Ganvesh Sahay Yojana: ગુજરાતના વિધાર્થીઓને ગણવેશ માટે સહાય લેખે 900 રૂપિયા મળશે
Ganvesh Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજના ની શરૂઆત કરવામાં આવી છે. જેના અંતર્ગત વર્ષ 2024-25 માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની ગણવેશ સાહાય મળવા પાત્ર રહેશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ની ખરીદી … Read more