New NPS Rules: NPS ના નિયમોમાં થયો ફેરફાર, હવે કર્મચારીઓને આટલો ચાર્જ ચુકવવો પડશે

New NPS Rules: હેલો મિત્રો સરકાર દ્વારા રાષ્ટ્રીય પેન્શન યોજનામાં હવે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. અત્યારે દરેક કોઈ વ્યક્તિ નિવૃત્તિ પછી પેન્શનનો લાભ મેળવવા માંગતો હોય છે અને હાલમાં પેન્શનને લાભ મેળવવા માટે ઘણી બધી સરકારી યોજનાઓ ઉપલબ્ધ છે. જેમાં તમે રોકાણ કરીને પેન્શન મેળવી શકો છો પણ સરકાર દ્વારા તેમાં સૌથી અગત્યની યોજના NPS છે. પરંતુ આમાં રોકણની રકમ પરિપક્વ્તા પછી તેનો લાભ લઈ શકાય છે.

New NPS Rules

મિત્રો જે લોકો નવી NPSમાં રોકાણ કરે છે અને તેઓને એનપીએસમાં ખાતું હશે, તો તેમને જણાવી દઈએ કે એનપીએસના પોતાના ખાતા પર તેમને POP ચાર્જ સ્ટ્રક્ચર માં ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે જેની માહિતી આપણે આ જ લેખના માધ્યમથી મેળવીશું

મિત્રો તમે જાણતા હશો કે PFRDA એ NPS ને નિયંત્રણ કરે છે. તો હવે પીઓપી ચાર્જમાં કેટલાક નોધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે જેને લઈને PFRDA દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે. તો જે સરકારી કર્મચારીઓએ એનપીએસ માં પોતાનું રોકાણ કરી રહ્યા છે તેઓ માટે આ અગત્યની માહિતી જાણવી જરૂરી છે.

POP શું છે?

મિત્રો તમને જણાવી દઈએ કે તમારા NPS એકાઉન્ટની યોગ્ય રીતે જવાબ જાળવણીની જવાબદારી પીઓપી પર હોય છે અને પીઓપી PFRDA દ્વારા જાહેર કરવામાં આવે છે. આ એક પ્રકારનું નેટવર્ક છે જે ગ્રાહકો અને એનપીએસ ધારકો એકબીજા સાથે જોડે છે. અને POP તેની સેવાઓ પૂરી પાડવા માટે કેટલોક ચાર્જ વસૂલ કરે છે જેમાં લઘુતમ અને મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

પીઓપીના ચાર્જ

મિત્રો જ્યારે તમે પ્રથમ વખત NPS ની નોંધણી કરાવો છો અથવા તમે અન્ય કોઈ વ્યક્તિ પ્રથમ વખતે નેશનલ પેન્શન સ્કિમમાં નોંધણી કરાવશે ત્યારે તેણે 200 થી 400 રૂપિયા ચાર્જ ચૂકવવું પડશે આ પછી રોકડકારોએ 0.5 ટકા યોગદાન આપવું પડશે. તેમજ બિન-નાણાકીય વ્યવહારો પર 30 રૂપિયાનો ચાર્જ વસુલે છે.

નેશનલ પેન્શન યોજના

મિત્રો નેશનલ પેન્શન સ્કીમ એ ટેક્સ સેવિંગ યોજના છે. જેમાં તમે 60 વર્ષની ઉંમર પછી આ સ્કીમ નો લાભ મેળવી શકો છો અને આ યોજનામાં તમે લાભ મેળવવા માટે તમે ભારતની કોઈપણ બેંકમાં જઈને પૂછપરછ કરી શકો છો. આ યોજનામાં જો તમારી અરજી કરવી હોય તો તમારી ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.

Read More:- Railway Recruitment 2024: રેલવે પ્રોટેકશન ફોર્સમાં વિવિધ 4660 જગ્યાઓ માટે બંપર ભરતી, આજે જ અરજી કરો

તો મિત્રો તમને અમારી આ New NPS Rules અપડેટની માહિતી પસંદ આવી હોય તો તમે અમારો આ લેખ અન્ય કર્મચારીઓને પણ સેર કરી શકો છો, આભાર.

Leave a Comment