તે પહેલા તેઓ તે જમીનને ક્ષેત્રફળને માહિતી ચકાસવી જરૂરી છે. કેમ કે જો આ મહત્વપૂર્ણ બાબતો કોઈ પણ સામાન્ય નાગરિક ધ્યાનમાં નહીં રાખે તો તેને જમીનમાં નુકસાન સહેવું પડી શકે છે. મિત્રો અત્યારે જમીનને લગતા ઘણા બધા ઝઘડાઓ આપણે આસપાસ જ થતા જોતા હોઈએ છીએ. ત્યારે તમારી જમીનનું ઘરે બેઠા ઓનલાઇન કેવી રીતે માપણી કરવી તેને સંપૂર્ણ માહિતી આપણે આ લેખના માધ્યમથી મેળવીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જમીન માપણી કેલ્ક્યુલેટર – Land Calculator Application

મિત્રો આજે આપણે એક જમીન કેલ્ક્યુલેટર એપ્લિકેશન (Land Calculator App) ની વાત કરવા જઈ રહ્યા છે. જેમાં તમે તમારી જમીનની માપણી ઓનલાઇન ના માધ્યમથી ઘરે બેઠા કરી શકશો અને આ એપ્લિકેશન દ્વારા વિવિધ અન્ય સેવાઓ પણ આપવામાં આવે છે. જે તમારા જમીનના  ક્ષેત્રફળને ચોક્કસપણે માપવામાં મદદ કરશે અને નીચે મુજબના અન્ય સુવિધાઓ પણ પ્રદાન કરશે.

જીપીએસ ટ્રેકિંગ: મિત્રો તમે આ એપ્લિકેશન ની મદદથી તમારી જમીનને ચારે દિશાઓને ટ્રેક કરી શકો છો જેમાં તમારી જીપીએસ સેટીંગ નો ઓપ્શન પસંદ કરવાનું રહેશે.

ટ્રેકિંગ માર્ક:- મિત્રો જો તમે તમારી જમીનની તમામ દિશાઓને સરખી રીતે ચકાસવા માગતા હોત તો તમે દરેક ખૂણે માર્ક મુકવાનો પણ ઓપ્શન મળશે જેથી કરીને તમારો જમીનનો નકશો સારી રીતે તૈયાર કરી શકો.

ચોરસ મીટરમાં માપણી:– આ એપ્લિકેશનની મદદથી તમે તમારી જમીનને ચોરસ મીટર, ચોરસ ફુટ કે એકરમાં પણ માપી શકો છો, જે આ એપ્લિકેશનનું એક ફાયદાકારક ફીચર ગણી શકાય.

જમીન માપણી શીટ:-  મિત્રો આ એપ્લિકેશનની મદદથી તમે તમારા જમીનને એકવાર માપણી કર્યા બાદ તમે તમને તેની સંપૂર્ણ હદ અને કમ્પલેટ નકશો મળી ગયો હશે. તો ત્યારબાદ તમે તમારે આ માપણી શીટને સેવ કરીને અન્ય લોકો સાથે પણ શેર કરી શકો છો.

Read More:- Gujarat Police Constable Syllabus 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ના સિલેબસની સંપુર્ણ વિગતો તપાસો

તો મિત્રો આ જમીન કેલ્ક્યુલેટર એપ્લિકેશન હવે દરેક વ્યક્તિ ઉપયોગમાં લઈ શકે છે. જેનાથી તમે જમીન ખરીદી કે વેચાણ વખતે કોઈપણ જમીનની ચોક્કસ ક્ષેત્રફળની માહિતી મેળવી શકશો.. તો મિત્રો આ એપ્લિકેશનને કેવી રીતે ઉપયોગમાં લેવી તેને સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.

જમીન કેલ્ક્યુલેટર એપ્લિકેશન કેવી રીતે ઉપયોગ કરવો

  • મિત્રો આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તમારે Land Calculator પ્લે સ્ટોર પરથી તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરવી પડશે.
  • એકવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમે તેને ખોલીને તમારું જમીનનું સ્થાન પસંદ કરો.
  • હવે તમારે જમીનની સીમાઓને જીપીએસની મદદથી ચેક કરવાની રહેશે તેમજ દરેક ખૂણે નકશા પર માર્ક મૂકવાના રહેશે.
  • જમીનના ક્ષેત્રફળને માપીને તમે તમારા ચોરસ મીટર કે એકર માં તેનું કુલ ક્ષેત્રફળ માપી શકો છો.
  • ત્યારબાદ આ એપની મદદથી જનરેટ થયેલ જમીનના નકશાને તમે સેવ કરીને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

જમીન કેલ્ક્યુલેટર ના ફાયદા

  • જો ખેડૂત ભાઈઓ તમે જમીન કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો છો તો તમે તમારા જમીનનું ચોક્કસ ક્ષેત્રફળ અથવા કદ માપી શકો છો અને તમારા જમીનના વિવાદ નો પણ સમાપન લાવી શકો છો.
  • આ એપ્લિકેશન ની મદદથી તમારા ઘરના પ્લોટીંગનું પણ તમે કદ માપી શકો છો.
  • તમે એપ્લિકેશન ની મદદથી તમારા જમીનની ક્ષેત્રફળ માપશો તો તેના આધારિત તમે તમારી જમીનની કિંમતનો અંદાજો પણ લગાવી શકો છો. જેથી તમે જમીનના ખરીદવા કે વેચાણ સમયે એપ્લિકેશન તમને ખૂબ જ ઉપયોગ થઈ શકે છે.

મિત્રો તો આ Land Calculator એપ્લિકેશન ની મદદથી તમે હવે નકશો દોરીને એક ખુણાથી બીજું ખુણા સુધીનું ચોક્કસ અંતર માપી શકો છો અને તમને આ એપ્લિકેશન 100 ટકા ચોકસાઈ પૂર્વક તમારા જમીનનું કદને માપણી કરીને તમને જણાવશે. તમારે તેના માટે એપ્લિકેશન તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરીને તેને ફીચર્સ નો ઉપયોગ કરવો જરૂરી છે. તેમજ દરેક ખેડૂત ખાતેદારે પણ આ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં હોવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં તેઓ પોતાના જમીનના ક્ષેત્રફળમાં થતા વધઘટની ચોકસ માહિતી મેળવી શકે છે.

Read More:- Dairy Farming Tips: ગરમીની સિઝનમાં પ્રાણીઓની સાવચેતી આવી રીતે કરો, દુધમાં પણ વધારો જોવા મળશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment